Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ 88-वेदवादद्वात्रिंशिका एवम्भूतस्य परमात्मपुरुषस्य वर्णनम् - वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् - इत्यादिरूपेणोपलभ्यते [शुक्लयजुर्वेद (३१-१८), श्वेताश्वतरे (३-८)] तदेवात्र किञ्चित्परावर्त्तसचिवं सूरिभिः सगुम्फितम् । परमात्मलोकोत्तरतायां विद्यते । लौकिकपुरुषस्यैकं मुखम्, पूर्णपद्यतात्पर्यं परमात्मपुरुषस्यानेकानि वक्त्राणि, लौकिकपुरुषस्य सम्पदो विपदो वा भवन्ति, न तु कृत्स्नाः । परमात्मनि त्वखिला अपि ताः समाविष्टा वर्तन्ते । लौकिकः पुरुषोऽज्ञानावृतो भवति, परमात्मा तु ततः परस्तादिति । न केवलं तमसः, अपि तु वाग्विलासादपि परस्तात् परमात्मेत्याशयेनाहविद्वानज्ञश्चेतनोऽचेतनो वा स्रष्टा निरीहः स ह पुमानात्मतन्त्रः। क्षराकारः सततं चाक्षरात्मा विशीर्यन्ते वाचो युक्तयोऽस्मिन् ।।२६।। वयान 'वेदाहमेतं पुरुषं महान्त-मादित्यवर्णं तमसः परस्तात्' इत्यादि शुऽसयपुE (3१.१८) मने श्वेताश्वतर (3.८) मा छे. तेने थोs ફેરફાર સાથે કવિ અહિં ઉત્તરાર્ધમાં ગ્રથિત કરે છે. આખા પધનું તાત્પર્ય પરમાત્માની લોકોતરતા સૂચવવાનું છે. સામાન્ય લૌકિક પુરુષને એક મુખ હોય છે, જ્યારે પરમાત્મ પુરુષને અનેક મુખો હોય છે. લૌકિક પુરુષને સંપત્તિ કે વિપત્તિ હોય પણ તે બધી જ નહીં, જ્યારે પરમાત્મ પુરુષમાં બધી સંપત્તિ-વિપત્તિઓનો સમાવેશ થઈ જાય છે. લૌકિક પુરુષ અજ્ઞાનાન્ધકારથી આવૃત્ત હોય છે જ્યારે પરમાત્મ પુરુષ એથી પર છે. પરમાત્મા અંધકારથી જ नही, शण्थी पा पर छे, मे माशयथी 58 छ - અર્થ :- આત્મતત્ર પુરુષ વિદ્વાન્ છે અને અજ્ઞ છે, ચેતન છે અને અચેતન છે, કર્તા છે અને અકર્તા છે, પરિવર્તિષ્ણુ - वेदोपनिषद्-08 स आत्मतन्त्रः पुरुषो विद्वानज्ञश्च, चेतनोऽचेतनश्च, कर्ताऽकर्ता च, परिवर्तिष्णुरपरिवर्तिष्णु च, तदेवम्भूते परमात्मनि विरमन्त्यशेषा वाग्विलासाः। इदमत्र हृदयम् - पद्येऽस्मिननेकैर्मिथोविरुद्धैर्विशेषणद्वन्द्वैः परमात्मनोऽनेकरूपता लोकोत्तरता च व्याख्याता, तां व्याख्यायापि प्रान्ते तु खिन्ना इव सूरय आहुः - वस्तुतस्तु काऽपि वाग्युक्तिः परमात्मप्ररुपणेऽप्रत्यलैवेति । इत्थं च विरोधमयैर्युगलैराख्याय सगुणस्वरूपं पर्यवसति सूरिसंवर्णनं निर्गुणस्वरूप एव । अत्र विशेषणव्यक्तीभवन् विरोधोऽपेक्षाभेदेन विशीर्यते । सर्वात्मकतया विवक्षितः परमात्मेत्यपि विरोधपरिहाराय पर्याप्तम् । यतो ज्ञान्यज्ञानी जडं चेतनं कर्जकर्तृ नश्वरमनश्वरं यत्किञ्चिदप्यस्ति, तत्सर्वं परमात्ममयमिति सर्वाण्यपि विशेषणानि घटन्त एव परमात्मनि । છે અને અપરિવર્તિષ્ણુ છે. એવા એ પરમાત્માને વિષે બધા વાણીવિલાસો વિરમી જાય છે. ભાવાર્થ :- આ પધમાં અનેક પરસ્પર વિરોધી વિશેષણદ્ધબ્દો દ્વારા પરમાત્માનું અનેકરૂપ તેમ જ લોકોત્તરત્વ સૂચવ્યું છે. કવિ છેવટે એવાં વિરોધી દ્વન્દ્રો દ્વારા વર્ણન કરતાં થાકતા હોય તેમ કહે છે કે સાચી વાત તો એ છે કે કોઈ પણ વાગ્યક્તિ પરમાત્માનું નિરૂપણ કરવા અસમર્થ છે. વિરોધી વિશેષણો દ્વારા પરમાત્માનું સગુણ સ્વરૂ૫ વર્ણવી કવિ છેવટે તેના નિર્ગુણ સ્વરૂપ તરફ જ વળે છે. વિશેષણગત વિરોધાભાસનો પરિવાર અપેક્ષાવિશેષથી થઈ જાય. છે. અહીં પરમાત્મા સર્વાત્મકરૂપે વિવક્ષિત હોવાથી અજ્ઞાની-જ્ઞાની, જડ-ચેતન, કર્તા-અકર્તા, વિનશ્વર-અવિનશ્વરરૂપ જે કાંઈ છે તે બધું પરમાત્મરૂપ હોવાથી તેમાં બધાં જ વિરોધી વિશેષણો ઘટી શકે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43