Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 5
________________ 88-वेदवादद्वात्रिंशिका नियामकमावश्यकम् । अत एव तन्नियामकं तत्त्वमेव सूरिभिर्भाग्यस्य विश्वस्य भोक्तुश्च पुरुषस्याध्यक्षत्वेनोदितम् । अध्यक्षः परमात्माऽकलस्य प्रकृतितत्त्वस्य क्लेशकर्मादेर्निर्मुक्तः, प्राणादिकलाभिश्चाप्यस्पृष्टः, तथाऽप्यसौ सर्वभोग्यभोक्तृवर्गस्य बीजम्, सन्मात्रबीजभावात्परमात्मनः, सन्मात्रनिधानत्वाच्च । परमात्मा नामावाङ्मनसगोचर इति विचारकाः, अत एव वेदातीतोऽसाविति सूरयोऽभिदधन्ति। न च वेदेष्वपि તે નિયામક તત્વને જ કવિએ ભોગ્ય વિશ્વ અને ભોક્તા પુરુષના અધ્યક્ષ તરીકે વર્ણવેલ છે. કવિ વર્ણવે છે કે અધ્યક્ષ પરમાત્મા અકલ એટલે પ્રકૃતિ તત્ત્વની ક્લેશકર્માદિ કે પ્રાણ આદિ કલાના પર્શથી સર્વથા મુક્ત છતાં તે સર્વ ભોગ્યભોક્તવર્ગનું બીજ છે. કેમ કે જે કાંઈ છે તે સર્વનું બીજ પરમાત્મા છે. પરમાત્મા જ સર્વનું નિધાન છે. પરમાત્માને ચિંતકોએ વાણી અને મનથી અગોચર વર્ણવેલો હોઈ કવિ પણ તેને વેદાતીત કહે છે. વેદોમાં તેવા પરમાત્માનું વર્ણન ન હોય તેથી પણ વેદાતીત કહેવાય. મત્રોનો પાઠ માત્ર થતો અને અર્થચિંતન નહીં એવો કૌત્સનો મત માનીએ તો પણ પરમાત્મા વેદાતીત કહેવાય, અને વેદ વર્ણન કરે તોય તે છેવટે શબ્દાત્મક હોવાથી સંપૂર્ણપણે પરમાત્માનું વર્ણન કરી ન શકે એ દષ્ટિએ પણ તે વેદાતીત કહેવાય. કવિનું કહેવું એમ છે કે પરમાત્મા શબ્દગમ્ય નથી છતાં તે ોય તો છે જ. એટલે જે એવા પરમાત્માને ધ્યાન કે સ્વાનુભવથી જાણે છે તે જ જાણે છે. સેશ્વર સાંખ્ય અને અદ્વૈત વેદાન્તની દૃષ્ટિએ ઉપર અર્થ ઘટાવવામાં આવ્યો છે તેવી જ રીતે જૈન દૃષ્ટિએ પણ પ્રસ્તુત પધનો અર્થ બરાબર ઘટે છે. કેમ કે જૈનદૃષ્ટિ પ્રત્યેક ચેતનની બે અવસ્થા સ્વીકારે છે. તાત્વિકપણે - નિશ્ચય દૃષ્ટિએ તે આત્માને અધ્યક્ષસાક્ષીરૂપ કર્તુત્વ-ભોકતૃત્વની કલાથી વિહીન અને શબ્દ અગમ્ય માને ૧. નિરુક્ત ૧.૫ / -વૈપનિષ– तथाविधपरमात्मवर्णनमुपलभ्यत इत्यपि वेदातीतोऽसौ । कौत्साभिप्रायेण तु मन्त्रपाठमात्रमर्थविचारविरहितं भवतीत्यतोऽपि वेदातीत एव परमात्मा । किञ्च व्यावर्ण्यतां वेदः, तथापि शब्दात्मकत्वेन परिपूर्णतया परमात्मनिर्वर्णनेऽसमर्थ एवेत्यपि वेदातीतः परमात्मा । तदेवं शब्दगम्यत्वाभावेऽपि गम्यस्तु स भवत्येव, ध्यान-स्वानुभवविज्ञेयत्वात् । तमवलम्ब्य य एनं जानाति, स एव वेद्यम् - विज्ञेयत्वेनाभिमतं परमतत्त्वं जानाति । ___इत्थं च विवेचितं वृत्तं सेश्वरसाङ्ख्यसमीक्षयाऽद्वैतवेदान्तविचारेण च । जैननयेनापि प्रस्तुतः पद्यार्थः सङ्गतिमङ्गति । यतस्तन्नयेन प्रत्येकोऽपि चेतनो द्विविधावस्थः, तत्त्वेन - निश्चय-दृष्ट्याऽऽत्माऽध्यक्षः साक्षिरूपः, कर्तृत्वभोक्तृत्वकलाविकलः, शब्देनागम्यश्च । व्यवहारनयेन तु स एवात्मा कर्मसम्बन्धसम्प्राप्तशबलभावो नानारूपधरश्च । अद्वैतपरब्रह्मणो जीवभेदस्य च यः सम्बन्धः, तत्र योऽभिप्रायो वेदान्तिनः, स एव जैननयेन प्रत्येकस्वतन्त्रचेतनस्य निश्चयव्यवहाराभिमते स्वरूपसम्बन्धेऽपि विद्यते। છે. જ્યારે વ્યાવહારિક દૃષ્ટિએ તે આત્માને કર્મના સમ્બન્ધથી શબલ તેમજ નાનારૂપઘારી માને છે. અદ્વૈત પરબ્રહ્મ અને જીવભેદ એ બેના સમ્બન્ધનો જે ખુલાસો વેદાન્ત કરે છે તે જ ખુલાસો જૈનદષ્ટિએ પ્રત્યેક સ્વતંત્ર ચેતનના તાત્વિક અને વ્યાવહારિક સ્વરૂપના સમ્બન્ધ વિષે છે. ઋગ્વદ મડલ ૧ સૂક્ત ૧૬૪ ના મ– ૨૦ માં જાણે સેશ્વર સાંખ્યનું બીજ હોય તેવી રીતે એક જ વૃક્ષ ઉપર રહેલ બે પંખીઓનું વિશ્વમાં રહેલ જીવાત્મા અને પરમાત્મા સાથે રૂ૫ક કરી વર્ણન

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43