________________
સુo ૯
વિવિધ પુષ્પવાટિકા. સિદ્ધારથરાયે કર્યા છે, ત્યાગ અનેક પ્રકાર; કલ્પસૂત્રે એમ ભાખિયું છે, તે જિનપૂજા સાર. શ્રમણોપાસક તે કહ્યાછે, પહેલા અંગ મેઝાર; યાગ અનેરા નવી કરે છે, તે જાણે નિરધાર. એમ અનેક સૂત્ર ભર્યું છે, જિનપૂજા ગૃહિકૃત્ય; જે નવી માને તે સહજી, કરશે બહુ ભવનૃત્ય.
સુ. ૧૦
સુ. ૧૧
હાલ ૧૦ મી. (એણે પુર કંબલ કેઈ ન લેશી–એ દેશી.) અવર કહે પુજાદિક ઠામે, પુન્યબંધ છે શુભ પરિણામે; ધર્મ નવી ઈહાં કઈ દીસે, જેમ વ્રત પરિણામે મન હસે. ૧ નિશ્ચય ધર્મ ન તેણે જાણે, જે શેલેશી અંત વખાણ્યો; ધર્મ અધર્મ તણે ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલ તારી. ૨ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણને લેખે; તેહ ધર્મ વ્યવહારે જાણે, કારજ કારણ એક પ્રમાણે. ૩ એવભૂત તણો મત ભાખે, શુદ્ધ દ્રવ્ય નય એમ વલી દાવે; નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવજ ક. ૪ ધર્મ શુદ્ધ ઉપગ સ્વભાવે, પુન્ય પાપ શુભ અશુભ વિભાવે; ધમહેતુ વ્યવહારજ ધર્મ, નિજ સ્વભાવ પરિણતિને મર્મ. ૫ શુભ યેગે દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામ ન ધર્મ હણાય: ચાવતું વેગ કિયા નહીં થંભી, તાવતુ જીવ છે ગારંભી. ૬ મલિનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજીને તરિયા, વિષય કષાયાદિકને ત્યાગે, ધર્મ મતિ રહીએ શુભ માગે. ૭ સ્વર્ગ હેતુ જે પુન્ય કહીએ, તે સરાગ સંયમ પણ લીજે; બહુરાગે જે જિનવર પૂજે, તસ મુનિની પરે પાતક ધ્રુજે. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com