Book Title: Tirthyatra Digdarshan Author(s): Charitravijay Publisher: Jain Patra Office View full book textPage 9
________________ વૃત્તિ તેમજ ઉલટાં આચરણે નિહાળી ઉચાર્યું ન હોય એમ જણાય છે. તે કહેનાર તેમાંથી એ ધ્વનિ ઉપજાવી દેખાડતે જણાય છે કે અરે તીર્થવાસીઓ! અમે યાત્રાળુઓ દૂરસ્થાનથી કષાયને ધવા-ખેવા દુઃખે સહી દ્રવ્ય ખરચી લાંબી મજલે કરી અહીં આવીએ છીએ, તમે અહીં તેના સમીપેજ બેઠા છે તમે મહદ્ ભાગ્યશાળી છે, તમારી પ્રવૃત્તિ લેભ, અશ્રદ્ધા, કષાય, ઈત્યાદિથી અમારા કરતાં બહુજ અંશે ન્યૂન હેવી જોઈએ; પણ એથી ઉલટુંજ જોવામાં આવે છે. અમે કેટલા તીર્થમાં શ્રદ્ધાવાળા બની આત્માનું કલ્યાણ સાધવાને અત્રે આવી છીએ. શુભ માર્ગ યથાશક્તિ વિત્તને વ્યય કરીએ છીએ. શાસ્ત્રકથિત પ્રવૃત્તિને સ્વીકારવા પ્રયત્ન સેવીએ છીએ, તમે પ્રવૃત્તિમંદ દેખાઓ છે, તમે સમજતા હે કે અમે તીર્થના કાંઠે જ વસેલા હોઈ સ્વતઃ–વિના પ્રયત્ન, વિના ઉચિત પ્રવૃત્તિએ પણ આત્માના શ્રેયના કલ્યાણના માર્ગ ઉપર છીએ તે એ તમારી ભૂલ સમજાય છે; જે એમજ આત્મકલ્યાણ સધાતું હોય તે તમારીજ માફક અનેક તિર્યો પણ ત્યાં વસે છે તેઓ પણ આત્મકલ્યાણને પ્રાપ્ત થવા જોઈએ; વિધિમાં તે અવશ્ય આદર રહેજ જોઈએ. અમે નિર્લોભ, નિર્મન્સર, નિષ્કષાય, બહુ નહિ તે બે દહાડા પણ અત્રે રહેવા ઉદ્યમ સેવીએ છીએ, તમારી તે સતત એવીજ પ્રવૃત્તિ રહેવી જોઈએ. તમે અમારી પાસેથી દ્રવ્યની અણઘટતી લાલચ કરી નિર્લોભવૃત્તિને ત્યાગ કરે છે, પ્રત્યેકમાં મત્સર ઈત્યાદિને સેવી માત્સર્ય અને કષાયને પણ અનુદો છે–પષે છે. કોઈ કહેશે કે “ગાવો-યુવા શેષ:” અર્થાત્ એ તે બધે અર્થવાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com તે વિના ઉ એ તમારી સાકક અનેક ગામPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34