Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 172
________________ (૧૬૩) શ્રી ચતુર્વિશતિ જિન સ્તુતિ. ચારાશી લક્ષ ગજ અશ્વ રથે કરીને, ઇન્ કરોડ જન લશ્કર વિસ્તરીને; તેવી છતી અતિ સમૃદ્ધિ તજી ક્ષણિકે, બી કુંથુનાથ જિન ચક્રી થયા વિવેકે. રત્નો ચતુર્દશ નિધાન ઉમંગકારી, બત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી; પાનની સહસ ચેસઠ અંગનાઓ, તેવી તજી અર જિનેશ્વર સંપદાઓ. નિત્ય કરે કવલ ક્ષેપન કંઠ સુધી, થર્ મિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ; ઉદ્યાન મેહનગૃહે રચી હેમમૂત્તિ, મહિલજિનેશ પડિમા ઉપકાર કરતી. નિરસંગ દાંત ભગવંત અનંત જ્ઞાની, વિપકાર કરૂણાનિધિ આત્મધ્યાની; પચેંદ્રિયે વશ કરી હણી કમ આઠે, વર જિતેંદ્ર મુનિસુવ્રત તેહ માટે. ઈંદ્રો સુરે નરવરે મળી સર્વ સંગે, જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે; વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. રાજિમતી ગુણવતી સતી સીચકારી, તેને તમે તછ થયા મહા બ્રહાચારી; પૂર્વે ભવે નવ લગે તુમ સનેહધારી, હે નેમિનાથ ! ભગવંત પરોપકારી. ૧ કમલ જે મુખવાલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184