Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ 8- वेदवादद्वात्रिंशिका १५ इति श्वेताश्वतरोक्त्या प्रकटमेव। गीतायाम् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते इति वचसा परमात्मनोऽकर्तृभावोऽपि स्फुट एव । किञ्च नानारूपं विश्वं परमेश्वरमूलकमिति यथासौ तत्कर्तृत्वेन व्यपदिश्यते, तथैव परमात्मसम्बद्धानि नानारूपाण्यपि प्राकृतमायिकान्यतरत्वेनाभिमतस्य विश्वस्य कार्याणीत्येतदपि तद्विधातृ । न च प्रकृतिमात्रमपि तु चेतनपरमात्माऽपि नित्यजाततया सदातनत्वेन नान्यतरदितरं सृजतीत्यपि व्यपदिश्यते । इत्थं च सर्जनमसर्जनं वाऽपि सर्वमापेक्षिकं मायिकं वेत्यन्ततोऽगम्यतैव तत्त्वस्येति सूरिभिः संसूचितम् । तथापि तज्ज्ञाने यत्नो विधेय अन्यथाऽगम्यत्वेऽप्यनुभवगम्यत्वात्, विश्वेऽपि विश्वे तस्यैव ज्ञातव्यत्वाच्चेत्याह લોકનું કર્તૃત્વ આદિ કશું સરજતો નથી, સ્વભાવ જ સ્વયમેવ પ્રવર્તે છે' એ ગીતાવચનમાં પરમાત્માનું અસર્જકપણું પણ સ્પષ્ટ છે. વળી નાનારૂપ વિશ્વ પરમેશ્વરને આભારી હોવાથી જેમ તે તેનો સર્જક કહેવાય તેમ પરમેશ્વરના નાનારૂપો પણ પ્રાકૃત કે માયિક નાનારૂપ વિશ્વને આભારી હોવાથી વિશ્વને પણ તેનું સર્જક કહી શકાય. અને માત્ર પ્રકૃતિ જ નહીં પણ ચેતન પરમાત્મા સુદ્ધાં નિત્યજાત = સદાતન હોવાથી બન્નેમાંથી કોઈ અન્યને સરજતું નથી એમ કહી શકાય. સર્જન-અસર્જન એ બધું આપેક્ષિક કિંવા માયિક છે એમ કહી કવિ છેવટે તો તત્ત્વની અગમ્યતા જ સૂચવે છે. આમ છતાં પણ તેમને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે બીજી રીતે અગમ્ય હોવા છતાં પણ તે અનુભવ ગમ્ય તો છે જ. વળી, સમગ્ર વિશ્વમાં જાણવા યોગ્ય કોઈ હોય તો એ પણ તે छे, यो उहे छे 11 १६ वेदोपनिषद् -98 एकायनर्शतात्मानमेकं विश्वात्मानममृतं जायमानम् । यस्तं न वेद किमृचा करिष्यति यस्तं च वेद किमृचा करिष्यति ॥ ४ ॥ एकाश्रयरूपं शतात्मकम् एकं च विश्वात्मकम्, अमृतं जायमानमेवम्भूतं परमात्मानं यो नावगच्छति स ऋचा किं करिष्यति ? यश्चेत्थम्भूतं परमात्मानं जानाति सोऽपि ऋचा किं करिष्यतीति श्लोकार्थः । विस्तरार्थस्त्वेवम् पद्येऽत्र परमात्मनः परस्परविरुद्धान्यनेक स्वरूपयुगलानि निरूपितानि । परमेश्वर एकायन इत्युक्त्या सूरिभिरसावेव सर्वेषामेक एवाधार इति प्रमाणितम् । तथायमेव शतात्मेति वचसाऽनेकाधारोऽसावित्यपि सूचितम् । परमात्मैकः, स एव नानारूपोऽपि । स एवामरः, जन्मभागपि । आपातविरुद्धानीमानि वचांसि वस्तुतस्तु सर्वशक्तिसम्पन्नस्य परमात्मनोऽलौकिकतामेव ज्ञापयन्ति । वेदेषूपनिषत्सु અર્થ :- એક આશ્રયરૂપ અને શતાત્મરૂપ તથા એક અને વિશ્વાત્મરૂપ તેમ જ અમૃત અને જન્મ લેનાર એવા તેને - પરમાત્માને જે નથી જાણતો તે ઋચાથી શું કરવાનો હતો અને જે તે પરમાત્માને જાણે છે તે પણ ઋચાથી શું કરવાનો છે ? ભાવાર્થ :- આ પધમાં પરમાત્માના પરસ્પરવિરુદ્ધ એવાં અનેક સ્વરૂપદ્વંદ્વો વર્ણવ્યા છે. કવિ પરમાત્માને એકાયન કહી સર્વના એકમાત્ર આધાર તરીકે વર્ણવે છે, જ્યારે સાથે જ તેને શતાત્મા કહી અનેક આધારરૂપે પણ સૂચવે છે. તે પરમાત્માને એક કહે છે અને વળી નાનારૂપ કહે છે. ફરી તે પરમાત્માને અમર કહે છે અને વળી જન્મ લેનાર પણ કહે છે. આ કથનો વિરુદ્ધ જેવાં દેખાય છે, પણ વસ્તુતઃ તે સર્વશક્તિસમ્પન્ન પરમાત્માની અલૌકિકતા જ સૂચવે છે. १. क ०शतवत्मानमेकम् । ग शवत्मनिमेकम् । २ क ख 'न' इति नास्ति । ३. क.खस्तं न वेद ।

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43