Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 160
________________ શ્રી નાનચદ સ્વામી કૃત બોધ બાવની (૧૫) દશમે પાપ-પ્રકૃતિ ચઉદે, બંધ તણું છે ઠામજી; અનંત ગુણાકર મુનિવર તે પણ, પાપ બંધે કિશું કામ . ન્યા. ૧૨ શુદ્ધ સાધુ ઉપહેલે ચઉ ગુણઠાણે, તે નહિં પંચમ કાલજી; પ્રમાદ સહિત આરંભ પણ લાગે, છઠે ગુણઠાણે ભાલછે. ન્યા. ૧૦ કષાય આશ્રવ તે દશમા તાંઈ, તેરમે જગ પિછાણજી; બકુશ નીયં ઈણકાલે વરતે,જિણમેં સંયમ ગુણની હાણજી.ન્યા.૧૪ બે ઘડી સૂત્ર-ન્યાયે ચાલે, લહે કેવલ નાણજી; સૂત્ર ન્યાયે ન ચલાયે પૂરો, તેણે અટકી નિવણ9. ન્યા. ૧૫ કપસૂત્રે આ પંચમ કાલરા, કલહકારી મુનિરાયજી ડમર મચ્છર ને ઉગી, ઘણી અસમાધિ થાયછે. ન્યા. ૧૬ ઉત્તરાધ્યયને એગુણત્રીશમેં, એકલો રહે અણગાર; અપૂર કલહે તુંકારે ન લહે, એમ કહ્યો જિનરાયજી. ન્યા. ૧૭ વિરકતપીમેં કલહ દીઠે, તવ ભાખ્યો ભગવંતજી; દશાશ્રુતખંધે સાબરમીર, કલહ મિટાવે સંતજી. ન્યા. ૧૮ સુયગડાંગ બીજે સુતખંધે, સપ્તમ અધ્યયન વિચારજી ઉદગપેઢાલ પુત્રરે આગે, કહે ગૌતમ અણગારજી. ન્યા. ૧૯ ચારિત્રિ ઘણે ગુણવંત પિતે, યક્ત મુનિરાયજી; તેની નિંદા કરે પરલોકે, નહિ આરાધક થાય છે. ન્યા. ૨૦ નવદીક્ષિત દ્રવ્યલિંગી સાધુ, જ્ઞાનાદિ ગુણ હીન છે; છવાદિ નવતત્વ ન ભણિયે, પણ પ્રતીતે લીનજી. ન્યા. ૨૧ તિણ સાથે સંભોગ કરતાં, નહિ ઉત્તમને દેશજી; દેષ કહ્યાં સંગ ન થાવે, સૂત્ર ન્યાય વિવેકજી. ન્યા. ૨૨ ૧ ચાર-૧૧-૧૨-૧૩–૧૪ . ૨ અલ્પ. ૩ શ્રદ્ધા. ૪ આહારાદિ-પ્રવૃત્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184