Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ 88-वेदवादद्वात्रिंशिकानिर्दिष्टा च चराचरसृष्टिजननीतया स्त्रीलिङ्गप्रकृतिः प्रसूतयोपन्यस्ता गीताकृता। श्वेताश्वतरकारस्तुर्याध्याये तस्या एव प्रकृत्या स्त्रीलिङ्गाजारूपेण रूपकं विहितवान् । सूरयस्तु चराचरगर्भधारकत्वेन पुरषमजं वर्णयन्तीत्यापाततो विरोधः। तत्परिहारो द्विधा सम्भवति। यथा- गर्भ धत्ते-इत्युक्तेः सूरिभिर्गर्भाधानकृत् पुरुषो निर्वर्णितः, न तु गर्भधारयित्री नारीति। ___अयमपरोऽत्र समाधानसञ्चरः, कदाचित् सूरेराशयो “विरोधावहवर्णनेन साङ्ख्यपरम्परातः पार्थक्यमस्तु' इत्यपि सम्भवति । ततश्च तैरिदं सूचितम् - साङ्ख्यनयेन प्रकृतिः कर्ता, पुरुषोऽकर्ता, तथापि भोक्तेति । परमार्थतः कर्ता भोक्तृ च न व्यधिकरणौ घटाकोटिमाटीकेते । अत पुरुष एव भोक्तृवद् कर्ताऽप्यस्तु । स्वकर्तृत्वेऽयमन्यसहकारिणमपेक्षताम्, न तत्र काऽपि क्षतिः। યથાવત વ્યક્ત કરતા ગીતાકારે સ્ત્રીલિંગ- પ્રકૃતિનો પ્રસવ કરનાર તરીકે નિર્દેશ કર્યો છે અને શ્વેતાશ્વતરે એ જ પ્રકૃતિનું સ્ત્રીલિગી અજા-બકરી રૂપે રૂપકકર્યું છે (અધ્યાય-૪). ત્યારે સૂરિજી તો ચરાચર ગર્ભના ધારક તરીકે પુરુષ અજનું વર્ણન કરે છે, એ દેખીતો વિરોધ છે. આનો પરિહાર બે રીતે સંભવે છે, એક તો એ કે સિદ્ધસેન सूकि 'गर्भ धत्ते' मे शE द्वारा गर्भ, माधान 5२नार पुरुपर्नु વર્ણન કરે છે, નહીં કે તેને ધારણ કરનાર સ્ત્રીનું. બીજુ સિદ્ધસેન સૂરિજીનો આશય કદાચ આવા વિરોધાભાસી વર્ણન દ્વારા સાં પરમ્પરાથી જુદા પડી એમ સૂચવવાનો હોય કે સાંખ્યો પ્રકૃતિને કર્તા અને પુરુષને અકર્તા છતાં ભોક્તા માને છે, પણ વસ્તુતઃ કર્તા અને ભોક્તા જુદા જુદા ન હોય. તેથી પુરુષને જ ભોક્તાની જેમ કર્તા માનવો ઘટે, ભલે તે કર્તૃત્વમાં અન્ય તત્વનો સહકાર લે. -वेदोपनिषद्-08 साङ्ख्यदर्शनं हि पुरुषे सर्वथाऽकर्तृत्वं प्रतिपन्नम्, तत्र प्रतितिष्ठन्ति न्याय-वैशेषिक-जैन-प्रमुखदर्शनानि । नैतन्मात्रम्, वेदान्तस्य प्रत्येकशाखा ब्रह्मकर्तृत्वं प्रसाध्य गौणीकुरुते साङ्ख्यसम्मतं प्रकृतिकर्तृत्वम् । अत्रापि सूरीणामिदमेव तात्पर्य सम्भाव्यते, यतोऽग्रेतनेष्वप्यनेकेषु पद्येषु प्रभूतेषु पदेषु साङ्ख्यनयप्राचीननीतिभ्यो वैसादृश्येनापि निरूपणमुपलभ्यते। अजशब्दस्य रूढ्यर्थश्छागः, यौगिकार्थस्त्वजन्मा । अतिप्राचीनकालेऽजवृन्देनातिपरिचितैस्तन्मध्यकृतनिवासै ऋषिकविभी रूपकतयाऽजः प्रयुक्त इति सम्भाव्यते । किन्तु शनैः शनैः स उपमेयभूतेषु देवात्मपरमात्मप्रभृतीषु योज्यते स्म । ततश्च तदर्थोऽजन्मेति यौगिको विहितः, य उपनिषत्सु गीतादौ च सर्वत्र - अजो नित्यः शाश्वतोऽयं पुराण:પુરુષમાં સર્વથા અકર્તુત્વ માનનાર સાંગપરમ્પરાની વિરુદ્ધ ન્યાયવૈશેષિક, જૈન આદિ ઘણી પરમ્પરાઓ છે. એટલું જ નહીં પણ વેદાન્તની દરેક શાખા બ્રહાનું જ કર્તૃત્વ સ્થાપી સાંખ્યસમ્મત પ્રકૃતિના કર્તુત્વને સાવ ગૌણ કરી દે છે. એ જ ભાવ સિદ્ધસેન સૂરિજી કહેવા માંગતા હોય તેવો પણ સંભવ છે. કેમ કે આગળના પધોમાં પણ ઘણે સ્થળે સિદ્ધસેન સૂરિજીએ સાંખ્યની પ્રાચીન પ્રણાલિકાઓથી જુદી રીતે પણ વર્ણન કર્યું છે. અજ શબ્દનો રૂઢ અર્થ છે બકરો અને યૌગિક અર્થ છે અજન્મા. એમ લાગે છે કે અતિપ્રાચીન સમયમાં બકરાઓના ટોળાઓથી અતિપરિચિત અને તેની વચ્ચે રહેનાર ઋષિકવિઓએ રૂપક તરીકે અજપ્રયોગ કર્યો હશે. પણ ધીરે ધીરે તે ઉપમેય દેવ, આત્મા, પરમાત્મા આદિમાં વપરાવા લાગ્યો અને ત્યારે તેનો અર્થ અજન્મા એવો યૌગિક 5रवामां माव्यो, २ पनिषद्यो भने गीता माहिमां सर्वा 'अजो नित्या शाश्वतोऽयं पुराणः' (२.२०) त्या GSTम हेणाय छे.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43