Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 168
________________ શ્રી ચતુર્વિશનિ જિન સ્તુતિ. (૧૫૯ ) અથવા નકામું આપ પાસે નાથ ! શું બકવું ઘણું? દેવતાના પૂજ્ય ! આ ચરિત્ર મુજ પિતા તણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તે મારું શું માત્ર આ ?, જ્યાં કોડને હિસાબ નહિ ત્યાં પાઈની તે વાત કયાં ? ૨૪ શાર્દૂલ વિક્રીડિત. હારાથી ન સમર્થ અન્ય દીનને, ઉદ્ધારનારે પ્રભુ ! હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જેમાં જડે હે વિભુ! મુક્તિ મંગળ સ્થાન! તેય મુજને, ઇચ્છા ન લક્ષમી તણું; આપ સમ્યગરત્ન શ્યામ જીવને, તે તૃપ્તિ થાયે ઘણું. ૨૫. શ્રી ચતુર્વિશતિ જિન સ્તુતિ. ( વસંતતિલકા છંદ ) શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્ય વદે, દેખી સદા નયનથી જિમ પૂર્ણ ચંદે; પૂજે મલી સુરવરે નરનાથ જેને. ધારી સદા ચરણ લંછન માંહિ તેને. શ્રેયાંસના ઘર વિષે રસ લૂ લીધે, ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર પવિત્ર કીધે; માતા પ્રત્યે વિનય ભાવ ધરી પ્રભુએ, અણું અહો પરમ કેવલ શ્રી વિભુએ. દેવાધિદેવ ગજ-લંછન ચંદ્રકાંતિ, સંસારસાગર તણી હરનાર ક્રાંતિ ૧ વૃષભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184