Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ 88-वेदवादद्वात्रिंशिका -७५ प्राचीनकालाद् ब्रह्मचर्यं गृहस्थाश्रम इत्यादेस्तत्सम्बन्धिकर्तव्यपालनस्य च रीतिः प्रचलिताऽस्ति। ब्रह्मचर्यं धारयित्वा प्रथममाश्रमेऽध्ययन क्रियमाणमभूत् । द्वितीये गृहस्थाश्रमेऽनेकप्रकारा यज्ञाः कर्तव्या इति नियमोऽभवत् । वानप्रस्थाश्रमस्तु त्यागाभिमुखः, यस्मिन् जपः स्वस्तिपठनं पवित्रदर्भासनोपयोगादि कुर्वन्ति स्म । प्रकृते संन्यासाश्रमसत्कस्य ब्रह्मज्ञानस्य श्रेष्ठतामाविष्कतु सर्वोत्कृष्टकर्तव्यत्वेन च तत् समर्थयितमाह - यदा ब्रह्मज्ञानं भवति, तदा प्राक्तनस्याश्रमत्रितयस्य कर्तव्यानि विधानानि च स्वयमेव निरुपयोगीनि भवन्ति । ब्रह्मज्ञानानन्तरं याऽऽत्मदशा भवति, तां वर्णयति - तदाऽऽत्माऽहम् - प्रथमपुरुषो न भवति । अन्यः - तृतीयपुरुषोऽपि न भवति । तस्मिन महत्त्वलघुत्वादिभावोऽपि न भवति । स सामान्य ભાવાર્થ :- પ્રાચીન કાલથી બ્રહ્મચર્ય, ગાધ્ય આદિ આશ્રમોની અને તે અંગેના કર્તવ્યપાલનની પ્રથા ચાલતી આવી છે. બ્રહ્મચર્ય ધારણ કરી પ્રથમ આશ્રમમાં શાસ્ત્રાધ્યયન કરાતું. બીજા ગાહરણ્ય આશ્રમમાં અનેકવિધ યજ્ઞો કરવાનું બંધન હતું. ત્યાગાભિમુખ વાનપ્રસ્થ આશ્રમમાં જ૫, સ્વસ્તિવાંચન, તેમ જ પવિત્ર ગણાતા દર્માસન આદિનો ઉપયોગ કરવાની પ્રથા હતી. કવિ અહિં સંન્યાસાશ્રમના બ્રહ્મજ્ઞાનની સર્વશ્રેષ્ઠતા અને સર્વોચ્ચ કર્તવ્યતા બતાવતા કહે છે કે જ્યારે બ્રહ્મજ્ઞાન થાય છે ત્યારે પ્રથમના ત્રણે આશ્રમોના કર્તવ્યો અને વિધાનો સ્વયમેવ અનુપયોગી બની છૂટી જાય છે. બ્રહ્મજ્ઞાન થયા પછીની આત્મકથા વર્ણવતાં કવિ કહે છે કે તે વખતે આત્મા હું - પ્રથમપુરુષ કે અન્ય - તૃતીયપુરુષ રહેતો નથી. તેમ જ એનામાં મોટાપણા કે નાનાપણાનો ભાવ પણ રહેતો નથી. એ સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારોથી પર થઈ જાય છે. બ્રહાજ્ઞાનજનિત આત્મસ્થિતિનું આ વર્ણન નિર્ગુણ અને હૃદ્ધાતીત ભૂમિકા સૂચવે છે. જ્ઞાનપ્રધાન -वेदोपनिषद्-४ विशेषलक्षणप्रकारद्वितयादपि परस्ताद् भवति । ब्रह्मज्ञानजनितेयमात्मस्थितिर्निर्गुणावस्था द्वन्द्वातीतभूमिकां च सूचयति । ज्ञानप्रधानेषूपनिषत्सु ज्ञानयोगप्रधानेषु च गीतावचनेषु प्रकृतरीत्यैवात्मज्ञानमाहात्म्यमुपलभ्यते । इतश्च परमात्मा ज्ञातव्यः, तज्ज्ञाने सति शोकादिविगमादित्याहनैनं मत्वा शोचते नाभ्युपैति नाप्याशास्ते म्रियते जायते वा। नास्मिल्लोके गृह्यते नो परस्मिन् लोकातीतो वर्तते लोक एव ।।३०।। विज्ञाय परमात्मानं ज्ञाता न शोचते, न किञ्चित् प्राप्नोति, नापि किञ्चित् काङ्क्षते, न निधनमुपयाति, नाप्युत्पद्यते, नेहलोके परलोके वा गृह्यते। लोकातीतोऽपि स लोक एव वर्तते। __ तदत्रायमभिप्रायः । जीवन्मुक्तो ब्रह्मज्ञानी जनमध्ये निवसन्नपि तदीयशोक-हर्ष-स्पृहा-जन्म-मृति-ऐहिकामुत्रिकबन्धनेभ्यः परस्ताद् भूत्वा ઉપનિષદોમાં અને જ્ઞાનયોગપ્રધાન ગીતાના વચનોમાં આ જ રીતે આત્મજ્ઞાનનું માહાન્ય વર્ણવાયેલું છે. પરમાત્માને જાણવો જોઈએ, તેનું હજુ એક કારણ એ છે કે પરમાત્માને જાણવાથી શોક વગેરે पता रहे छे. मे १ हे छे - અર્થ :- પરમાત્માને જાણ્યા પછી જ્ઞાતા નથી શોક કરતો કે નથી કાંઈ પ્રાપ્ત કરતો. તે આશા પણ નથી સેવતો, નથી મરતો કે નથી જન્મ લેતો. તે આ કે પરલોકમાં પકડાતો જ નથી. તે લોકાતીત થયા છતાં લોકમાં જ વર્તે છે. ભાવાર્થ :- કવિએ અહિં જીવનમુક્ત બ્રહ્મજ્ઞાનીની દશાનું વર્ણન કર્યું છે. તેવો જ્ઞાની લોકો વચ્ચે રહે છે છતાં તે સાધારણ લોકોના શોક, હર્ષ, આશા, જન્મ, મરણ અને ઐહિક-પારલૌકિક १. ख - नाथाशा०। २. क- मृयते । 41

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43