Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 158
________________ શ્રી નાનચંદ સ્વામી કૃત બેધ બાવની. (૧૪) પ્રશસ્તિ-કલશ. એમ ચઢી શેત્રુજે ચરણ ભેટ્યા, નાભિનંદન જિનતણા; કર જોડી આદિ જિણંદ આગે, પાપ આલેયા આપણ. શ્રી પૂજ્ય જિનચંદ્રસૂરિ સદ્દગુરૂ, પ્રથમ શિષ્ય સુયશ ઘણે; ગણિ સકલચંદ્ર સુશિષ્ય વાચક, સમયસુંદર ગણિ ભણે. ૩૧ - જ્ઞાનવૃદ્ધ મહારાજ શ્રી નાનચંદ્રજી સ્વામી કૃત એધ બાવની. દોહરા, અરિહંત સિદ્ધ ગણિ ગુણ ભર્યા, ઉવઝાયા અણગાર; એ પાંચે પ્રણમી કરી, જેડ કરૂં જયકાર. -વર વર આપ શારદા, મહેર કરી મુજ માય; સહાય કરે સેવક ભણી, ઉદ્યમ સફલ થાય. અત્થાગમ અર્થે ભર્યા, કથી ન શકે કેય; પણ ગુરૂ-કૃપાએ કરી, સમજણુ સહજે હોય. જેડ કરૂં જિન વચણથી, દેખી સૂત્રને ન્યાય; મુગ્ધલોક સમજાવવા, આનંદ હિત ચિત્ત લાય. નય પ્રમાણ જાણે નહિં, કરે વખાણ મલાય; સમકિતમાં સંશય ઘણે, સંજમ કિમ ઠહરાય. ભેખ લઈ જિનરાજને, કપટ કરો સહુ દૂર: આણ આરાધે જિનત, સુખ પામે ભરપૂર. ૧ ઉત્તમ. ૨ વરદાન. ૩ “મુત્તાગમ એ પાઠ હોવો જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184