Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ 88-वेदवादद्वात्रिंशिकाजीवलोकजीवनं परमात्ममूलकम् । कठोपनिषदि यदुक्तम् - न प्राणेन नापानेन मो जीवति कश्चन । इतरेण तु जीवन्ति, यस्मिन्नेतावुपाश्रितौ इति (५-५), तदत्र प्रतिबिम्बितं प्रतिभासते। जीवनमूलकत्वमेव परमात्मनः समर्थयतिअस्मिन् प्राणाः प्रतिबद्धाः प्रजानाम् अस्मिन्नस्ता रथनाभाविवाराः। अस्मिन् प्रीते शीर्णमूलाः पतन्ति प्राणाशंसाः फलमिव मुक्तवन्तम् ।।२४ ।। परमात्मन्येवास्मिन् प्रजानां प्राणाः प्रतिबद्धा वर्तन्ते। अस्मिन्नेव ते प्राणा रथस्य नाभावरा इवार्पिताः। यदा प्रसन्नीभवति परमात्मा, तदा प्राणस्पृहा वृन्तात् पृथग्भूतं फलमिव शिथिलमूला निपतति । यथा शुक्लयजुर्वेद मनोऽधिकृत्योक्तम्- यस्मिन्नृचः साम यजुषि यस्मिन् प्रतिष्ठिता रथनाभाविवाराः। यस्मिंश्चित्तं सर्वमोतं प्रजानाम् જીવલોકનું જીવન પરમાત્માને જ આભારી છે. કવિનું આ કથન 56ना 'न प्राणेन नापानेन मया जीवति कश्चन । इतरेण तु जीवन्ति, यस्मिन्नेतावुपाश्रितो' मा विद्यारर्नु प्रति छ. अपन परमात्माने આભારી છે, તેનું જ સમર્થન કરતા કહે છે – અર્થ :- આ પરમાત્મામાં જ પ્રજાના પ્રાણો જડાએલા છે. એમાં જ તે પ્રાણો રથની નાભિમાં આરાની પેઠે અર્પિત થયેલા છે. જ્યારે એ પરમાત્મા પ્રસન્ન થાય ત્યારે જ પ્રાણની સ્પૃહા ડીંટડાથી છૂટા પડેલ ફળની પેઠે શિથિલમૂલ બની ખરી પડે છે. ભાવાર્થ :- શુક્લયજુર્વેદમાં જેમ મનને વિષે કહેવામાં આવ્યું छ- 'यस्मिन्नचः साम यजुषि यस्मिन प्रतिष्ठिता रथनाभाविवाराः । यस्मिंश्चित्तं सर्वमोतं प्रजानाम् तम महिं 5वि परमात्माने देशी 5हे छ । १. ख- प्राणात्संसा फ०। ग-प्रणाशंसा फ०।२.क- फलामि०।३.ख- ०वृत्तम् । ६४ - वेदोपनिषद्-88 - इति (३४-५), तथैवात्रापि परमात्मानमुद्दिश्योदितम् - प्रजानां प्राणाः परमात्मन्येव प्रतिबद्धाः, नाभावरा इव प्रतिष्ठिताः। एवञ्च प्राणिजीवनं परमात्मनैव संवलितम्, न ततो भिन्नम्, तथापि यदा परमात्मनोऽनुग्रहो भवति, तदा प्राणधारणवृत्तिर्विलयमुपयाति, तद्वीजाविद्याया विनष्टत्वात् । अस्मिन् कथनेऽपि विरोधः, परमात्मप्रतिवद्धानां प्राणानां तत्प्रसादे विलयाघटनात् । अत्रैवं परिहार:- प्राणिनां जिजीविषाऽज्ञाननिबन्धना। यावत्प्राणिन आत्मानं परमात्मतया न विदन्ति, तावदेव सा जिजीविषा जीवति, तावदेव परमात्मनि तत्प्राणप्रतिबद्धता सम्भवति । परमात्मस्वरूपविज्ञाने तु शिथिलीभूतत्वेनाज्ञानमूलानां स्वयमेवापगच्छति जिजीविषा।। नाभावराणां प्रतिष्ठितत्वं वेदकालात् प्रसिद्धम्, प्रचलितं चैतद् પ્રજાઓના પ્રાણો પરમાત્મામાં જ બદ્ધ છે અને તે નાભિમાં આરાની પેઠે ગોઠવાયેલા છે. એટલે કે પ્રાણીજીવન પરમાત્મા સાથે જ સંકળાયેલું છે, તેથી જુદું નથી. આમ છતાં જ્યારે પરમાત્માનો અનુગ્રહ થાય છે ત્યારે એ પ્રાણ ધારણ કરવાની વૃત્તિ, એનું મૂળ અવિધા નષ્ટ થવાથી આપોઆપ સરી જાય છે. આ કથનમાં વિરોધ ભાસે છે, કેમ કે જો પ્રજાપ્રાણ પરમાત્મા સાથે ગ્રથિત હોય તો તે પરમાત્મા પ્રસન્ન થવાથી ખરી કેમ પડે ? પણ એનો પરિહાર એવી રીતે કરવો જોઈએ કે પ્રાણીઓની જિજીવિષા તે અજ્ઞાનને આભારી છે. જ્યાં લગી પ્રાણીઓ પોતાને પરમાત્મરૂપ ન જાણે ત્યાં લગી જ તે જિજીવિષા ટકે છે અને ત્યાં લગી જ પરમાત્મામાં પ્રાણ સંકળાઈ રહે છે. પરમાત્મસ્વરૂપનું ભાન થતાં એ અજ્ઞાનનું ભાન થતાં એ અજ્ઞાનનું મૂળ શિથિલ થવાથી જિજીવિષા આપોઆપ ચાલી જાય છે. નાભિમાં આરા ગોઠવાયાની ઉપમા વેદ કાળથી પ્રસિદ્ધ છે. १. शुक्लयजुर्वेद ३४.५। 35

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43