Book Title: Vedavada Dvantrinshika Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ 88-वेदवादद्वात्रिंशिका ऋग्वेद आद्यमण्डले सागरारिसूर्यप्रमिते सूक्ते रावणाक्षसङ्ख्ये मन्त्रे सेश्वरसाङ्ख्यबीजसङ्काशं रूपकमेकं व्याख्यातम्, यथैकस्मिन्नेव वृक्षे द्वौ पक्षिणौ, तत्रैको विश्ववर्ती जीवात्मा, अपरस्तु परमात्मा । उभयोरपि समानः स्वभावः, द्वयोश्च सहचरमित्रभावः। तयोरेको जीवात्मसज्ञितः स्वादु कर्मफलमास्वादयति । द्वितीयस्तु तदास्वादमन्तरेणैव प्रकाशते। अग्रेतनेऽपि मन्त्रद्वये प्रोक्तमेव रूपकं विस्तृततयोपलभ्यते । तयोः प्रकारान्तरेण जीवात्मानो व्यावर्णिताः । रूपकमिदमत्यन्तमनुरूपं मनोहरं च। अत एवानेकवर्षसहस्रानन्तरमपि नास्य विस्मृतिः, अपि तु तत्त्वज्ञानविकासस्पर्द्धयैवार्थविकासभाजनत्वमेवाभवत् । ___ इदमेव ऋग्वेदमन्त्रत्रितयमथर्ववेदेऽपि नवमकाण्डे नवमसूक्तेऽप्युपलभ्यते । मुण्डकोपनिषदि तृतीयमुण्डक आद्यखण्डे पक्षिद्वयरूपकमन्त्रस्तु स एव, किन्त्वनन्तरमन्त्रेऽयमाशयः प्रकटीकृतः - वृक्षस्त्वेक કરવામાં આવ્યું છે. બે સમાન સ્વભાવનાં સહચારી મિત્ર જેવાં પંખીઓ એક જ વૃક્ષને આશ્રિત રહેલાં છે. તેમાંથી એક-જીવાત્મા સ્વાદુ ફલ (કર્મફલ) ને ચાખે છે, જ્યારે બીજું પંખી-પરમાત્મા એવું કુલ ચાખ્યા સિવાય જ પ્રકારે છે. આ પછીના જ બે આગલા મત્રોમાં પણ વૃક્ષ અને પંખીઓનું રૂપક વિસ્તારી સહેજ ભંગીભેદથી પુનઃ જીવાત્માઓનું વર્ણન કરેલું છે. આ રૂપક એટલું બધું સચોટ અને આકર્ષક છે કે તે ચાયાને હજારો વર્ષ વીતી ગયાં, છતાં તે ચિંતકો અને સામાન્ય લોકોના વિચારપ્રદેશમાંથી ખસવાને બદલે તત્ત્વજ્ઞાનના વિકાસની સાથે અર્થથી વિકસતું ગયું. અથર્વવેદના કાઇ ૯ સૂક્ત ૯ માં એ જ ઝર્વેદના ત્રણ મિત્રો છે. જ્યારે મુક ઉપનિષદ મુંo 3 ૧ માં બે પક્ષીના રૂપકનો મન તો એ જ છે, પણ ત્યાર બાદ બીજા મનમાં એમ કહેવામાં આવ્યું છે કે વૃક્ષ એક -वेदोपनिषद्-98 एव, तथाऽपि तत्र लुब्धतामुपयातः पुरुषो दैन्यानुभावेन मोहमनुप्राप्तः सन् हर्षविषादावनुभवति । तथापि स लुब्धः पुरुषो यदा समानवृक्षारूढमन्यं समर्थमलुब्धं निर्मोहं पुरुषं पश्यति, तदा स्वयमपि निर्मोहीभवति । ___ एकवृक्षाश्रितपतत्त्रिद्वयरूपकेण ऋग्वेदेऽथर्ववेदे वा योऽर्थो विवक्षितः, स एव मुण्डककृता मन्त्रान्तरे स्फुटीकृत इति प्रतिभासते, तथा च - या पुरुषो वृक्षे लुब्धः स मोहेन दुःखीभवति, द्वितीयस्तु पुरुषः समर्थतयाऽलुब्धः, यद्दर्शनेन लुब्धस्यापि निर्मोहतोपजायत इत्यर्थतो मुण्डकोपनिषदि। श्वेताश्वतरे तुर्याध्ययनेऽपि मुण्डकमन्त्रद्वितयग्रहणपुरस्सरं जीवात्मपरमात्मनोः स्वरूपं परस्परसम्बन्धश्च व्यावर्णितौ, इदं च नवीनमपि मनोहरं रूपकं योजितम् । यत्र बद्धमुक्तलक्षणं पुरुषद्वयं व्याख्यातम् । तत्रैवाजरूपकेणेदं सूचितम् - एकोऽजः = बद्धजीवो भोगाभिमुखજ છતાં તેમાં લુબ્ધ થએલો પુરુષ દીનતાને લીધે મોહ પામતો હર્ષવિષાદ અનુભવે છે. પણ તે લુબ્ધ પુરુષ જ્યારે તે જ વૃક્ષ ઉપર રહેલ બીજા સમર્થ-અલુબ્ધ અને નિર્મોહ પુરુષનું દર્શન કરે છે ત્યારે તે પોતે પણ નિમહ બને છે. એક જ વૃક્ષને આશ્રિત બે પક્ષીઓની રૂપક દ્વારા ઋગ્વદ કે અથર્વવેદમાં જે અર્થ વિવક્ષિત હતો તેને જ મુesકકારે બીજા મમાં સ્પષ્ટ કર્યો લાગે છે. કેમ કે તે કહે છે કે જે પુરુષ વૃક્ષમાં લુબ્ધ છે તે મોહથી દુઃખી થાય છે, અને બીજો પુરુષ સમર્થ હોઈ તેમાં લુબ્ધ નથી, તેથી લુબ્ધને અલુબ્ધના સ્વરૂપનું દર્શન થતાં જ તે પણ નિર્મોહ બને છે. શ્વેતાશ્વતરમાં (અ.૪) મુડકના એ બે મત્રો લઈ જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપનું તેમ જ પારસ્પરિક સમ્બન્ધનું વર્ણન તો કર્યું જ છે. પણ વધારામાં તેણે એક નવું આકર્ષક રૂ૫ક યોજી બદ્ધ અને મુક્ત એવા બે પુરુષોનું વર્ણન કર્યું છે. તેણે અજ-બકરાનું રૂપક કરી કહ્યું છે કે એક અજPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43