________________
સુ૦ ૧૩
સુ૦ ૧૪
,
સુ. ૧૫
(૧૩૨) વિવિધ પુષ્પવાટિકા.
સુમતિથી સ્વભાવમાં રંગે રમું રે, તારા સામું જોયું કેમ જાય રે. તારે મારે હવે નહિ બને રે, તમે તમારે ઘરે હવે જાઓ રે; આટલા દહાડા હું બાલપણે હસે રે, હવે પંડિત વીર્ય પ્રગટાયે રે. સુમતિશું મેં આદર માંડીઓ રે, . એ તે બહુ ગુણવંતી કહેવાય રે; સુમતિના ગુણ પ્રગટપણે રે, મેં તે લીધા ઉપગમાંય રે. સાંભલ સુમતિના ગુણ કહું રે, જે અચલ અખંડ કહેવાય રે; સ્થિરતાપણું સુમતિમાં ઘણું રે, તુજમાં તો અસ્થિરતા સમાય રે. તારા સુખ તે મેં હવે જણિયા રે, દુઃખદાયક સદા કાળ રે; તારા સુખ વિભાવ કહેવાય છે રે, તે તે પુન્ય પાપને ખ્યાલ રે. જ્ઞાની તે એહને સુખ નવી કહે રે, સુખ તે જાણ્યું એક સ્વભાવ રે; તારા પુંઠે પડ્યા છે તે આંધલા રે, ' ભવછૂપમાં પડ્યા સદાય રે. તારૂં સ્વરૂપ મેં બહુ જાણિયું રે, તું તે જડ સ્વરૂપ કહેવાય રે;
,
સુ. ૧૬
સુ
સુ. ૧૭
સુ. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com