________________
(200)
વિવિધ પુષ્પવાટિકા
બીજોરા કારણુ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરાધ; જેણે નવકારે હત્યા ટાળી, પામ્યા યક્ષ પ્રતિબેાધ; નવલાખ જપતા થાયે જિનવર, ઇસ્યા છે અધિકાર, સેા ૭ પલ્લીપતિ શિષ્યે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ; પરભવ તે રાજસિહુ પૃથ્વીપતિ, પામ્યા પરિગલ રિદ્ધ; એ મંત્રથકી અમરાપુર પહેાતા, ચારૂદત્ત સુવિચાર, સા૦ ૮ સંન્યાસી કાશી તપ સાધતા, પંચાગ્નિ પરજાલે; દીઠે। શ્રી પાસકુમારે પન્નગ, અધમલતા તે ટાળે; સંભળાવ્યેા શ્રી નવકાર સેવક મુખ, ઈંદ્રભુવન અવતાર, સેા॰૯ મનશુધ્ધે જપતાં મયણા સુંદરી, પામી પ્રિય સંયેાગ; ઋણ ધ્યાન થકી કુષ્ઠ ટળ્યેા ઉંબરના, રક્તપિત્તને રોગ; નિશ્ચેષ્ણુ જપતાં નવ નિધિ થાયે, ધર્માંતણેા આધાર, સા૦ ૧૦ ઘટમાંહિ કૃષ્ણે ભુજંગમ ઘાલ્યે, ધરણી કરવા ઘાત; પરમેષ્ટિ પ્રભાવે હાર ફુલના, વસુધા માંહિ વિખ્યાત; કમલાવતીએ(કલાવતીએ)પિંગલ કીધા, પાપતણેા પરિહાર,સેા૦૧૧ ગયાંગણુ જાતી રાખી ગ્રહીને, પાડી બાણુ પ્રહાર; પદ પંચ સુણુતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવટ્ટુઃખ ભંજણહાર, સેા. ૧૨ કમલ સંખલે કાદવ કાઢ્યા, શકટ પાંચશે... માન; દીધે નવકારે ગયા દેવલાકે, વિલસે અમર વિમાન;
એ મત્ર થકી સંપત્તિ વસુધા લડી, વિલસે જૈન વિહાર, સે. ૧૩
આગે ચાવીશી હુઇ અનંતી, હાથે વાર અન ંત; નવકારતણી કઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com