Book Title: Vedavada Dvantrinshika Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ ॥ अथ चेदवादद्वात्रिंशिकावृत्तिरुपा वेदोपनिषद् ॥ इह हि परमकारुणिकः श्रुतकेवली भगवान् श्रीसिद्धसेनदिवाकरसूरिः वेदान्तमतं सङ्ग्रहीतुमीप्सुर्वेदवादद्वात्रिंशिकामारभमाणस्तत्राद्यश्लोकमाह अजः पंतङ्गः शबलो विश्वमयो धत्ते गर्भमचरं चरं च। योऽस्याध्यक्षमकलं सर्वधान्यं वेदातीतं वेद वेद्यं स वेद ।।१।। पतङ्गः शबलो विश्वमयश्चैवम्भूतो योऽजोऽचरं चरं च गर्भ धत्ते, अस्येति गर्भस्य तदाधानकर्तुर्वाऽध्यक्षम् - निर्गुणं ब्रह्म, अकलम्, सर्वबीजं वेदातीतं च यो वेद, स एव वेद्यं वेद, इति समासार्थः । અર્થ :- પતંગ, શબલ અને વિશ્વમય એવો અજ (ચેતન યા સગુણ બ્રહ્મ) અચર તેમ જ ચર એવા ગર્ભનું આધાન કરે છે. આના - ગર્ભ યા તેના આધાયકના અધ્યક્ષ-નિયામક (નિર્ગુણ બ્રહ્મ), અકલ, સર્વના બીજ તેમ જ વેદથી અતીત અને છતાં વેધ છે તેને જે જાણે છે તે જ જાણે છે.III ભાવાર્થ :- અહીં સાંખ્ય – યોગની ભેદ દષ્ટિએ વિચારતાં અજરૂપે જીવાત્મા અને અધ્યક્ષરૂપે પરમેશ્વર લઈ શકાય, તેમ જ વેદાન્તની અભેદદષ્ટિએ વિચારતાં અજરૂપે સગુણબ્રહ્મ અને અધ્યક્ષરૂપે નિર્ગુણબ્રહ્મ લઈ શકાય. ગમે તે દૃષ્ટિએ અર્થ કરતાં એટલું તત્વ તો સમાન જ છે કે ચરાચર વિશ્વનું ધારણ, પોષણ અને સંવર્ધન ચેતનતત્ત્વને આભારી છે. તેથી ચરાચર વિશ્વને અજના ગર્ભ તરીકે કવિએ વર્ણવ્યું છે. ચરાચરભૂતરૂપ હેમાણ્ડમાં બ્રહ્મદેવ પ્રકટ થયા અને તે બ્રહાદેવ બ્રહાજન્ય છે, આવું મહાભારતનું વર્ણન સામે રાખી અહીં એવો પણ અર્થ કરી શકાય કે અજ પોતે ચરાચર ગર્ભમાં અવતરે -वेदोपनिषद्-08 विवेचयाम एनमेव श्लोकं साङ्ख्य-योगसत्कया भेददृष्ट्या वेदान्तिनोऽभेददृष्ट्या च। अज इत्यत्र जीवात्मा, अध्यक्ष इति तु परमात्मेति साङ्ख्यसन्दृष्टपन्थाः। वेदनयेन तु विचार्यमाणोऽजा सगुणब्रह्म, निर्गुणब्रह्म चाध्यक्षम् । सर्वत्राप्येतत्तत्त्वं तु समानमेव यच्चराचरविश्वस्य धारणं पोषणं संवर्धनं च चेतनतत्त्वमूलकम् । अत एवाजगर्भत्वेनैतच्चराचरं विश्वमिति सूरिभिावर्णितम् । चराचरभूतरूपे हेमाण्डे प्रकटीभूतो ब्रह्मजन्यो ब्रह्मदेव इति महाभारतग्रन्थानुसारेण त्वयमप्यत्रार्थ:- अजः स्वयमेवावतरति चराचरात्मके गर्भे, किमुक्तं भवति ? ब्रह्मात्मकेनाकलेन निर्गुणतत्त्वेनाजलक्षणो ब्रह्मदेवः सचराचरे विश्वे जायत इति । अज एव पतङ्गः, सूर्यवत् प्रकाशमानत्वात् । स एव शबलो विश्वमयश्चोक्तः, तत्रायमभिप्रायः, यदैव चेतनतत्त्वं प्राकृतगुणानुभावेन मायास्पन्दनेन वा चित्रतां प्रतिपद्यते, नानारूपसर्जने साभिमुखभावं भजते, तदैव तच्चराचरप्राकृतिकसृष्टौ जनकतामुपयाति, यद्वा तस्यामाविर्भवति। सेश्वरसाङ्ख्यनयेन वेदान्तविचारेण वा भोक्तृभोग्ययोः किञ्चिછે એટલે કે બ્રહારૂ૫ અકલ નિર્ગુણતત્તથી અજરૂપ બ્રહ્મદેવનો ચરાચર વિશ્વમાં જન્મ થાય છે. અજને પતંગ કહેલ છે, કેમ કે તે સૂર્યની પેઠે પ્રકાશમાર્ છે. તેને શબલ અને વિશ્વમય વિશેષણ આપી એમ સૂચવ્યું છે કે જ્યારે ચેતનતત્ત્વ પ્રાકૃત ગુણોના પ્રભાવથી કે માયાના સ્કૂરણથી ચિત્રરૂપ બને છે અને નાના રૂપનું સર્જન કરવા અભિમુખ બના છે, ત્યારે જ તે ચરાચર પ્રાકૃતિક સૃષ્ટિનું જનક બને છે અથવા એ સૃષ્ટિમાં પ્રકટ થાય છે. સેશ્વરસાંગની કે વેદાન્તની દૃષ્ટિએ ભોક્તા અને ભોગ્ય બન્નેનું કોઈ નિયામક તત્વ હોવું જ જોઈએ એવો સિદ્ધાન્ત છે. તેથી १. ख - तंग श०। २. ख - योसाध्य०। ३. क.ख- सर्वधानम् । ४. ख - वेदानीतम् । ग - बदातीतम् । ५. क. ख. - वेदः ।Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43