Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ 8- वेदवादद्वात्रिंशिका एवानेकवर्णो विश्वयोनिः पुरुषः । अत्र कर्मकाण्डेषु प्रयुज्यमानानां मन्त्राणां विधीनां च हृदयत्वेन, ज्ञानयोगचिन्तनसिद्धाध्यात्मतत्त्वरूपेण च परमात्मैकीकृतः । यज्ञेषु विधिना वेदमन्त्रोच्चारा नानादेवानां च स्तुत्यात्मका प्रार्थना बभूवुः । एवं स्तूयमानेषु देवेषु प्राप्तस्वरूपलाभो बभूवैकदेवविचारः । ततश्च ऋग्यजुःसामवेदत्वेन विभक्तानां सर्वेषामपि मन्त्राणां सर्वासामपि शाखानां च परमार्थस्तदन्तर्गतं तत्त्वं वैकमेव । तदेव चानेकेष्वध्वरेषु गीयते स्तूयते च । कर्मयोगानन्तरं ज्ञानयोगावतारः । तत्र तत्त्वचिन्तकाः सन्तश्च प्राधान्येन जगन्मूलतत्त्वमन्वेषयामासुः । यदन्ते तैर्यदध्यात्मतत्त्वमुपलब्धं છે. ગુહાનો અધ્યક્ષ, અધઃશાયી અને અલ્ગો વિસ્તારેલ એવો તે જ અનેકવર્ણ વિશ્વયોનિ પુરુષ છે. ભાવાર્થ :- અહીં કર્મકાણ્ડમાં પ્રયોજાતા મત્રો અને વિધિઓના હાર્દરૂપે તેમ જ જ્ઞાનકાણ્ડના ચિન્તનમાં સિદ્ધ થયેલ આધ્યાત્મિક તત્ત્વરૂપે પરમાત્માનું એકીકરણ કરવામાં આવ્યું છે. યજ્ઞોમાં વૈદિક મન્ત્રો વિધિપૂર્વક ઉચ્ચારાતા અને જુદા જુદા દેવોની સ્તુતિ દ્વારા પ્રાર્થના થતી. આ સ્તવાતા અને વિનવાતા અનેક દેવોમાંથી એક દેવનો વિચાર ફલિત થતો ગયો ત્યારે એમ મનાવા લાગ્યું કે બધા જ મન્ત્રો ભલે તે ઋગ્વેદ, યજુર્વેદ કે સામવેદરૂપે વિભક્ત થયા હોય અને જુદી જુદી શાખાઓ પડી હોય, છતાં તેનો પરમાર્થ કે તેમાં રહેલ અન્તર્ગત સાર તત્ત્વ તે તો એક જ છે અને તે જ અનેક યજ્ઞોમાં ગવાય તેમ જ વિનવાય છે. ૪૩ કર્મકાણ્ડ પછીની બીજી ભૂમિકા જ્ઞાનકાણ્ડની છે. તેમાં તત્ત્વચિંતકો અને સંતો મુખ્યપણે જગતના મૂલતત્ત્વની શોધ પાછળ પડ્યા હતા. એના પરિણામે તેમને એક એવું આધ્યાત્મિકતત્ત્વ લાંધ્યું જેને તેમણે 27 ४८ વેવોપનિષદ્ધજી तदेव विश्वयोनित्वेनोरीकृतं निर्वर्णितं च । तैरेव तत्त्वपर्यालोचकैः सद्भिर्नानाविरोधाभासयुतैर्वर्णनैरलौकिकत्वेन तत्तत्त्वं निरूपितम् । तत्र ज्ञानकर्मोभययोगफलितार्थं समाधाय निष्टण्कितम् यज्ञेषु नानाशाखाभिर्गीयमानः स्तूयमानश्च पुरुषः तत्त्वज्ञेषु च गुहाध्यक्षत्वेन विश्वयोनितया च प्रसिद्धः पुरुषो वस्तुत एक एव । यदि कश्चिद्योगी पुरुषो गुहानिवासो गुहाध्यक्षश्च भवति, प्रसार्य चाङ्गानि तिष्ठति, भवतु तिष्ठतु च कथङ्कारमसौ विश्वयोनिरनेकवर्णश्च सम्भवति ? इत्यत्र विरोधः, अध्यात्मदृष्ट्या तु तत्परिहारः । यतः परमात्मैव मुख्यः पुरुषः, स चाधस्तादृश्यजगतः, तदपरपारवर्ती चेत्यधःशायी । स एव स्वशक्त्यात्मकाङ्गानि प्रकृतिपटे विस्तारयत्यतो वितताङ्गोऽपि । स्फुरितोऽयं बुद्ध्यात्मकायां गुहायाम्, વિશ્વયોનિ તરીકે માન્યું અને વર્ણવ્યું. તે તત્ત્વચિંતક સંતોએ આ તત્ત્વને અનેક જાતના વિરોધાભાસી વર્ણનો દ્વારા અલૌકિક રીતે વર્ણવેલું છે. એ બન્ને ભૂમિકાઓના ફલિતાર્થનું એકીકરણ કરી કવિ અહીં કહે છે કે યજ્ઞોમાં જુદી જુદી શાખાઓ દ્વારા ગવાતો સ્તવાતો પુરુષ અને તત્ત્વજ્ઞ સંતોમાં ગુહાઘ્યક્ષ તેમ જ વિશ્વયોનિ તરીકે પ્રસિદ્ધ પુરુષ એ એક જ છે. કોઈ યોગી પુરુષ ગુફાવાસી અને ગુફા-અધ્યક્ષ હોય તે હાથપગ વગેરે અડ્ગો ફેલાવી નીચે પડ્યો રહે, પણ તેવો પુરુષ વિશ્વયોનિ અને અનેકવર્ણ કેમ હોઈ શકે ? એ એક પ્રકારનો વિરોધ છે, પણ તેનો પરિહાર આધ્યાત્મિકદૃષ્ટિમાં છે. આધ્યાત્મિષ્ટિએ પરમાત્મા એ જ મુખ્ય પુરુષ છે, તે દૃશ્ય જગતની નીચે તેની પેલીપાર રહેલો હોઈ અધઃશાયી પણ છે અને તે પોતાના શક્તિરૂપ અડ્તો પ્રકૃતિના પટ ઉપર ચોમેર વિસ્તારતો હોવાથી વિતતાઙ્ગ પણ છે. તે બુદ્ધિરૂપ ગુફામાં સ્ફુરિત થતો હોવાથી અને હૃદયગુફાનું -

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43