________________
સુ૦ ૧
સુ.
સુ૦ ૨
સુ
સુ૦ ૩
(૧૩૦) વિવિધ પુષ્પવાટિકા
મુનિ માગ રૂડી પરે સાધો રે, પર છોને નિજ સંભાર રે. પારિઠાવણિયા નામ વળી જે કહ્યું કે, તે તે પરિહર પરભાવ રે; આદર કરવો નિજ સ્વભાવને રે, એ તે અકળ સ્વભાવ કહેવાય રે. પર પુલ મુનિ પરાઠવે રે, વિચાર કરી ઘટમાંય રે, લેક સંજ્ઞાને જે મુનિ પરિહરે રે, ગતિ ચાર પછે વસરાય રે. અનાદિને સંગ વળી જે હતે રે, તેને હવે કરે મુનિ ત્યાગ રે; વિક૯૫ ને સંક૯પને ટાલવા રે, વલી જે થયા ઉજમાલ રે. અનાચી મુનિ પાઠવે રે, તે જાણુને અનાચાર રે, આચારને વલી મુનિ આદરે રે, કર્તા કાર્ય સ્વરૂપી થાય છે. ખટ દ્રવ્યનું જાણુપણું કહ્યું રે, તે જે જાણે આપસ્વભાવ રે; સ્વભાવને ક7 વલી જે થયા રે, તે તે અનવગાહી કહેવાય છે. સુમતિ શું હવે મુનિ મહાલતા રે, ચાલતા સમિતિ સ્વભાવ રે,
૦.
સુ.
૪
યુ.
સુ૦ ૫
સુ૦ ૬
૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com