Book Title: Tran Bhashya Bhavarth ahit Author(s): Jain Shreyaskar Mandal Mahesana Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 4
________________ દર્શાવ્યું છે, અને પ્રસંગે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુવિધ સંઘમાં પરસ્પર વંદનનો વિધિ, અવંદનીય સાધુ, વંદનીય સાધુ, વંદનાનો સમય ઇત્યાદિ અનેક વિધિઓ ૨૨ દ્વારના ૪૨ પ્રતિભદથી દર્શાવ્યા છે. પ્રત્યાઘાન માણમાં–નમુક્કારસહિયે આદિ ૧૦ પ્રકારના કાળ પ્રત્યાખ્યાનને મુખ્ય વિષય છે, અને તે પ્રસંગે ૨૨ પ્રકામ રનો આહાર, બાવીસ પ્રકારના આગર–અપવાદ, લક્ષ્ય અભક્ષ્ય વિગઈએ. ભક્ષ્ય વિગઈને નાવિયાતાં, અને પ્રત્યાખ્યાનના પ્રકાર આદિ અનેક પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે, આ ભાષ્યનો વિષય પ્રથમના બે કરતાં કઠિન છે. આ ત્રણે ભાષ્યને વિષય ગ્રન્થકર્તાએ થી આવશ્યકસૂત્રની ચણિ. નિયુક્તિ અને ભાષ્ય વિગેરે સિદ્ધાતોમાંથી અતિ સંક્ષેપમાં ઉદ્ધર્યો છે. જેથી અભ્યાસીઓને અતિ સુગમતાવાળે છે. વિધિવાદના એ ત્રણે વિષયને અંગે પઠન પાઠન કરવા ચોગ્ય વર્તમાન સમયમાં તો આ એકજ ગ્રંશ ઉપલબ્ધ થાય છે. એ ત્રણે ભાષ્યની અવશ્વરિ પંદરસોના સૈકામાં થયેલા અતિ પ્રસિદ્ધ શ્રી સોમસુંદરસૂરિએ રચી છે. તો ચિત્યવંદન વિધિના સંબધમાં તે આ ભાષ્યની પૂ શ્રી શાનિતસૂરિએ ચૈત્યવંદનસુત્રો સહિત ૯૦ ગાથાઓને “ફિચરંજ મદાર ” ના ગ્રંથ રચેલો છે. તે ત્રણે ભાષ્યની વચૂરિ તથા ચેઇયવંદણ મહાભાસ એ બન્ને છપાઇને પ્રસિદ્ધ પણ થયા છે. તથા શ્રી રાનવિમલસૂરીશ્વરે આ ત્રણે ભાષ્યને બાલાવબોધ (ભાષા અર્થ) લખેલો છે. તથા ચિત્યવં ભાષ્યની સંઘાચારવૃત્તિ શ્રી દેવેન્દ્રસૂરિ. ના શિષ્ય શ્રી ધર્મષસૂરિએ રચી છે. આ ભૂાને અર્થ લખવાર્મા શ્રી આવશ્યક નિર્યુક્તિ આવશ્યવૃત્તિ–પંચાશક--પ્રવસારવૃત્તિ-ધર્મસંગ્રહશત્તિ--- શાવ્યવૃત્તિ-ઈત્યાદિ ગ્રંથની તેમજ ચૈત્યવંદન ભાષ્યને અર્થ લખવામાં ચઇયવંદણ મહાભાસ વિગેરેની સહાય લીધી છે, તોપણ વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે મતિદોષથી વા પ્રેદેષથી ભૂલચક રહેવાનો સંભવ છે, તો તેવી ભૂલચૂક સજજને સુધારીને વાંચશે. એવી અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે. શ્રી તપગચ્છ રૂપી ગંગાપ્રવાહને હિમાલય તુલ્ય શ્રીમદ્ જગચંદ્રસૂરિ કે જેમને આયંબિલ તપના પ્રભાવથી ચિત્તોડના રાણાએ વશ થઈ “તપ” એવું બિરૂદ આપું (જેથી તપગચ્છPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 276