Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha
View full book text
________________
(૧૪ર) વિવિધ પુષ્પવાટિકા. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જૈનન એ, સાધુ શરણુ ગુણવંત તે. ૨ અવર મેહસવી પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે; શિવગતિ-આરાધન તણે એ, એ પાંચમો અધિકાર છે. ૩ આ ભવ પરભવ જે કર્યા એ, પાપકર્મ કઈ લાખ તે; આતમ-સામે નિદિયે એ, પડિક્કમિચે ગુરૂ-સાખ તે. મિશ્યામતિ વતવિયા એ, જે ભાખ્યા ઉત્સવ તે; કુમતિ કદાગ્રહને વશે એ, વલી ઉત્થાપ્યાં સૂત્ર તે. ઘડ્યા ઘડાવ્યા જે ઘણાં એ, ઘંટી હલ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકિયાં એક કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પિષિયા એ, જન્મ જન્મ પરિવાર તે; જન્માંતર પહેાતા પછી એ, કેઈએ ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તે; વિવિધ વિવિધ વિસરાવિયે એ, આણી હૃદય વિવેક તે. ૮ દુષ્કૃત–નિંદા એમ કરી એ, પાપ કર્યા પરિવાર તે; શિવગતિ-આરાધન તણે એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯
હાલ ૬ ઠી. ( આદિ તું જોય ને આપની—એ દેશી.) ધન્ય ! ધન્ય ! તે દિન માહરે, જીહાં કીધા ધર્મ, દાન શીયલ તપ આદરી, ટાન્યાં દુષ્ટ કર્મ. ધન્ય૦ ૧ શત્રુંજયાદિક તીર્થની, જે કીધી યાત્ર; જુગતે જિનવર પૂજિયા, વલી પંખ્યા પાત્ર. ધન્ય૦ ૨ પુસ્તક જ્ઞાન લખાવિયા, ૧ જિહર જિનશ્ચય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર.
ધન્ય૦ ૩ ૧ જિનગૃહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184