SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪ર) વિવિધ પુષ્પવાટિકા. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જૈનન એ, સાધુ શરણુ ગુણવંત તે. ૨ અવર મેહસવી પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે; શિવગતિ-આરાધન તણે એ, એ પાંચમો અધિકાર છે. ૩ આ ભવ પરભવ જે કર્યા એ, પાપકર્મ કઈ લાખ તે; આતમ-સામે નિદિયે એ, પડિક્કમિચે ગુરૂ-સાખ તે. મિશ્યામતિ વતવિયા એ, જે ભાખ્યા ઉત્સવ તે; કુમતિ કદાગ્રહને વશે એ, વલી ઉત્થાપ્યાં સૂત્ર તે. ઘડ્યા ઘડાવ્યા જે ઘણાં એ, ઘંટી હલ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકિયાં એક કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પિષિયા એ, જન્મ જન્મ પરિવાર તે; જન્માંતર પહેાતા પછી એ, કેઈએ ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તે; વિવિધ વિવિધ વિસરાવિયે એ, આણી હૃદય વિવેક તે. ૮ દુષ્કૃત–નિંદા એમ કરી એ, પાપ કર્યા પરિવાર તે; શિવગતિ-આરાધન તણે એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯ હાલ ૬ ઠી. ( આદિ તું જોય ને આપની—એ દેશી.) ધન્ય ! ધન્ય ! તે દિન માહરે, જીહાં કીધા ધર્મ, દાન શીયલ તપ આદરી, ટાન્યાં દુષ્ટ કર્મ. ધન્ય૦ ૧ શત્રુંજયાદિક તીર્થની, જે કીધી યાત્ર; જુગતે જિનવર પૂજિયા, વલી પંખ્યા પાત્ર. ધન્ય૦ ૨ પુસ્તક જ્ઞાન લખાવિયા, ૧ જિહર જિનશ્ચય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. ધન્ય૦ ૩ ૧ જિનગૃહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy