Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates રા 66 -પિતાજી, આજ મંદિરમાં માણસો ગાતા હતા- નાથ તેરી પૂજાકો ફ્લ પાયા, નાથ તેરી...” આ પૂજા શું છે અને એનું ફળ શું છે? સુબોધચંદ્ર – ઈષ્ટદેવ, શાસ્ત્ર, ગુરુના ગુણોનું સ્તવન તે જ પૂજા છે. રા – એ ઈષ્ટદેવ કોણ હોય છે? પાઠ ૨ પૂજાવિધિ અને ફળ સુબોધચંદ્ર-મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિનો નાશ કરીને પૂર્ણ જ્ઞાની અને સુખી થવું તે જ ઈષ્ટ છે. જેમને તેની પ્રાપ્તિ થઈ ગઈ હોય તે જ ઈષ્ટદેવ છે. અનંત ચતુષ્ટયના સ્વામી અરહંત અને સિદ્ધભગવાન જ ઈષ્ટદેવ છે અને તેઓ જ ૫૨મપૂજ્ય છે. રાજૂ –દેવની વાત તો હું સમજયો, શાસ્ત્ર અને ગુરુ કેવી રીતે પૂજ્ય છે? સુબોધચંદ્ર-શાસ્ત્ર તો સાચા દેવની વાણી હોવાથી અને મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિનો નાશ કરવાને લીધે તેમજ સાચા સુખના માર્ગદર્શક હોવાથી પૂજ્ય છે. નગ્ન દિગંબર ભાલિંગી ગુરુ પણ તે જ માર્ગના પથિક વીતરાગી સંત હોવાથી પૂજ્ય છે. રા – અમારા વિદ્યાગુરુ, માતા, પિતા વગેરે પણ ગુરુ તો કહેવાય છે. શું એમની પણ પૂજા કરવી જોઈએ ? ૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55