Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 163
________________ (૧૫૪) વિવિધ પુષ્પવાટિકા. પરને કુશીલપણું નવિ રાખે, ભાખે પ્રવચન સારજી; જિણ વચને કઈ ખેદ ન પામે, ત્યે ઉપદેશે અણગારજી. ન્યા. ૪૬ દશવિકાલિક દશમે અઝયણે, એ જિનવચન રસાલજી; શિવસાધન આરાધન કારણ, આગમ અરથ સંભાલછે. ન્યા. ૪૭ જે જે વ્રત કરે ભવ્ય પ્રાણું, લારે દૂષણ ચાર; અતિક્રમ વ્યતિકમ બીજે, અતિચાર અનાચારજી. ન્યા. ૪૮ ત્યાગ કીયા પછી મનમેં ધ્યાવે, બીજો સામે જાય; ત્રીજે અંગે ફરસ કર મૂકે, ચોથે લે મેંઢામેં ખાય. ન્યા. ૪૯ ઈત્યાદિક જે ભાવ ૧વતાયા, સૂત્ર–સાખ દેખાયજી; થાપ ઉત્થાપ કદી નહિં કરવું, લેજે સમજી ન્યાયછે. ન્યા. ૨૦ ભાવ પરૂપે એવભૂતના, નહિ વ્યવહાર વિચારજી; ગડરપ્રવાહી લેક ન જાણે, ડળે ધર્મ અપારજી. ન્યા. ૫૧ એણી પરે ન્યાય અનેકજ દીસે, મત કર ખાંચાતાણજી; ન્યાય સહિત જે વાણી ભાખે, તેને ભર્યો પ્રમાણજી. ન્યા. પર બેધ કારણ એ બાવની કીધી, ભાવ ઉલટ મન આણજી; જિનવાણી પરિણત ભવ્ય પ્રાણી, નિશ્ચય લહે નિર્વાણજી. ન્યા. ૫૩ પૂજ્ય કમેંદુ ગુરૂ પસાથે, બાહેંદુ કહે એમજી; સંવત ઉગણીસે અઠયાવીશમાં, મંડનપુરે ધરી પ્રેમજી. ન્યા. ૨૪ ૧ પાઠાંતર-ગુરૂપ્યા. ૨ પ જિન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184