Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 5
________________ આ નામ પડયું) અને તે રાણાની સભામાં દિગબરાચાર્યાં સાથે વાદ કરતાં હીરા પેઠે અભેદ્ય રહ્યાથી જેમને હીરલા જગચ્ચદ્રસૂરિ એવું પણ બિરૂદ રાણાશ્રીએ આપ્યુ હતું, તેમના શિષ્ય શ્રીમદ્ દેવેદ્રસૂરિએ ત્રણ ભાષ્યાત્મક આ ગ્રંથ રચેલા છે. ઉકત મહાત્માએ કમ ગ્રંથદીપાતમા સિવાય વ‘દારૂવૃત્તિ, સારવૃત્તિદશા, પહા; સિદ્ધપચાશિકા, શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર અને વૃત્તિ, ધર્માં રત્નવૃત્તિ, નવીન કગ્રંથ પાંચ વૃત્તિ સહિત, સિદ્ધદોડકાસ્તવ, સુદર્શનચરિત્ર, સિરિંસહવક્રમાણ પ્રમુખ સ્તવના વગેરે અનેક ગ્રંથા મનાવી મહદ્ ઉપકાર કર્યા છે. તેમને વિધાન અને - ધર્મ કીતિ ” ઉપાધ્યાય નામના એ શિષ્યા હતા. ધર્મકીતિ ને પાછળથી સૂરિષદ મળ્યું ત્યારે તેમનું ધર્મ ધાયસૂરિ ’એવું નામ પડયુ. તેઓ દેવેદ્રસૂરિની પાટે આવ્યા. તેમણે પણ શત્રુંજયાદિ તીના કલ્પા, ચાવીસ જિનની સ્તુતિ, નંદીસ્તુતિ, સ્વગુરૂકૃતચૈત્ય૦ ભાષ્યની વૃત્તિ ( સ`ઘાચાર નામની ), વગેરે સ ́સ્કૃત ગ્રંથા તથા કેટલાંએક પ્રાકૃત પ્રકરણા અવચાર સાથેનાં બનાવેલા છે. અમે ચૈત્યવંદનાગ્નિ ભાષ્યત્રયમ્ નામા ગ્રંથની બીજી આવૃતિની એક હજાર નકલ અગાઉ સ. ૧૯૬૯ ની સાલમાં છપાવેલી, તે ખલાસ થતાં અને તેની લેખનશૈલી કઠિન જણાતાં આ ગ્રંથ સરળતાવાળી નવી ચાલુજમાનાવાની શૈલીએ " ( : " અમારી ગ્રંથમાળાના ૫૮ મા મણકા રિકે છપાવી પ્રસિદ્ધિમાં મૂકીએ છીએ અને ધારીએ છીએ કે સ કાઇને આ ગ્રંથ પ્રથમ કરતાં વધારે ઉપકારક થશે. આ ગ્રંથનાં મૂળ મૅટર શ્રી ભાવનગર નિવાસી શ્રેષ્ઠિ શ્રી કુંવરજીભાઇ આણંદજીએ બારીકીથી તપાસી ઉપયેાગી સલાહ સૂચના આપી છે, તે બાબત તેમના અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. વિધિમાના અનુભવીને આવિધિમાના ગ્રંથના ભાવામાં કોઇ સ્થાને ભૂલ વા વિપરીતપણું જણાય તે તેઓ અમને લખી માકલશે એવી વિનતિ છે, કે જેથી સુધારા કરવાનું લક્ષ્યમાં રાખી પ્રસગ આવ્યે સુધારી શકાય. શ્રી જૈન શ્રેયસ્કર મડળ-મહેસાણા. સ. ૧૯૮૬ ની મૈત્રાદશી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 276