Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ 8- वेदवादद्वात्रिंशिका गुणात्मको निर्गुणो निष्प्रभावो विश्वेश्वरः सर्वमयो न सर्वः ॥ ६ ॥ यः प्रकारो भावरूपोऽभावरूपश्च स्वतत्त्वविकलः सतत्त्वश्व, निरञ्जनो रञ्जनश्च, गुणात्मको निर्गुणश्च प्रभावहीनो जगदीशश्च सर्वमयो न सर्वश्चास्तीति गद्यम् । २१ उपनिषत्सु यदुपलभ्यते तदेजति तन्नैजति तद्दरे तद्वन्तिके । तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः - इतीशावास्योपनिषदि अणोरणीयान् महतो महीयान् इति कठोपनिषदि । ।१-२-२ ।। इत्यादि यथा परमात्मनो विरोधमयं वर्णनम्, यथा च गीतायाम् - - सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् । असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च - इत्यादि विरोधावहं निरूपणमुपलभ्यते, तद्वदेव सूरिभिरपि परमात्मानमलौकिकरीत्या सूचयितुं विरोधालङ्कारः प्रयुक्तः, योऽपेक्षाभेदेन घटाकोटीमाटीकते । - - परमात्मा भावरूपः, एकपारमार्थिकतत्त्वरूपत्वात् । स एवाभावईश्वर-प्रभु छे, सर्वमय छे अने सर्व नथी. भावार्थ :- उपनिषोमां 'तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके । तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः । ( ईशा०५)', 'अणोरणीयान्महतो महीयान् । ( कठ०१, अ०२, ०२, श्लो०)' छत्याहि प्रेम परमात्मानं विरोधाभासी वर्शन छे मने प्रेम गीताभां 'सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् । असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ।। (१३.१४) त्याहि विरोधाभासी વર્ણન છે તેમ કવિએ અહીં પરમાત્માને એક અલૌકિક પ્રકારે સૂચવવા વિરોધાભાસી વર્ણન કર્યું છે, જે અપેક્ષા અને દૃષ્ટિભેદથી ઘટમાન છે. ભાવરૂપ એટલા માટે કે તે એક પારમાર્થિક તત્ત્વ છે, १. क ०र्वनयो। 14 वेदोपनिषद् -४ रूपोऽपि, सर्वसांसारिकभावातीतत्वात् इतस्तु निःस्वतत्त्वम्, तत्स्वतत्त्वस्य सर्वगम्यत्वाभावात्, तथापि पारमार्थिकस्वरूपवान्, अगम्यत्वेऽप्यभावाभावात् । तथा निरञ्जनः, मलनिर्मुक्तत्वात् । एवमपि रञ्जनः, तत्त्वज्ञादीनां मनोरञ्जनकृत्त्वात् । किञ्चासौ सर्वसहजगुणमूर्तिः, तथापि प्राकृतगुणविरहितः। भयप्रदप्रभावशून्यः, अत एव विश्वप्रभुः । सर्वमयः सर्वगत्वात् । इत्थमप्येक एवेति न बहुत्वगर्भं सर्वत्वम् । किञ्च - सृष्ट्वा सृष्ट्वा स्वयमेवोपभुङ्क्ते सर्वश्चायं भूतसंग यतश्च । न चास्यान्यत्कारणं सर्गसिद्धौ न २२ चात्मानं सृजते नापि चान्यान् । ।७।। यत इयं सर्वभूतसृष्टिः प्रवृत्ता यः स्वयमेव सृष्ट्वा सृष्ट्वा અભાવરૂપ એટલા માટે કે તે સર્વ સાંસારિકભાવોથી પર છે, નિઃસ્વતત્ત્વ એટલા માટે કે તેનું સ્વતત્ત્વ સર્વગમ્ય નથી અને છતાંય તે વસ્તુતઃ સ્વરૂપ ઘરાવે છે કારણ કે તે અગમ્ય હોવા છતાં પણ તેમનો અભાવ નથી. તે મલથી મુક્ત હોઈ નિરન્જન છે અને છતાંય તે તત્ત્વજ્ઞો અને ધ્યાનીઓનું રમ્જન પણ કરે છે. તે સર્વ સ્વાભાવિક ગુણોની મૂર્તિ છે પણ પ્રાકૃત ગુણોથી રહિત છે. તે ભયપ્રદ પ્રભાવથી મુક્ત છે અને તેથી જ વિશ્વનો પ્રભુ છે. તે સર્વવ્યાપી હોઈ સર્વમય છે અને છતાંય તે એક જ હોવાથી બહુત્વગર્ભિત સર્વ નથી. વળી, અર્થ :- જેનાથી આ સર્વભૂત સૃષ્ટિ પ્રવૃત્ત છે તે પોતે જ સર્જન કરી કરીને તેનો ઉપભોગ કરે છે. અને સૃષ્ટિની રચના કરવામાં બીજું કોઈ સહકારી કારણ નથી. વળી તે પોતાને કે બીજાને કે અન્યને સરજતો નથી. ભાવાર્થ :- અહીં કવિએ પરમાત્માને ભૂતસર્ગના કર્તા અને १. क स्वयमवो० । २. क.ग. सर्गापतिश्च । ३. क.ख. ० न्यात् ।

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43