Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha
View full book text
________________
(૧૫) વિવિધ પુષ્પવાટિકા.
ઢાલ–(આદર છવ ક્ષમા ગુણ આદર-એ દેશી) ઈણ આરે નિહ નીકલિયા, દુષમ પંચમ કાળજી; શાણપણું કહે મેંહિજ પાળાં, અવર શિર દે આળજી, ન્યાય મારગરે નિરણે કીજે. આપ કર્તવમેં કસર ન જાણે, પેલારા વ્રત ઉડાય; ખબર વિના તે ખોટ પરૂપે, સમઝે નહિ અન્યાયન્યાયજી. ન્યા. ૨ તરતમ યેગે સાધુ દીસે, શ્રાવક પણ ઈણ રીતજી; સાધુ શ્રાવકમેં સાંસ ધારે, તે શ્રદ્ધા વિપરીત છે. ન્યા. ૩ ઠાણુંગજીને સાતમે ઠાણે, પૂછે ગૌતમ એમજી; છદ્મસ્થ કેવલી અંતર, તે જાણુજે કેમ. ન્યા. ૪ હિંસા મૃષા અદત્ત જે સેવે, વેદે શબ્દાદિ પંચક આહાર સદેવી પૂજા વછે, ઉપદેશ જવું ન કરે રંચજ. ન્યા. ૫ એ સાતે સુલટા જે હવેતો હવે કેવલ નાણજી; વલી ઠાણાંગે ચોથે ઠાણે, વીર વદે એમ વાણજી. ન્યા. ૬ ચાર વિકથા કરે તે ખિણ ખિણ, અશુદ્ધ આહાર પણ ખાય; કાઉસગ્ગ ન કરે આતમભાવે, એ બીજે અન્યાયછે. ન્યા. ૭ નિશિ અંત દે ધર્મ ન ચિંતે, પ્રમાદે ઉદય વશ થાય; સામુદાણું ભિક્ષા ન કરે, તે કેવલ રહ્યો અટકાય. ન્યા. ૮ વંક જડા સમજે નહિં સુપરે, તે કેમ ટાલે દેશજી; સાતમે શતકને પહેલે ઉદેશે, પંચમ અંગ વિલેકરજી. ન્યા. ૯ દશમાં જીવઠાણ લગે સાધુ, કષાય યુક્ત કહેવાય છે; ગુણી ઘણે પણ વિપરીત ચાલે, સૂત્ર ન્યાયે ન ચલાયછે. ન્યા. ૧૦ પાપ પુણ્ય પ્રકૃતિ બાંધે, છઠે ગુણઠાણે જીવજી; છત્રીસ પાપ ને પુન્ય એકત્રીસે, બંધ તણી તિહાં નીવજી. ન્યા. ૧૧
૧. યુ. ૨. ગુણઠાણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184