Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ 88-वेदवादद्वात्रिंशिकातामुपभुङ्क्ते। न च सृष्टिसर्जनेऽन्यत् किमपि सहकारि कारणं नास्ति । नाप्यन्यमात्मानं वाप्ययं सृजति । उक्तो लेशार्थः, व्यासार्थस्त्वभिधीयते - परमात्माऽत्र भूतसर्गस्य कर्तृत्वेनोपभोक्तृतया चोपन्यस्तः, किन्तु लौकिककर्तृभोक्त्रोविलक्षणरूपेण । यदि कोऽपि लौकिकः कर्ता किमपि सृजति, तत्र तस्य सहकारिकारणापेक्षाऽवश्यं भवति । परमात्मा तु सर्गसिद्धौ नान्यत् किमपि कारणमपेक्षते । वस्तुतस्तु नायमात्मानं सृजते नाप्यन्यम् । एवमशेषोऽप्ययं विरोधोऽपेक्षाभेदेन समाधेयः। पद्येऽस्मिनखिलेऽपि - न तस्य कार्यं कारणं च विद्यते - इत्यादि श्वेताश्वतरमन्त्रसारो भाष्यायमाणतया विद्यते । इदं चाद्भुततरं परमात्मन इत्याहनिरिन्द्रियश्चक्षुषा वेत्ति शब्दान् श्रोत्रेण रूपं जिघ्रति जिह्वया च। ઉપભોક્તા તરીકે વર્ણવેલ છે પણ લૌકિક કર્તા અને ભોક્તાથી વિલક્ષણરૂપે. કોઈ પણ લૌકિક કર્તા કાંઈ સજે તો તેને સહકારી કારણની અવશ્ય અપેક્ષા રહે છે, જ્યારે કવિ કહે છે કે પરમાત્માને તો અન્ય કોઈ કારણ સર્ગસિદ્ધિમાં અપેક્ષિત નથી. વળી આગળ વઘી કવિ કહે છે કે ખરી રીતે પરમાત્મા નથી પોતાને સરજતો કે નથી પરને. આ આખો વિરોધાભાસ અપેક્ષાભેદથી સમાધેય છે. विना मा माणा पधमां श्वेताश्वतरना 'न तस्य कार्य कारणं च विद्यते' (१.८) छत्याहि मन्त्रनो सार भाष्य३ मे छे. परमात्मानी એનાથી પણ અભુત વિશેષતાઓને જણાવતા કહે છે કે – અર્થ :- જે નિરિન્દ્રિય છતાં નેત્રથી શબ્દોને જાણે છે, કાનથી રૂપ જાણે છે અને જીભથી સૂંઘે છે. પગથી બોલે છે, મસ્તકથી ઉભો १. ग - पावैत्ति। -वेदोपनिषद्-98 पादैर्ब्रवीति शिरसा याति तिष्ठन् सर्वेण सर्वं कुरुते मन्यते च ॥८॥ यो निरिन्द्रियः, तथापि नेत्राभ्यां शब्दान् जानाति, श्रोत्राभ्यां रूपं प्रतिपद्यते, रसनया जिघ्रति, चरणैर्भाषते, स्थितोऽपि मस्तकेन गमनक्रियापरिणतः, कृत्स्नेन कृत्स्नं विधत्ते, वेत्ति चेति श्लोकार्थः । विस्तरार्थस्त्वयम्- परमात्मा निरिन्द्रियः, पुनः स एवेन्द्रियैस्तत्तद्विषयं विजानाति, तदेष विरोधः, इतोऽपि महान् विरोधस्तु पुरस्तादृश्यते, यदयं परमात्मा नेत्रादिज्ञानेन्द्रियैः कर्णप्रभृत्यपरेन्द्रियविज्ञेयान् शब्दादिविषयानवगच्छति । पादादिकर्मेन्द्रियैश्च वागाद्यपरकमन्द्रियकार्याणि साधयति। स्थानचलनात्मकं पादकार्यं मस्तकेन निष्पादयति। नैतन्मात्रम्, नास्य नियतसाधनं नियतसाध्यनिष्पत्त्यै, अपि तु सर्वमपि साधनं सर्वसाध्यसाधकम् । इत्थमत्यन्तविरोधविपुलस्यास्य રહેતો છતાં ચાલે છે, સર્વથી સર્વ કરે છે અને જાણે છે. ભાવાર્થ :- અહીં કવિ પરમાત્માને નિરિન્દ્રિય કહે છે અને વળી ઈન્દ્રિયો દ્વારા તે તે વિષય તે જાણે છે એમ પણ કહે છે, એ એક વિરોધ છે. તેથી એ વિશેષ વિરોધ તો એના એ કથનમાં છે કે નેત્ર આદિ જ્ઞાનેન્દ્રિયો કર્ણ આદિ અન્ય ઈન્દ્રિયના નિયત વિષય શબ્દ આદિને જાણે છે અને પગ વગેરે કર્મેન્દ્રિયો પણ વાક્ આદિ અન્ય કર્મેન્દ્રિયનાં કાર્ય કરે છે. એમ કહી છેવટે કવિ ત્યાં સુધી જાય છે કે પરમાત્માને વાતે કોઈ અમુક સાધન અમુક જ કાર્ય માટે નથી, પણ તેને વાતે તો સર્વ સાધન સર્વ કાર્યકારી છે. આ પ્રકારના અત્યન્ત વિરુદ્ધ દેખાતા વર્ણનનું તાત્પર્ય એટલું જ છે કે પરમાત્માનું સ્વરૂપ લૌકિક વસ્તુઓથી નિરાલું છે અને તેની વિભૂતિ પણ લૌકિક વિભૂતિથી પર છે. યોગસૂત્રના વિભૂતિપાદમાં જે વિભૂતિઓનું વર્ણન

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43