Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office
Catalog link: https://jainqq.org/explore/035288/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GlepJ[Idle | Toleèlä lo * *alcoblo to?ll313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ Sbl Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન ગ્રંથાવલી એક ૧૮. तिर्थयात्रा दिग्दर्शन. લખનાર, મુનિ શ્રી ચારિત્રવિજયજી પાલીતાણા, પ્રસિદ્ધ કરનાર, જેન પત્ર ઍફીસ તર્કથી ભગુભાઈ ફતેચંદ કારભારી. હાથી બીડીંગ, કાલબાદેવી-મુંબઈ. આવૃત્તિ ૧ લી. મત ૩૦૦૦. અમદાવાદ, ધી “ ડાયમંડ જ્યુબિલી ” પ્રિન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. વીર સંવત ૨૪૩૮; સંવત ૧૮૬૮. થે મત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ તીર્થયાત્રા વિોન. તિતિષે જે તરવાની ઈચ્છાવાળા તેની તરવાની અભિલાષા–મનારથ જેના વડે સિદ્ધ થઈ શકે છે તેનુ નામ તીર્થ કહેવાય છે. સમુદ્રમાં નાકદ્વારા મુસાફો-પાંથા જેમ તરી પેાતાના લક્ષ્યસ્થાને પહોંચે છે તેમ તીર્થરૂપ નાકાથી વિજના ભવસમુદ્રમાંથી આત્માને કર્મના ચેાગે આવી મળેલી દેહ ઈત્યાદિ યાતનામાંથી તારી લક્ષ્ય જે મુક્તિ તેના સ્થાને લઈ જઈ શકે છે. તીર્થ એ તારક નાકા છે, વિએ તેના મુસાફ઼ે છે. તીર્થાંમાં ઉદ્ભરેલા–માક્ષે ગયેલા મહાનુભાવાનાં ચરિત્રા તેમના સુકાની છે. યાત્રાળુએ તીર્થે જવાના આ તરવાના મૂળ ઉદ્દેશ છે. આ પ્રમાણે તરવાની, આત્મિક કલ્યાણને મેળવવાની મન, કર્મ અને વાણીથી જાણેકવા અજાણે થઇ ગયેલા પાપની નિવૃત્તિની સખળ અંતરંગ ભાવના પૂર્વક તીર્થે જવાથી જ તે આપણી તરવાની આત્મિક કલ્યાણ મેળવવાની અભિલાષા ફળીભૂત થાય છે. તીર્થ પણ તેવા હૃદયના ખરા તિતિષુઓને જ તારે છે એમ ન હોય તે તીર્થમાં વસતા પ્રત્યેક તરી જવા ઉદ્ધરી જવા જોઇએ, પણ તેમ નથી. તીર્થમાં વસતા પ્રત્યેકે કેાઇ મહાન પુણ્યના ઉદયે આપણા અત્રે નિવાસ થયા છે એમ માની સતત કિંચિત પણ ઋષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પાપવાની પ્રવૃત્તિને પિતાને સ્પર્શ થવા દેવાને સ્વલ્પ માત્ર પણ અવકાશ નહિ આપવો જોઈએ. તેમજ યાત્રાળુઓએ. કેઈ સુકૃતના મહદય રૂપ–પાપના પુંજ માત્રને પ્રજાળી મોક્ષના–કલ્યાણના માર્ગે જવાની સ્થીતિમાં આત્માને સ્થાપે એ તીર્થયાત્રાને આપણને પ્રસંગ-લાભ મળે છે, અહિં આપણે તરવા-ઉદ્ધરવા પાપને ધોવા ખાવા આવ્યા છીએ એવી ભાવના રાખી, લેશ પણ પાપવાળી પ્રવૃત્તિને આદર નહિ આપ જોઈએ. જ્યાં જે મૂકવા આવ્યા ત્યાંથી જ તેનું ગ્રહણ થાય તે તે કેવી મહાન ભૂલ કહેવાય ? મલિન વસ્ત્રો જે પાણીથી નિર્મળ થાય તેજ પાણીથી જે વસે મલિન થતાં હોય તે કઈ પણ સમજુ માણસ તે પાણીમાં ધવાની ઇચ્છા રાખે ખરે કે ? તાત્પર્ય કે તીર્થવાસીઓની તેમજ યાત્રાળુઓની વૃત્તિ-પ્રવૃત્તિ પાપ રહિત રહે તોજ તે તીર્થ તેમને તારક છે અને તેઓ તેના અવલંબને તરવાને પણ લાયક છે. નીચેનું સુભાષિત એજ રહસ્ય એજ મર્મને ખુલ્લે કરે છે. તે સુભાષિત આવું છે કે – अन्य क्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति॥ तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपः प्रजायते.॥ ભાવાર્ય–અન્ય સ્થાને કરવામાં આવેલું પાપ તીર્થક્ષેત્રમાં છેવાય છે પણ તીર્થક્ષેત્રમાં કરવામાં આવેલું પાપ વજાલેપ તુલ્ય અર્થાત્ દઢ તેમાંથી પછી ઉદ્ધાર ન થઈ શકે તેવું બને છે, તે સ્પષ્ટ છે. પૃથ્વી ઇત્યાદિ અન્ય રથાને આપણા પાપના ભારથી કલુષિત બનતા છતાં પણ આપણને તે તે પોતાના ઉપર ધારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ રહે છે પણ તીર્થરૂપ નકા તે તે બેજે વધવાથી ભવસમુદ્રમાંજ બેસનારને બાળી દે છે. તીર્થ પુકારી પુકારી કહે છે કે બહારથી તમે ગમે તે પાપને બજે લઈને આવશે તે ખેંચી ભવપાર હું મૂકી શકું એટલું મારામાં સામર્થ્ય છે પણ મારા સ્થાનને પ્રાપ્ત થયા પછી તેવા બેજાની નવી વેરગત કરશો તે પછી મારું બળજેર નથી. વૈદ્ય, રેગીએ પોતાની મૂર્ખાઈથી અંગ ઉપર આણેલા દુઃસાધ્ય રોગને પણ ઉપચાર કરી શકે છે, પણ તેની ચિકિત્સા તળે આવ્યા પછી રેગી જે વિધિનિષેધની સમજણથી ઉલટી પ્રવૃત્તિ કરે, પચ્ચને સેવી વ્યાધિને પોષે કિવા વધારે તો તે અસાધ્ય બની જતાં વૈદ્યના હાથ હેઠા પડી જાય છે. પછી તેની ચિકિત્સાનું બળ ચાલી શકતું નથી, તેમજ યાત્રાળુઓ–ભવિએ ભવસમુદ્રથી તરી મુક્ત થવા તીર્થે આવ્યા. પછી જે કુપથને–પાપને સંગ કરે તે પછી તે તીર્થરૂપ નૌકા તેમને તારી શકવા અસમર્થ છે. ન્યાયાધીશે કરેલી ગુન્હાની શિક્ષાથી છૂટવા ઉપરી અદાલતમાં અપીલ લઈ શકાય છે અને ઉપરી અદાલતના ઠરાવ ઉપર ખૂદ રાજાધિરાજ પાસે અપીલ લઈ જઈ શકવાને અવકાશ છે, પણ રાજાધિરાજે બહાર પાડેલી શિક્ષાથી છૂટવા ક્યાંઈ પણ અપીલ કરવાને અવકાશ નથીજ. એ શિક્ષા વાલેપજ છે અને તે પછી ભેગવેજ છૂટકે છે. તેવી જ રીતે ઈતર સ્થાને કરેલા ગુન્હાઓ પાપની માફી તીર્થસ્થાન બક્ષે છે પણ તીર્થમાં આવી કરેલા ગુન્હાઓથી છૂટવા પછી અપીલ લઈ જવાનું ઠેકાણું નથી. એ તે અમલદારી ઠરાવ નથી પણ ખુદને રાજકીય ઠરાવ છે, એ વાપજ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત સુભાષિત ને કે તીર્થવાસીઓ તેમજ યાત્રાળુએ ઉભયને લાગુ પડે છે પણ તીર્થવાસીઓને વિશેષ લાગુ પડતું હાય એમ દેખાય છે, તેનુ કારણ સ્થિરવાસીઓને પતિતપાવન તીર્થક્ષેત્રના કાંઠે આપણે બેઠા છીએ, તેથી આપણા સદા ઉદ્ધારજ છે, આવી ભૂલ ભરેલી માન્યતાને લીધે સસદ્ પ્રવૃત્તિના વિવેક તરફ કેટલી કવાર દુર્લક્ષ રહે છે. એ દેખીતુંજ છે કે ર કને લક્ષ્મિની કિંમત હોય છે. સ્વલ્પ માત્ર મળવાથી પણ તેને તે જીવની માફક પ્રાણધન તુલ્ય સમજી જાળવે છે, પિનકાને-મૂડીવાળાઓને તેની એટલી બધી દરકાર રહેતી નથી. સ્થિરવાસીઓ મૂડીવાળા ધનિકાને સ્થાને છે. યાત્રાળુઓ રકને સ્થાને છે. જેટલા દરજ્જે સ્થીરવાસીએ તે સંબંધે નફરતાવાળા બેદરકાર રહેવાને લાયક છે તેટલા દરજ્જે યાત્રાળુઓ તેવી ભૂલ કરવાને પાત્ર હાય તેમ કલ્પી શકાતું નથી. યાત્રાળુ યાત્રાના સ્થાનમાં આવી તીર્થમાં પગ મૂકી બનતાં સુધી ગમે તેવા પાપી તે હાય તાપણુ વિશુદ્ધ મનેાવૃત્તિવાળા રહેવા ઉદ્યમ સેવે છે. અનતાં પર્યંત તે પાપને મનમાં સ્થાન લેવાના અવકાશ આપતા નથી. સ્થીરવાસીઓમાં ડગલે ડગલે તેવું સ્ખલન થતુ અનુભવાય છે. આમ થવાનુ કારણ અમૂલ્ય પણ સમીપે રહેલી વસ્તુની કિંમત નહિ સમજાવાપણું અને દૂર કષ્ટે કિવા પ્રયત્ને સાધ્ય વસ્તુના ઉપયેગમાં મતિ જનમનની સ્વાભાવિક રીતે રહે છે એજ સમજાય છે. આતિપત્તિયાવા ” એ સૂત્ર ઉપયાગની સમજણુ રહિતાને માટે છે, કારણ તેમની બુદ્ધિ માત્ર નવલમાંજ આદર અને ઉપયોગની ઢષ્ટિવાળી રહે છે. તેવાઓની કાંઈ સ્થાયી શ્રદ્ધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 66 Page #8 -------------------------------------------------------------------------- ________________ નથી, પ્રેમ નથી, આસ્થા નથી, આદર કિવા ઉપગ નથી. ટૂંકામાં કહીએ તે ઉપગનું સ્વરૂપજ તેઓ સમજ્યા હતા નથી. તેમને ઉપયોગ ઈચ્છા જ રહે છે. ઈચ્છાને ઉપયોગમાં વિલાવી દેતા નથી અર્થાત્ ખાવાની ઇચ્છા થઈ તે વખતે માત્ર ભજનને જ ઉપયોગ તેઓ ભાળે છે પણ ક્ષણેક પશ્ચાત્ જમી રહ્યા પછી પાણી પણ પીવાને જોઈશે તે વાત તેઓ વિસરી જાય છે. આથી વસ્તુની તે તેઓ પણ અવજ્ઞા કરતા નથી. વાસ્તવ કઈ વસ્તુની અવજ્ઞાને પણ અવકાશ નથી પણ તેવા અને તે તે વસ્તુના પરિચયને પોતાના લાભના વિયષમાં દુરૂપયેગ કરે છે, અર્થાત્ પ્રાપ્તને યથાવત્ લાભ તેઓ લઈ શકતા નથી. તીર્થના સંબંધમાં પણ આવાને માટે ઉપરોક્ત કથન છે. પ્રાજ્ઞ-મર્મજ્ઞ તે મનુષ્ય તરીકેના જીવનને કેટલી વાત–બાબતે અવશ્ય ઉપયોગી છે તે પ્રથમથીજ મુકરર કરે છે અને તે નિર્ધારેલા કેન્દ્રમાં એક વખતેજ સહુમાં દષ્ટિ કરતે રહે છે. એકની પ્રબળતામાં બીજાને લેપતે નથી, સહમાં ઉપયોગની વાસ્તવ સ્વરૂપને તે ભૂલતું નથી. સમષ્ટિ તરીકેની તેની ઉપગની દષ્ટિમાં પિતે નિર્ધારેલી વસ્તુ માટેની એક પણ જાની બહુ પરિચિત જેતે નથી પણ તેને નિત્ય નૂતન રૂપે પ્રેમથી નિહાળી પરિચય મજાને અને વિવેકથી કેળવે છે. આવા સમજુઓ માટે તેવી અવજ્ઞાને અવકાશ છેજ નહિ અને તેથી તેમને માટે આ કથન નથી, એટલું જણાવી “તારા જ પાપ' એ સુભાષિતના પુનઃ વિવેચન ઉપર આવીએ. ઉક્ત સુભાષિત કેમ જાણે કઈ યાત્રાળુએ તીર્થવાસીની અશ્રદ્ધા, અનાસ્થા, ઈત્યાતિ કલુષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ તેમજ ઉલટાં આચરણે નિહાળી ઉચાર્યું ન હોય એમ જણાય છે. તે કહેનાર તેમાંથી એ ધ્વનિ ઉપજાવી દેખાડતે જણાય છે કે અરે તીર્થવાસીઓ! અમે યાત્રાળુઓ દૂરસ્થાનથી કષાયને ધવા-ખેવા દુઃખે સહી દ્રવ્ય ખરચી લાંબી મજલે કરી અહીં આવીએ છીએ, તમે અહીં તેના સમીપેજ બેઠા છે તમે મહદ્ ભાગ્યશાળી છે, તમારી પ્રવૃત્તિ લેભ, અશ્રદ્ધા, કષાય, ઈત્યાદિથી અમારા કરતાં બહુજ અંશે ન્યૂન હેવી જોઈએ; પણ એથી ઉલટુંજ જોવામાં આવે છે. અમે કેટલા તીર્થમાં શ્રદ્ધાવાળા બની આત્માનું કલ્યાણ સાધવાને અત્રે આવી છીએ. શુભ માર્ગ યથાશક્તિ વિત્તને વ્યય કરીએ છીએ. શાસ્ત્રકથિત પ્રવૃત્તિને સ્વીકારવા પ્રયત્ન સેવીએ છીએ, તમે પ્રવૃત્તિમંદ દેખાઓ છે, તમે સમજતા હે કે અમે તીર્થના કાંઠે જ વસેલા હોઈ સ્વતઃ–વિના પ્રયત્ન, વિના ઉચિત પ્રવૃત્તિએ પણ આત્માના શ્રેયના કલ્યાણના માર્ગ ઉપર છીએ તે એ તમારી ભૂલ સમજાય છે; જે એમજ આત્મકલ્યાણ સધાતું હોય તે તમારીજ માફક અનેક તિર્યો પણ ત્યાં વસે છે તેઓ પણ આત્મકલ્યાણને પ્રાપ્ત થવા જોઈએ; વિધિમાં તે અવશ્ય આદર રહેજ જોઈએ. અમે નિર્લોભ, નિર્મન્સર, નિષ્કષાય, બહુ નહિ તે બે દહાડા પણ અત્રે રહેવા ઉદ્યમ સેવીએ છીએ, તમારી તે સતત એવીજ પ્રવૃત્તિ રહેવી જોઈએ. તમે અમારી પાસેથી દ્રવ્યની અણઘટતી લાલચ કરી નિર્લોભવૃત્તિને ત્યાગ કરે છે, પ્રત્યેકમાં મત્સર ઈત્યાદિને સેવી માત્સર્ય અને કષાયને પણ અનુદો છે–પષે છે. કોઈ કહેશે કે “ગાવો-યુવા શેષ:” અર્થાત્ એ તે બધે અર્થવાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com તે વિના ઉ એ તમારી સાકક અનેક ગામ Page #10 -------------------------------------------------------------------------- ________________ યુક્તિવાદ છે. સાક્ષર વિષયનુ ધારે તે રીતે મંડન કરી શકે-આપણે તેમજ માનીએ છીએ, તથાપિ એટલું તેા ચાક્કસ નિહાળવામાં આવે છે કે તીર્થવાસીઆમાં યાત્રીઓ પાસેથી દ્રવ્ય કઢાવવા વગેરેની કેટલીક લાભપ્રવૃત્તિ રહે છે. કેટલીક શુભપ્રવૃત્તિની મંદતા અને તેને બદલે અશ્રદ્ધા, દભ, અનાચાર, ઠગાઇ ઈત્યાદિ દોષા નિહાળવામાં આવે છે. તીર્થમુંડીઆના ઉપાલભ પેાતા ઉપર આણવાનું કારણ એ તીર્થવાસીઓની અનિવાર્ય લાભવૃત્તિજ જણાય છે. બહુધા તીર્થવાસીઓની સ્થીતિ દુર્બળ-દુઃખી દેખાવાનું કારણ તેમના લેાલ, અશ્રદ્ધા, અનાચાર, યાત્રાળુઓ પાસેથી પૈસા કઢાવવા સાચું જુઠ્ઠું ખેલવું, ઇત્યાદિ પાપકૃતિજ હોય એમ સમજાય છે. તીર્થીમાં તીર્થોધ્યક્ષા વા વહિવટ કરનાર સત્તાવાળાઓએ જે યાત્રાળુઓ પાસેથી કર ઇત્યાદિ નિમિત્તે પૈસા લેવાની પરપરા કરી મૂકી છે તે અનુચિત સમાય છે. યાત્રાળુઓની શક્તિ અને શ્રદ્ધાના પ્રમાણમાં એ કર ઈત્યાદિ નિયમ લાગુ પડવા જોઈએ એમ સમજાય છે. અગાઉ જણાવી ગયા પ્રમાણે અંતરંગ ભાવનાપૂર્વક યાત્રાએ-તીર્થે જવું એજ તીર્થે જવાના ખરા હેતુ છે. મોટાઈની ખાતર, યશની ખાતર, મોટા મોટા સધા કાઢવા અને તેમાં નાના કિવા મોટા અધિકારી કવા અનષિરી સર્વેને લેવા સ્થળે સ્થળે દેરા તંબુઓ નાખવા, ગામ ગામના આમત્રા સ્વીકારી જમવું રમવું, સાથે નૃત્ય ગાયનનાં સાધન રાખી નાચમુજરાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગમ્મતા ઉડાવવી, તીર્થોમાં જઇ મોટાઈની ખાતર, ચશની ખાતર, વિવેકની દૃષ્ટિ વિના પૈસાનો વ્યય કરવે! એ સઘળુ કુતૂહલ સરખુ જ લાગે છે. સઘપતિએ તીર્થે જવાની-યાત્રા કરવાની શુભેચ્છા સંપન્ન થઈ તા પોતાના દ્રવ્યથી યાત્રા કરવાને દ્રષ્યથી અશક્ત તિતિ અધિકારીને સાથે લેવા એજ સધ કાઢવાના અને પેાતાને મળેલા પૈસાને સશ્ર્ચય કરવાના લિતાર્થ છે. ઐતિહાસિક દ્રષ્ટિથી જોતાં એમ માલૂમ પડે છે. કે આવા સંઘે કાઢવાની શાસ્ત્રાએ અગર જે વખતમાં ખાસ ભાર મૂકીને ભલામણ કરી છે તે તે કાળને લઈ નેજ ચેાગ્ય છે. એક વખત એવા પણ હતા કે દૂર દેશથી દ્રવ્યવાન કિવા સાધારણ માણસ યાત્રા કરવા જાય તેા તેને ચાર લુંટારા ઇત્યાદ્ઘિની માર્ગમાં માટી ભીતિ રહેતી હતી. તેવા કાળમાં એકલાં ઢોકલાં યાત્રાએ નિકળવા હિંમત કરવી તે પૂરા વિચારવાળું તેમજ મૂશ્કેલીભરેલું હતું. આવા સ ંજોગોની વચમાં કાઈ યોગ્ય શ્રીમાન સ ંઘ કાઢતા તે તેની જોડે અનેક યાત્રાળુઓ નીકળતા. નોકર, ચાકર, ચાકિયાત, પહેરા ઇત્યાદ્ઘિની તે સંઘપતિના ખરચે . યાત્રાળુઓને સગવડ મળતી અને તેથી કિફાયતે–થાડા ખરચે સામાન્યા—ગરીએ। યાત્રાને અપૂર્વ લાભ લઈ શકતા, તદુપરાંત તદ્ન ગરીબાને માટે ખાવા પીવા ઈત્યાદિ ખર્ચખુ’ટણની સંધપતિના પદરથી જોગવાઈ પણ થતી હતી. હરીની અન્ય દર્શનીઓમાં બીજી રીતે ચાત્રા કરવાના પ્રકાર પણ ઉપલા કારણથીજ ચાલતે હતા, તે વર્ષે અળવાશે પગે તેમનાં અડસઠે તીથી કાવડ થઈ ભિક્ષુકના કરતાં હતા તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ આવા ભીખારી હાલે જઈ ચોરો તેમના તરફ લક્ષ કરતા નહિ. હાલમાં રેલ્વેએ થઈ છે, સ્થળે સ્થળે ચોકી પહેરાઓના જાપતા વિગેરેની સગવડ પણ લેવામાં આવે છે. આગળના ભયને હમણાં સમૂળગે નાશ થાય છે, છતાં અજ્ઞાની અને માત્ર યશનાજ ભૂખ્યાઓ સેંકડે માણસોને રેલ્વેમાં બેસાડી ખાવાપીવાનું સંઘળાનું ખર્ચ માથે ઉપાડી લઈ સંઘ કાઢવા મંડયા છે તે કોઈ રીતે ઉચિત દેખાતું નથી. આમ કરવાથી રેલવે ફીના અને ખાવા ખવરાવવાના જે પૈસા થાય છે તેટલા પૈસા તીર્થક્ષેત્રમાં વપરાતા નથી. આવી પદ્ધતિ જૈનશાસ્ત્રથી વિરુદ્ધ છે. તેથી સંઘ કાઢવાને શાસ્ત્રોક્ત ઉદેશ મુલ સચવાત નથી. સંઘ કાઢવાને ઉદેશ એ છે કે પોતાની મુસાફરીમાં–માર્ગમાં સ્વધર્મીઓ સાથે મિલાપ થાય; પરસ્પર પરિચય, ઓળખાણ તેમજ ગુણોને લાભ થાય; ગામેગામના દેરાસરનાં તેમજ ત્યાં રહેલા મુનિઓનાં દર્શનની તક મળે, સ્થાન સ્થાન પ્રતિ સ્વધમીઓની સારી નરસી રસ્થીતિ તપાસવાની તક મળે છે જેથી તેને ઉચિત–ઘટતે ઉપાય થઈ શકે. સંઘપતિએ પિતાને માર્ગમાં જોવામાં આવેલ સ્વધર્મીઓની સ્થિતિ વગેરેને આવશ્યક મુખ્ય મુખ્ય હેવાલ પિતાની નોંધપોથીમાં ટાંક લે જોઈએ અને યાત્રાથી ઘેર આવ્યા પછી પિતાની મુસાફરીમાં જોવામાં આવેલા પિતાના ગરીબ ભાઈઓની સ્થિતિ તરફ લક્ષ કરી યથાશક્ય મદદ આપવા અપાવવા જોગવાઈઓ કરવી જોઈએ. સંઘપતિના દરજજાના ભામાં–માનમાં સ્થાન સ્થાન પ્રત્યે બિરારા સ્વધમઓ તેઓના બળદ-ઘોડાઓ બની. તેમના વાતને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ચિત-ઘટતે ઉપાય સ્થિતિ વગેરે મા અને Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગાડીઓ ખાંધે ધરી ખેચે, બહુ માન કરે, સામૈયાં કરે, પગે લાગે તેનું પિરણામ શૂન્યમાં આવે તો તે શું કામનું? સધપતિ સેકડાના હારા ઉપર મોટાઈના લાભમાંજ પાણી ફેરવતા હાય એમજ જણાય છે; તેઓ ઘેર આવ્યા પછી પોતે માર્ગમાં જોયેલા તેમજ પેાતાના આંગણે મદદની આશાએ આવી ઉભા રહેલા પોતાના દુર્બળ ભાઈઓની કાંઈજ યા તેઓ ખાતા નથી. પૈસા જો કોઈ પણ રીતે પુણ્યમાંજ ખરચાવા જોઇએ એવા તેમના હેતુ હાય તો પોતાના અનાથ ગરીમ ભાઈઓની દયા ખાઈ યથાશક્ય આપવું, અપાવવું, મદદ કરવી, કરાવવી જોઇએ; એ પણ પુણ્યનાજ માર્ગ છે. કોઈ સંઘપતિ થયા તે તેણે સઘપતિની સ્થીતિએ દિશાએજ રહેવું જોઇએ. નહિ તેા નાટકમાં જેમ અમુક વખત અમુક કલાકને માટે પાત્ર એકટર રાજા ઈત્યાદિના વેશ ભજવે છે પણ પછી જુઓ તે તે એના એજ, એની એજ માથે ટોપી, એના એજ કપડાંએ ગામમાં રખડતા હોય છે તે માફ્ક આપણા સંઘપતિના પણ તે એકટરની માફક વેશ ભજવ્યા ખરાખરજ કહેવાય. જે જે તીર્થે જવાય તે તે તીર્થના માહાત્મ્યના જ્ઞાન તેમજતેના ઇતિહાસની માહેતી મેળવી ત્યાં જવું જોઈ એ. આણુએ જઈ આવ્યા, ભારણીએ ગયા, સમેતશિખર કે સિદ્ધગિરી, અંતરિક્ષજી કે મક્ષિજી ગયા પણ તે તે તીર્થાંના માહાત્મ્ય શું છે, તે તેના શું ઇતિહાસ છે તે જાણ્યા વિના ખશ તીર્થને આનંદ મેળવી શકાતા નથી, તેમજ આત્મિક કલ્યાણને મેળવવાના હેતુ નઈ એ તેવા પાર પડતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ અમુક તીર્થોમાં કાણું તીર્થંકર મ ગયા છે, કે તપ તપ્યા છે, કણ કણ દેવે મુનિ મહાત્માઓ થઈ ગયા છે, નિવસ્યા છે, જ્યા માહાસ્યથી એ ભૂમી તીર્થરૂપ પાવન ગણાય છે? તે તે સઘળું આપણા જાણવામાં હોય છે તે તે તે સ્થાનમાં નિવસેલા–મોક્ષે ગયેલા મહાનુભાના ચારિત્ર્ય ઈત્યાદિનું મરણ ચિંતન, શુભ ભાવના ઈત્યાદિ થતાં તે દ્વારા આપણી મલિનવાસના ટળવાથી આત્મા નિષ્કષાય બને છે અને તીર્યને ખરે હિતુ જે તરવાની ઈચ્છા તે આપણે સાધી શકીએ છીએ. પ્રસંગને લઈને લખવું પડે છે કે અંતરિક્ષછ મક્ષિકએ હાલ શ્વેતાંબરી અને દિગંબરીનું મિશ્રિત તીર્થ થઈ પડયું છે. મણિજી અંતરિક્ષ શાથી, તેની ઉત્પત્તિ શી રીતે? તે જાણનારા તે ઉભય પક્ષમાં ઘણા થોડાજ હશે પણ અમારૂ તીર્થ કરી લી મરવા તૈયાર થાય છે. આ અજ્ઞાનતા નહિ તે બીજું શું છે? ખરી રીતે શ્વેતાંબરીનાં નાનાં મોટાં જે જે તી છે તે દરેક તીર્થોને મૂળથી એટલે મળી શકે તેટલે હાલના જમાનાને અનુસરતી રીતે કે જે રીતને અન્ય વિદ્વાને પણ સ્વીકારે તેવી રીતને ઇતિહાસ લખાવી જાહેરમાં મૂકવાની જરૂર છે. પૂર્વે તીર્થો લખાતા હતા પણ તે પદ્ધતિ હાલમાં પૂર્ણ રીતે ઉપયોગી લાગતી નથી તેમાં સુધારાની અગત્ય છે. સિદ્ધાચળજી ઉપર કેટલાક નવાણુ યાત્રા કરે છે, તેઓ એકેક દીવસમાં બે ત્રણ ત્રણને વારે વહે છે. આથી દર્શનની ભાવના પૂર્ણ રીતે થઈ શકી ન9. પૂર્ણ વિધિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ અને ભક્તિપૂર્વકજ તે થવી જોઈએ. કેટલાક ડાળીમાં એસી તે જાત્રા કરે છે. અમારા મત પ્રમાણે તેવી રીતે નવાણુ કરવાને બદલે નવજ પણ પગે ચાલીને કરવી તે શ્રેષ્ટ જણાય છે. કેમકે યાત્રા હંમેશ પગે ચાલીનેજ કરવી જોઈએ. શાસ્ત્રમાં લખે છે કે કોઈ પણ દેવ કે દેવીની આશાતના ન કરવી અને રાજાને પ્રતિકૂળ કઈ રીતે ન બનાવવા. અન્ય લેાકેાના તીર્થ પ્રત્યે આશાતના નહિ કરવાથી તેને પણ આપણા તીર્થ પ્રત્યે અનાદર બુદ્ધિ નહિ થવાનુ ઉપયેગી શિક્ષણ આપણે આપીએ છીએ. રાજાને પ્રતિકૂળ નહિ ખનાવવાથી તે આપણા તેમજ તીર્થના રક્ષણ તેમજ હિતમાં તત્પર રહે છે. તેમ કરવાથી આપણે મિથ્યા કૃષ્ટિ બની જતા નથી કેમકે તેમ બનવાનાં આધાર તે શ્રદ્ધા ઉપર છે. તીર્થ તારક શી રીતે છે તે સવાલ જો કે અસ્થાને છે પણ આપણે તેને ખુલાસા કરીએ. તે એટલા માટે તારક છે કે તીર્થંકર મહારાજો ત્યાં સમેાસર્યાં હોય, નિવસ્યા હોય, આત્મ કલ્યાણને સાધી માક્ષે ગયા હોય; અનેક ગણધરો, મુનિ મહાત્માએ ઈત્યાદિ પુણ્ય ચરિતાની અનેક શુભ પ્રવૃત્તિથી, ત્યાંના શુદ્ધ પુદ્ગલાથી, શુદ્ધ વાતાવરણથી એ ભૂમી એ સ્થળ પાવન બની રહેલુ હાય છે, અને તેથી પાતાની સીમામાં આવનારના આત્મા અને મનની શુદ્ધિ થાય છે અને ત્યાંના શુદ્ધ વાતાવરજીના સ્પર્શથી જે જે મહાનુભાવાએ ત્યાં રહી આત્મકલ્યાણ સાધ્યું હોય છે તેમના સ્મરણથી તેઓમાં શુભવૃત્તિમા પ્રવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આવી તદ્રુપતામાં આનંદ આવી ગમે તે પછી સંસારના ઉપાધિવાળા આનંદથી જીવ ઉદાસીન બને છે. આત્મકલ્યાણને સ્વરૂપાનંદને ઐચ્છિક બની જાય છે. અને પૂર્વ મહાનુભાવના પથે વિચરતાં પરિણામે તરી જાય છે–મુક્ત બની રહે છે. આવી તીર્થભૂમિને મલિન વાતાવરણ કેટલાક દરજે અશુદ્ધ કરે છે, ત્યાંની નિકટમાં બીલકુલ અશુભ પ્રવૃત્તિને અવકાશ ન હવે જોઈએ. સંસારીઓ આસપાસમાં ઘરબાર બાંધી સ્થિતિ કરીને રહે છે. સ્ત્રી ઈત્યાદી સાથે રહી ગૃહસ્થાશ્રમ સેવે છે, વિષપભેગ કરે છે, પ્રજોત્પત્તિ કરે છે. આ સહુ પ્રવૃત્તિ તિર્થક્ષેત્રના વાતાવરણને કેટલાક દરજે મલિન કરનારી છે? તીર્થક્ષેત્રની આજુબાજુની લગભગ દસ પંદર ગાઉ સુધીની પૃથ્વી આવી પ્રવૃત્તિથી મુક્ત હોવી જોઈએ, અર્થાત્ ગૃહિએ ત્યાં વસે તેપણ તેટલા દૂર વસવા જોઈએ એમ હાલના સંજોગો જોતાં ઉચિત જણાય છે. તીર્થે આવતા યાત્રાળુઓને સીધું સામાન પુરૂ પાડવા ઈત્યાદિ ઉચિત વણજવ્યાપાર કરવા તૈયે ઈત્યાદિ ભલે ત્યાં રહે પણ તે સહુ તેટલા કાર્ય પરત્વેજ ત્યાં ટકવા જોઈએ. તીર્થક્ષેત્રમાં જઈ રહીએ અને ગૃહિણીએ બ્રહ્મચર્યવ્રત પાળવું જોઈએ. તીર્થે જવાને હેતુ મજમજા કરવાનું નથી, તે પવિત્રભૂમિના સ્પર્શથી મલિનતા દૂર કરવાને છે. મલિન વાસનાને પોષવાથી સ્થાન મલિન વાતાવરણવાળું બને છે. મલિન પ્રવૃત્તિથી તીર્થક્ષેત્રને મલિન પરમાણુઓને સ્પર્શ થતાં મલિન બને છે. અશક્ય પરિહારના કારણે ઉક્ત તીર્થોમાં વ્યવસ્થા, ચેક પહેરા ઈત્યાદિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ માટે નાકર ચાકરી, સ્ત્રી કરાં સાથે રહે તે વિષય દુર્લક્ષ કરવા જેવા છે. તીર્થે ગયા પહેલાંની આપણી મનની સ્થીતિમાં ત્યાં જઇ આવ્યા પછી અવશ્ય ફેરફાર થવા જોઈ એ, શુભ સ’સ્કારના શુભપ્રવૃત્તિમાં ભાવનાના ઉદય થવા જોઇએ, તીર્થ ક્ષેત્રે આપણાં પાપાને આળી આપણને પવિત્ર કરે છે તેથી પુનઃ પુનઃ પાપા કરી પત્રિ થવા તીર્થ ક્ષેત્રમાં દોડચા જઈએ તેવું યાત્રા કરવાનું રહસ્ય નથી. તેમ કરવાથી તરી જવાનું મનાતું હોય તે તે એક જાતના શ્રમ છે. પૂર્વકૃત પાપના પશ્ચાત્તાપપૂર્વક રહી નવેસરથી નહિ કરવાનાજ તેના આશય છે. તીર્થ ક્ષેત્રામાં જઇ લીધેલા નેમા નિર્વાહવા જોઇએ, મૂકી દેવા જોઇએ નહિ. કેટલાકો કદ મૂલાદિ અભક્ષ નહિ ખાવા વિગેરે અનેક નેમ ત્યાં અંગીકાર કરી પાછળથી તે તે ખાવા સ્વાદેન્દ્રિયને વશ વરતી પ્રવૃત્તિ કરે છે. આવા કરેલાં પચ્ચખાણ શું કામના છે. આમ કરવાથી તે મૂળ તેમ કરવું તેજ પાપ છે. તેમાં વળી પચ્ચખાણુને લઈ તેને ફ્રોક કરવાથી તેા ઉભય કર્મના–પાપના ભાગી થવાય છે. આમ કરવું એ તેા જેમ “ મિચ્છામિ દુક્કડં ” ઘેર ઘેર સાધારણ થઈ પડયું છે તેવી એ પણ પ્રવૃત્તિ મનાય. ધંધામાં વેપારમાં ફૂડ કપટ કરવું, ધર્મના સાગન ખાવા, વ્યાજ ખાવાં, એકના ખમણા દામ કરી ગરીબેને દૂભવાં અને વિધિ અનીતિના મેળવેલા પૈસાથી તીર્થોમાં હડીઆ કરવાથી તીર્થ તારતું હોય એમ માનવાનું નથી. અનેક વાર તીર્થયાત્રા કર્યા છતાં અનીતિ ન ગઈ અને એજ રહી તે તે ઉદ્યમ આવર્તન પુનરાવર્તનની જેમ વૃથા કાયકલેશનેજ સૂચવનારો છે. તીર્થે જઈ આવ્યા-ખાદ તુચ્છ બુદ્ધિ tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ O એની એજ રહી; તીર્થે જઈ આવ્યા બાદ લપટતા, દુરાચાર, ચારી, વ્યશિચાર જેવાં ને તેવાંજ રહ્યાં; તીર્થ કરીને આવ્યા બાદ વિશ્વાસઘાત, છલદ્દભ, બદદાનત ન બદલાય; તીર્થ કરી આવ્યા બાદ પરનિંદા, પારકાનાં છિદ્રો જેવાં, પરધન, પરાઈ દ્વાર તરફ પાપઢષ્ટિની ભૂરી એખ ન ટળી તેા તેવાઓએ તીર્થે જઈ આવ્યાનુ સાર્થક્ય શું કર્યું ? કશુંજ કર્યું નથી. અથવા તે શું તે પહાડપર ચડવા અને ઉતરવાના શ્રમમાંજ એના સાર્થક્યને સમજી ઘેર આવ્યા છે? તેવા શ્રમ, તેથી પણ વધીને શ્રમ તે ઘરને આંગણે બેઠાં પણ ઉઠાવી શકાય તેમ છે. અથવા તેા શું તેવાએ ત્યાં જઈ ખરચેલા પૈસાથી તે તે દુર્ગુણાને મૂલવી ખરીદી આવ્યા છે? ઈજારેઅથવા પટ્ટે લખાવી લાવ્યા છે? પોતાના પાપોની માફ઼ી મેળવી આવ્યા છે ? અરેરે પામર ! ભવિઓ ! કર્મની– પાપાની સજારૂપ આ ભવ યાતના તા મળી છે એથી વધીને અનંત ભવની યાતનામાં પડવાના ઉદ્યમ શા સારૂ સેવીએ છીએ ? તીર્થ એ પ્રભુનું ઘર છે એ પ્રભુને ઘેર જઇને પણ પાપાને ખાઈ આવતા નથી તેા પછી પાપાને ખાવાનુ બીજી ક્યુ સ્થળ છે ! અથવા શું તીર્થોને ફ્રાસલાવીએ છીએ ! નહિજ. એથી આદ્ભવચકજ મનાય છે. કૃપણ જેમ ધનની પોટલીને જેવીને તેવી જાળવી ઘેર લાવે તેમ પાપાની પાટલી અવિચ્છિન્ન આબાદ ઘરે કાં પાછી લાવા છે ! તેને પાછી લઈને કાં હીંયા આવા છે ? અને તેા પછી તીર્થે જવાના પુણ્ય મેળવવાના અભિલાષા કરી તે તે પવિત્ર નામાને કાં કલકત કરી છે? આવી યાત્રા કરી કવા ન કરી ઉભય સરખુ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તીમાં ષટ્રી, પાળવાની આવશ્યકતા છે. પ્રથમ તે બ્રહ્મચારી-કચ્છમદ્ધ યાત્રાળુએ રહેવું જોઇએ, મનને વિકાર પામતાં કબજે રાખવુ જોઇએ, નહિ તે મલિન વિચારોથી તીર્થમાં રહેવી જોઈતી માનસિક પવિત્રતાના ભંગ થાય છે. એકલઆહારી–એક વખતજ આહાર લેવા જોઈ એ જમવું જોઈએ. જઠરમાં બે વખત ખારાકના બેજો નહિ પડવાથી શરી રની જડતા જતી રહે છે અને તેથી શરીર અને મન સ્મૃતિમાં રહે છે અને ધર્મધ્યાન ઈત્યાદિ પ્રવૃત્તિમાં ઉત્સાહ રહે છે. સચિત પરિહારી-રહેવું જોઈ એ, અચિત વસ્તુ ખાવાથી બુદ્ધિ નિર્મળ રહે છે અને મુનિધર્મના ભાવની જાગૃતિ રહે છે. ભેાંયસ થારી અર્થાત્ પથારીએ સૂવું જોઈ એ. વિભવ વિલાસાદિમાં રાગ ઉત્પન્ન કરાવે તેવી પલંગ ઇત્યાદિ શય્યામાં સુવું જોઈએ નહિ. પાય અનવારી એટલે અળવાશે પગે વિચરવું જોઈ એ. ધર્મને માટે, આત્મિક કલ્યાણને માટે તીર્થમાં આવવાના હેતુ છે. ત્યાં ઉપાન—પગરખાં પહેરવાથી કીડી મકોડી ઈત્યાદિ જીવા છૂંદાઈ પીલાઈ જવાના સભવ હોઈ પાપ મુક્ત થવા તિર્થમાં આવવાના હેતુ યથાવત્ સરતા નથી. કેટલાક શ્રીમંતા ગાડીએમાં બેસી ઘેાડા દોડાવે છે તેથી નીચે કેટલાક જીવા પીલાઈ જાય છે. સમૂહને લઈને થયેલી ગીરદીને લીધે ફાઈ હડફેટમાં આવી જવાથી પીલાઈ જાય છે. ઘાડા અને ખળદોને ત્રાસ થાય છે. આ સહુ નહિ થવું જોઈ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુરૂસહ પગચારી ગુરૂને સાથે લઈ તીર્થે નીકળવું જોઈએ? ગુરૂથી પ્રત્યેક તીર્થના માહાસ્યનું જ્ઞાન તેમજ બીજું પણ ક્ષણ ક્ષણ પ્રત્યે વિધિ નિષેધનું જ્ઞાન મળવાની સાથે નિત્યપ્રતિ તેઓ દ્વારા વ્યાખ્યાન શ્રવણ ઈત્યાદિને લાભ મળતો રહે છે. મને બુદ્ધિ ઉપર સદુપદેશના ઉપચારથી નિર્મળતાની ભાવના સતત બની રહે છે, અર્થાત ઉપદેષ્ટા સંઘુરૂની સાથે સહગમનથી ઉચિત માર્ગમાં જ પ્રવૃત્તિને આદર બન્યું રહે છે. દુકામાં તીર્થક્ષેત્રે નીકળી જેટલી બને તેટલી તપશ્ચર્યા, ઉપવાસ, અનશન ઇત્યાદિ તિતિક્ષા ઉઠાવવાની છે. ગૃહિને–સંસારીઓને વ્યવહારમાં ઘરને આંગણે તે ઓછે અવકાશ કિવા અનુકૂળતા હોય છે, તેઓને સંગે–પ્રસંગે તીર્થમાં આગમનથી એળસેળે તેવી તક મળે છે અને તેથી “રાજા દાને અને પ્રજા સ્નાને એ કહેવતની માફક ભવિઓ સહેજ કલ્યાણને સાધી શકે છે. તીર્થ એ શબ્દમાં સ્થાવર તેમજ જંગમ ઉભયતીર્થને સમાવેશ થાય છે. આપણું કથન આ સ્થાને સ્થાવર તીર્થોને માટે છે. પ્રત્યેક સ્થાવર તીર્થો અને તેનાં માહાપે આપણ શાસ્ત્રમાં અનેક કથાયા છે, તેથી આપણે તે વિષયને અહીં નહિ ચર્ચતાં તીર્થ અને તેનું મહાભ્ય વર્ણન સામાન્ય રીતે વર્ણવવા ઉદ્યોગે સેવ્યે છે. તાત્પર્ય કે નિસળાં, નિરાળાં તીર્થો અને તેના માહાપે ચર્ચવાને આ વિષય નથી. તીર્થને અર્થ સારે કાંઠો એ પણ થાય છે. પ્રાયશઃ નદી કિવા જળસ્થાનની પેલી બાજુ જવું હોય કિવા આવવું હોય તે તેના મુકરર બાંધેલા આરાથી, કાંઠેથી જવાય ગવાય છે. તે કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ કાળની જવર અવરથી ખરાબા-ઉંડાણ ઈત્યાદિ ભયથી રહિત અને પરિચિત થઈ પડેલ હોય છે. ત્યાં ઉતારૂઓને સથવારે પણ લાવે છે–મળે છે. તારાઓ પણ તુંબાં ઈત્યાદિ તરવાનાં સાધને લઈ બેઠા હોય છે અને તેથી સહજ સહજ સહુના સમાગમના આનંદમાં ઉતારૂ સાધન વડે પેલે કાંઠે તરી ઉતરે છે તેવીજ રીતે તીર્થ એ પણ ભવસમુદ્રના કાંઠા છે, આરા છે–ત્યાં પ્રાયશઃ અનેક તારાઓ રૂપ સંત પુરૂષને સમાગમ મળી આવે છે, અનેક તિતિષુઓને સમાગમ પણ મળી આવે છે અને એક બીજાની સહાયથી ભવિજને પિતાના આત્માના કલ્યાણને માર્ગ સાધી શકે છે. કોઈ શ્રેષ્ઠ જીવ શુભના ઉદયેથી તરી કીનારે પણ પહોંચે છે. શિવાય અનેક દેશના યાત્રાળુઓને સમૂહ તીર્થમાં બનતે હોવાથી જુદા જુદા દેશના લોકોની રીતભાત, ભાષા, ઈત્યાદિને પણ પરિચય મળે છે અને એ અનેક વ્યાવહારિક જ્ઞાન મેળવવાના પ્રસંગે મળી આવે છે. “સેવા - હિતમતા ૪ ” એ સુભાષિત માંહેના દેશાટન અને પડિતને સમાગમ એ બે અગ્રસ્થાને યથાવત્ લાગુ પડે છે. આ ઉપરાંત અનેક મુનિમહાત્માઓના દર્શનને સધને અને પણ લાભ મળે છે. તીર્થસ્થાન પ્રાયશઃ પર્વત ઉપર વિશેષે કરીને જોવામાં આવે છે તેનું કારણ ઉપરના ભાગમાં શુદ્ધ વાતાવરણ રહે છે. સુંદર સરેવરે, ઝરણાંઓ, વિના વાભે, વિના માળીની દેખરેખે ઉગી પુષ્પ મહેર ઈત્યાદિ વિભવશ્રીથી ડોલી રહેલી મંદમંદ સુરભીથી બાકી રહેલી વનશ્રી, ઇત્યાદિ નિસર્ગના આનંદના બાગનું અવલોકન કરતાં ચિત્ત પ્રભુની લીલામાં, કીર્તનમાં, ભક્તિમાં મસ્ત બની રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સંસારની વાસનાઓને, દૂષિતવિચારેને વિસરી જાય છે, તેમ શુદ્ધ અને પ્રશાંત બની જાય છે. વળી પર્વતમાં, ગુફાઓ, કંદરા, વીવરે 'ઈત્યાદિને લીધે તે સ્થાન ભજન તથા ધ્યાનને માટે નિરુપદ્રવ અને એકાંત હેઈ તીર્થંકર મહારાજે, મુનિઓ, સંતે ત્યાં નિવસ્યા હોય છે-આનંદમાં વસ્યા હોય છે. આત્મકલ્યાણને સાધ્યા હોય છે, કેઈ સાધતા હોય છે તેથી તે સર્વદા તીર્થોને માટે ઉચિત સ્થાન સમજાય છે. પૂર્વ પુરૂષોએ તે સ્વીકાર્યો છે. અહા ! એ મહારી પર્વતને દેખાવ, તે ઉપરનાં, ઝરણાં, ગુહાઓ, વૃક્ષ, વનસ્પતિ અને તે ઉપરના તીર્થોને આનંદ નિહાળી આવા ઉદ્ગારે નીકળી જાય છે. ગજલમાં અથવા હરિગીતમાં. નકી પહાડ આ નહિ મૂર્તિમતિ એ પાડની પ્રતિમા દીસે, ઉપકાર અર્થે અન્યના વિભાવે રહ્યા ધરી નિજ વિષે. નકી. જળ ધોધ નિર્મળ અતિ સુંદર નિર્મળાં વેગે વહે, ઉપગ અર્થે એ થકી જળ અન્ય નદ નદીઓ લહે. નિજ ઉદર મધ્ય અઢારભાર ઉગાડી સર્વે ઔષધી, નિજના નહિ ઉપયોગની સહુને દીધી અરપી બધી. જખરૂમ, દાડમ આમવા સ્વાદુ સરસ ફળે ફળ્યાં, આપી પ્રસાદી પથિકને કહે મહદભાચ તમે મળ્યા. તરૂપુષ્પ ડેલર દાઉદી કયહિ ચંહિ મધુ ને માધવી, ડેલી રહ્યાં સુમનસ સુગધ જેમ સાધુ સાધવી. વિટળાઈ વિટપે વલી કયંહિ બની રહી મદનિપાવિકા, આદર્શ જ્યમ વ્યવહારમાં શેલે શ્રાવક શ્રાવિકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ના , Page #23 -------------------------------------------------------------------------- ________________ વિપુવ્યાધિ કંટકની છતાં ગુલ આબ તરૂ ગુલાબ દે, , , : સંકટ છતાં ન સુવાસ તજીએ એમ શીખામણ વદે, નકી. પ્રફુલ્લ કમળો તજી ષપદ જાય નહિ ચંપક કને, તજવી કરી મિત્રી કહે અમને ન શોભે અધમને. નકી કેક કપોતજ કોકીલા શુક સારિકા સારસ અને . કલરવિત કૂછત થઈ વધારે પથિકના આગમનને. સુંદર લહરથી ત્રિવિધ સમીર અહા શે સુખમય સંચરી, દુઃખનું ભુલાવી ભાનને આનંદ મનમાં દે ભરી. નકી. આધિ ઉપાધિ ભૂલવા વળી સર્વ દુઃખના ભાનને, આથી ઉચિત જન ક્યાં જુઓ વિશ્રામ સ્થળ કે સ્થાનને. નકી. વિભવથી આનંદ કંદ ભરી ભરી નેણ આ નગરાજની, નિરખ્યાંજ કરીએ ભૂખ તરસ વિસારી કીંમત કાજની. નકી. જ્યાં પરમ પાવન તીર્થ શાંત ગુહાઓ વાસ એકાંતને, ચારિત્રવિજય ન મૂકવાં પલભર ગમે સર્વે મને. નકી. - ભાવાર્થ–આ પહાડ નહિ પણ પાડ-ઉપકારની પ્રતિમાજ જણાય છે. કારણ કે બીજાના ઉપકારના અર્થે પિતાના વિભવને ધરી રહ્યો છે. જેના ઉપર નિર્મળ જળના ધોધ સુંદર નિઝર ઝરણાંઓ વેગથી ખળખળ અવાજ કરતાં વહી રહ્યાં છે, જેમાંથી પોતાના ઉપગને અર્થે જળ બીજા નદનદીઓ લહે છે–મેળવે છે. પિતાના ઉદરમાં અઢારભાર વનસ્પતિને ઉગાવ પિતાના ઉપયોગને માટે નહિ પણ તેણે બધાને આપી દીધી છે. જેના ઉપર જમરૂખ, દાડમી, આંબાઓસ્વાદ અને સુરસ કળાથી ફળી રહ્યાં છે, તે પથિકને પિતાના ફળની પ્રસાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ આપી જાણે અમારાં મહદ્ભાગ્ય કે અતિથી સત્કાર કરવાને તમે મળ્યા એવા વિનયને સૂચવી રહેતાં દેખાય છે. કયાંહી ડિલ અને દાઉદી, ક્યાંહી મધુ અને માધવી, જેમ સાધુ અને સાંધવી પિતાના સુમનસ–સારા મનની સુવાસથી અર્થાત્ સુવ્યાપારથી યત્રકુત્રચિત સહુને તપતાં-સૂતેષ ઉપજાવતાં ડાલી રહે છે, એટલે કે જ્યાં વિચરે છે ત્યાં સુવાસ ફેલાવે છે, તેમ સુમનસ સુપુપેની સુગંધી ફેલાવતાં ડેલી રહ્યાં છે. કયાંહી વૃક્ષથી વેલી વીંટળાઈ આનંદ ઉપજાવી રહી છે. જેનારની આંખે વ્યવહારમાં આદર્શ શ્રાવક શ્રાવિકાના દર્શનમાં રજુ થાય છે. શરીરે કાંટાની વ્યાધિ છતાં ગુલ-ફૂલ અને આબ-સુગંધ ગુલાબના વૃક્ષ આપી રહ્યાં છે તે જાણે સંકટ પડતા છતાં પણ પોતાની સુવાસ કેમ છેડએ? અર્થાત નહીં છોડીએ, એવું શિક્ષણ આપતાં સમજાય છે. પ્રોપુલલ કમળને મૂકી પદ ભ્રમર ચંપાની નિકટમાં પણ તે નથી તે જાણે એમ સૂચવે છે કે મિત્રી કરીને તજવી તે અમને નહિ પણ અધમને શોભે છે અર્થાત્ તે સજ્જન નહિ પણ દર્જનનું-અધમનું લક્ષણ છે. કેકી, કપોત, કેકીલા, શુક, સારિકા અને સારો કલરવકુંજન ગાનથી જાણે પથિકના આગમનને વધાવતાં હોય નહિ શું એ અનુભવ મળે છે. સુંદર લહરીથી ત્રિવિધ વાયુ સંચરી દુઃખનું ભાન છે મનને આનદમાં મસ્ત બનાવી દે છે. આધિ ઉપાધિ અને દુખ માત્રનું ભાન ભૂલવા માટે આથી પછી પર્વતથી ઉચિત વિશામ સ્થળનું બીજે કયાં નિહાળવાને હતું એમ થઈ આવે છે. નગરાજનીઝનમાં મૂળ રૂપ એ બધી વિભવશ્રી જાણે ભૂખ્યા અને વિરાટ કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ન ગાનથી નહિ શું વિવિધ જ Page #25 -------------------------------------------------------------------------- ________________ અને કાને છેડી નેત્રોએ નિહાળ્યાજ કરીએ એવી તલ્લીન બની જવાય છે. જ્યાં પરમપાવન તીર્થો ભજન અને ધ્યાનને માટે એકાંતે વસવા ગુફાઓ એ સઘળું જોઈ એ સ્થળ ચારિત્ર વિજયને પળભર પણ મૂકી ખસવાનું મન થતું નથી. અસ્તુ | શિખરિણિ વૃત્ત. કહે છે હાડોને અચલ સઘળાઓ મુખ બધે, વળી મુક્તિને યે અચલપદ શાસ્ત્રો પણ વદે. સમાને શોભે છે સતત મUત્રી (મૈત્રી) ના વિસરીએ, બની તેના સંગી અચલપદ મુક્તિનું વરીએ. વળી જાણ પ્રથ્વી નિલય વસવા ગ્ય મનથી, સદા સંસારીને અમ નિવસવું યોગ્ય જ નથી; મુનિઓ તેઓના પરિચયથી એકાંત અળગા, જુવે છે પિતાને ઉચિત વસવા હાડજ જગા. વજા દેરાઓની નભચુમિત ચારૂ શિખરની, કહે ડેલીડેલી ભૂમિતલ નિવાસી જન ભણું અહી ઉંચે આ ઉરધ ગતિ જે માન ચહે, નહિ તે ડોલતાં નકી રહશો આ લક્ષણ લહા. ૩ ભાવાર્થ–પહાડને સહુ અચળ કહે છે, મુક્તિને પણ અચળપદ કહેવામાં આવે છે. સમાને મૈત્રી રહે એ સ્વાભાવિક છે. આપણે પણ પહાડના સંગી બની મુક્તિનું અચળપદ વરવું-ત્રી કરવી. વળી પૃથ્વી સંસારીને વસવા શક્ય છે, અમારે ત્યાં વસવું યોગ્ય નથી એમ માની મુનિ જને. પિતાને. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ સસારથી અળગા વસવા પેાતાને માટે પહાડ એકાંત સ્થળ પસંદ કરે છે. ગગન ચુખિત દેરાઓના શિખરપૃષ્ટની પવનથી ડોલતી ધ્વજાએ નીચેનાઓને જાણે એમ સૂચવતી જણાય છે કે મનુષ્ય અહી ઉંચે આવા, ઉદ્ભવ ગતિની મેાક્ષની અભિ લાષા હોય તે ઉપર આવે, નહિ તે ત્યાં ડાલતા રહેશે, આ હું ડૉલી બતાવું છું તે લક્ષણ નિહાળા. શિવાય પર્વત ઉપરની શુદ્ધ હવા સુંદર ઝરણાનું પાણી વનસ્પતિ ઈત્યાદિના કારણથી તેમજ પર્વત ઉપર ચડવા ઉત્તરવાના તેમજ હરવા ફરવાના વ્યાયામથી શરીર આરાગ્ય અને સુદૃઢ બને છે તેથી આયુર્વેદની દૃષ્ટિથી જોતાં એક એ પણ તીર્થા પર્વત ઉપર હાવાનું કારણ સમજાય છે. ચડવા ઇત્યાદિની પરાકાણથી આળસુ ઈત્યાદિની શ્રદ્ધાની પણ કસોટી થાય છે. આ વિગેરે અનેક તેનાં કારણેા મળી રહે છે. તીર્થે જવાનાં અનેક કારણા પૈકી આ પણ કારણા હોય એમ સમજાય છે. ત્યાં ત્યાં કેવી કેવી આશાતના થાય છે તે જાણી શકાતાં તેના ઉચિત બંદોબસ્ત કરી શકાય છે. ત્યાં કયાં કયાં સ્થાન જીર્ણોદ્વારને લાયક છે, યાત્રાળુઓને ઉતરવા રહેવાને કેવા પ્રકારની સગવડ અગવડ છે એ વિગેરે બધું જાણી શકાય છે અને તેના તેના ઘટતા ઉપાયે યોજી શકાય છે. આવી બાબતામાં તીર્થોના વહીવટવાળાઓએ તેમજ પૈસા આપનાર ધનિકાએ આટલુ લક્ષમાં રાખવાનું છે. વહીવટવાળાએ જે પૈસા આવે છે તે એકત્ર કરી જમા કરવા તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દૃષ્ટિ નહિ રાખતાં તેના જીર્ણોદ્ધાર કવા યાત્રાળુઓની સગવડની ખાતર કાઈ સ્થાન-ધર્મશાળા અંધાવવા વિગેરેમાં ચિત રીતે ખર્ચવા ઘટે છે, તેમજ ધનિકાએ પાતે આપેલે પૈસે ખરાખર તે કાર્યમાં ખરચાય છે કે નહિ તે તપાસવાનું છે. જમા થયેલા પૈસા શુભ કાર્યમાં ખરચાય નહિ તેમજ તે સારૂ પૈસા આપવાની શ્રીમાનાની ઉમેદ બર આવે નહિ તે તે શા કામનું છે. સંચય કરવાના તેવા ઘટતે ઉપયાગ કર્યા વિના હેતુ પણ શું છે? મનતાં સુધી ધનિકાએ તેવા કાર્યોંમાં જે કાંઇ પૈસા વાપરવા હાય તે પેાતાના હાથે પેાતાની દેખરેખ તળે વાપરવા એ વધારે ઠીક છે. તીર્થોમાં એક બીજા ફીરકાવાળાઓએ સપસપીને હળીમળીને વર્તવુ જોઇએ. તીર્થ સહુનાં તારક છે તે સહુનુ છે. તેમાં નિઃસ્વાર્થ નિષ્કારણુ કલહ નહિ કરવા જોઈએ. એમ કરવાથી તેમને તે તીર્થ છતાં અતીર્થરૂપ બને છે. તીર્થાંમાં મહેસ્રવા, પુજાએ ઈત્યાદિ પ્રસંગે સ્ત્રી પુરૂષાને માટે અલગ અલગ કાંઈક ગેાઠવણ રહે તે વધારે સારૂં' જણાય છે. સમૂહમાં ભીડમાં ધક્કા-મૂકમાં સ્ત્રી પુરૂષના શરીરે અથડાય કિવા પુરૂષ સ્ત્રી સાથે અથડાય આમ બનવું એ અનુચિત વ્યવહાર છે, તેથી કેટલીકવાર જુવાન સ્ત્રી પુરૂષોને ચિત્તમાં વિકાર ઇત્યાદિ અવ્યવસ્થા ઉપજતાં માનસિક પવિત્રતાના તેવા ઉત્તમ થાભંગ થવાના અવકાશ રહે છે અને વૃત્તિમાં કલુષિત ભાવ પેદા થતાં તીર્થની આશાતના થાય છે. ઉપરાત ચેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ તમામ સૂચનાઓ તરફ તીર્થવાસીએ, યાત્રાળુએ તેમજ વ્યવસ્થાપકેએ લક્ષ ખેંચવું જોઈએ. તીર્થ શું છે? યાત્રાળુઓએ ત્યાં જવાને શું ઉદેશ છે? તીર્થ અને યાત્રાળુઓ એક બીજા પ્રત્યે કે સંબંધ ધરાવે છે? ત્યાં યાત્રાળુઓએ કેવી રીતે વર્તવું જોઈએ ઈત્યાદિ જુદી જુદી કક્ષાએ યથાશક્ય લખાઈ ગયું છે. ઉપસંહારમાં યદ્યપિ તીર્થ સહુને તારક છે પણ તીર્થના રહસ્ય હેતુની સમજણ પુરસર તેમજ ખરી તરવાની અંતરંગ ભાવના પુરસર યાત્રાળુઓ તીથમાં જતા થાઓ. યદ્યપિ સંઘ કાઢી વિનેદ, કુતુહલ, મેળાખેળા જેવાને, હરવા ફરવાને, જમવા રમવાને, ત્યાં જવું તે પણ છેક નહિ જવાના કરતાં લાભવાળું છે, પણ લાભની પરાકાષ્ટા અત્યંત લાભના મહોદયરૂપ આત્મિક કલ્યાણ તરવાની ઇચ્છા તેના ઐચ્છિક બની યાત્રાળુઓ ત્યાં જતા થાઓઆત્મકલ્યાણ મેળવવા ભાગ્યશાળી થાઓ, એવી શુભ ભાવના ભાવી આ લેખક લેખની પરિસમાપ્તિ કરે છે. સંપૂણ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ - દેશી મણિલાલ નથુભાઈ બી. એ. કૃત. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત અહંનીતિનું ભાષાંતર .. ૧-૮-૦ શ્રીમદ્ બુદ્ધિસાગરજી રચિત આત્મપ્રદીપનું વિવેચન ૦-૬-૦ ગુરૂદર્શન (દાન, શીળ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન) એ વિષય પર દાખલા દલીલ સાથેનું ઉત્તમ પુસ્તક ગાયકવાડ કેળવણી ખાતાએ લાઈ બ્રેરી તથા ઈનામ માટે અને સરકારી કેળવણું ખાતાએ લાઈબ્રેરી માટે મંજુર કરેલું) આવૃત્તિ બીજી ૦-૬-૦ દયાને ઝરે (માંસાહારી પ્રજામાં ખાસ વહેચવા લાયક) આવૃત્તિ બીજી. . . . ૦–૨-૦ જ્ઞાનદીપક (એક ઉત્તમ નિબંધ) આવૃતિ બીજી... ૦–૩-૦ સ્ત્રીકેળવણી અને સદ્વર્તન આવૃત્તિ ત્રીજી... ૦–૨-૦ ગમાર્ગને ભેમીએ (મન વશ કરવાની સરલ યુક્તિ) ૦-૨-૦ શ્રી બુદ્ધ ચરિત્ર ... ... ... . ૦-૮-૦ સુબોધચંદ્ર (આધ્યાત્મિક નૈવેલ) • .. ૦-૮-૦ આત્મનિરીક્ષણ (આત્મશુદ્ધિને સરલ માર્ગ) ..... મક્ત. પિસ્ટેજ વાસ્તે અર્ધા આનાની ટીકીટ બીડી આપવી. મળવાનું ઠેકાણું-કર્તા પાસેથી. રતનપોળ–અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ છે લા જુવાનીબરબાદ થતી જીદગીને સુધારી છે સુખી કરનાર છે કા મ શાસ્ત્ર. જુવાનીમાં થતી ભયંકર ભૂલનાં માઠાં પરિ. આ ણામને આબેહુબ ચિતાર આપી આરોગ્ય અને ઉન્ન- ર તિને ખરે રસ્તો બતાવનાર આ પુસ્તકની જૂદી જૂદી છે દશ ભાષાઓમાં મળી આજ સુધી લગભગ સાત 1 લાખ નકલે વહેંચવામાં આવી છે. છે. જે તે તમારા વાંચવામાં ન આવેલ હોય તે નીચે જણાવેલ સરનામે આજે જ પત્ર લખી તે મંગાવી . જેમાં તેની કિંમત લેવામાં નથી આવતી તેમ તેનું પેસ્ટેજ પણ લેવામાં નથી આવતું. વિઘશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી, જામનગર-કાઠિયાવાડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ અમેરીકન અકસીર ઈલાજ.. પ્રા જેમ્સની વીજળીક શક્તીની · ગોળીઓ. એ ગોળીઓ સ્વપ્નામાં અને પીસાખમાં જતી ધાતુને બંધ કરી રારીરને શકતી આપે છે. જ્ઞાનતંતુની નબળાઈ, ધાતુનું પાતળાપણું, અજીરણ, ખારાક ન પચવા, હાથપગનું દુ:ખવું, મગજે ચકરી આવવી, યાદદાસ્ત રાતી ગુમ થવી, જવાનીમાં બુઢાપાની હાલત, મનની ચીંતા, ઉદાસી, કૈાઇ પણ કામપર ચિત્ત ન લાગવું, ખાવાપર અરૂચી, છાતીના ધબકારા, હરસ, દમ, આંખે અંધારાં આવવાં, ચેહેરાની ફીકારા, જવાન વીધાર્થીઓનું અભ્યાસના એન્તને લીધે નબળું પડી ગયલું મગજ, તેમજ વકીલે!, ખારી અને કલાકો, સ્કુલ માસ્તરા અને બીન કે જેમને રાત દીવસ મગજ કસવું પડે છે તેમને એ ગાળીએ વીજળીક ઈલાજથી ઘેાડીક મુદ્દતમાં અજખ જેવા ગુણ કરે છે તેમજ જે સ્ત્રીને હમહાર માસીક બીમારીથી શરીર લેવાઇ જાય છે અને હીસ્ટીરીઆ, કમરના દુ:ખારે, પ્રદર, ભુખ મરી જવી, વગેરે રાગા થાય છે તે ઉપર આ ગાળી ઘણીજ ફાયદાકારક છે. આ દવા લેવાને પહેલે દીવસેજ તેની અજબ દુઃખ દફે કરનારી અસર જણાઇ આવે છે. જ્ઞાનતંતુ અને બુદ્ધિમાં અસાધારણ વધારો થાય છે તથા તે હીંમત ન્તર અને સુખ ઉત્પન્ન કરે છે. જીવનરાક્તીની ખુવારી તથા પ્રવાહરૂપે નીકળી જવું એ એક જાદુની માફક બંધ થાય છે, ગાલ લાલ થાય છે, હોઠ ગુલાખી રંગના થાય છે, આંખ ચળકતી અને તેજસ્વી બને છે, મન ચંચળ અને ચાખુ' થાય છે, ભુખ સારી પેઠે લાગે છે અને અન્ન પચાન સપુર્ણ થાય છે અને જીર્ણ,ધસાઈ ગયલી અને નાઉમેદ હાલત સપુર્ણ રીતે ઉમેદવ‘તથાય છે, કીંમત ૨૫ ગાળીની શીશીના રૂ. ૧-૪-૦, તથા ૪૦ ગાળાની શીશીના રૂ. ૨. વી॰ પી૦ ના એકથી ત્રણ શીશીએ સુધીના રૂ ૨ વધુ. ધી એગ્લા ઇન્ડિયન ડ્રગ એન્ડ કેમીકલ ફા ન ૧૫૫ જીસામાં મુબઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ • ખૂશબાદાર અત્તરા કયાંથી ખરીદશે ? આજકાલ અત્તરી ઘણી ( હલકા ઉંચી ) જાતના વેચાય છે અને ધણી વખત અત્તરી ખરીદ્યુતી વખત વેચનારાઓની મુનસી ઉપર રહેવું પડે છે અને તેથી કરીને બાળા માણસા અથવા અત્તરા સબવી જેને સમજ નહી હૈય તે હલકા માલની વધારે કીમત આપાને ઠગાય છે તેટલા માટે તમા એક વખત નીચે જણાવેલા મધુર પમરાટવાળા અત્તા વાપરી જેથી ગાવા ધાસ્તી રહે નહીં. “ કામીનીઆ ” (રજીસ્ટર્ડ) આ મધુર અત્તર કેવડાનું બનેલું છે અને ધણું મનપસદ છે. કીંમત ૧ કામની શીશીના રૂ. ૧-૮-૦. ગુલસન (રજીસ્ટ) સફેદ અને રાતા ગુલાબના ફુલોના મીશ્રણનુ અત્તર છે. ઘણીજ મીઠી વાસ છે. કી. ૧ દ્રામના રૂ. ૧-૮-૦. “ ટ્વીલ-બહાર ” (રજીસ્ટર્ડ) જાઇ, ચમેલી, જીઈના ફુલોના મીશ્રણનું અત્તર છે. ઘણીજ મીઠી વાસ છે. કીં. ૧ દ્રામના રૂ. ૧-૮-૦. સ્પ્રીંગ જવેલ ” (રજીસ્ટર્ડ) વસંત ઋતુમાં ખીલતા ચંપાના જુલાના મીશ્રણનું અત્તર છે. અત્યંત મધુર અને મેાહક છે. કી. ૧ ડ્રામની શીશીના રૂ. ૧-૮-૦. . sr . કામીની મુર્ગી ' સુરગી અથવા ખાવાલીન ઝુલાનું અત્તર. કીં. ૧ ક્રામની શીશીના રૂ. ૧-૪-૦, "" કામીનીઆ માલતી નાગ ચંપાના ફુલોનું અત્તર. કીં. ૧ દ્રામની શીશીના રૂ. ૧–૦-૦. —એક દ્રામ એટલે ન તા. . " . 11 તા॰ ઉપરના અત્તરા કાચની સળીવાળી બાટલીમાં સુંદર લાકડાની ખાવી સાથે આવે છે. કાચની સળીથી રૂમાલમાં નખાય છે અથવા કાપુસમાં નાંખી કાયા તરીકે વપરાય છે; માટે ખરીદતી વખતે સીક્ષણ ધ બાટલી બરાબર નામ વાંચીને ખરીદવી. ધી એ...Àા ઇંડીયન ડ્રગ એન્ડ કેમીકલ કંપની, નં. ૧૫૫, જુમા મસીદ સુબઈ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ સુંદર બાલ. એ દરેક સ્ત્રીની મગરૂરી અને આનંદ હોવા જોઇએ, પણ કેટલી સ્ત્રીઓના બાલ સુદર છે ? ખાલ ખરેખર સુંદર હાવાને માટે માલ નરમ રેશમ જેવા, ચળકતા, વળે એવા નમ અને પુષ્કળ હેાવા જોઇએ. કામીનીઆ આઈલ ( રજીસ્ટર્ડ ) આ લાંબા વાપરવાથી અને સંભાળપુર્વક ધ્યાન આપ્યાથી વખતથી શેાધવામાં આવેલી અને ઘણી કીમતી ગાયણી ખાક્ષની સ્થીતી સહેલાઇથી અને ઝડપથી લાવી શકાય છે. કામીનીઆ આઈલ એ વાળને સુંદર બનાવનારાં સઘળાં તેમાં પહેલું છે, તેથી જો કે માથાના વ્યાધી હોય કે ન હેાય તાપણુ સર્વેએ એ તેલને ઉપયાગ કરવા જોઇએ. એ બાલને એવા નરમ બનાવે છે કે બાલ સહેલાઈથી હાલના જમાનાની કોઈ પણ પ્રખ્યાત ફેશનમાં ગાઠવી શકાય છે. તે એકલું તેલજ નથી પણ તે એક એવું તેલ છે કે જેમાં ગુણકારી અને કીમતી વસાણાં નાંખેલાં છે. આ તેલ સુગંધમાં ઘણું મધુર છે અને માથાને ઠંડુ રાખે છે તેથી વિદ્યાર્થી અને મગજ સંબંધી કામ કરનારાએ અને જેઓને માથામાં ચાલુ દુઃખારા રહેતા હાય તેને માટે ખેમૂલ્ય તેલ છે. તમા બીજા તેલેા વાપરવા કરતાં હંમેશ સર્વોત્તમ કામીનીઆ આઈલ વાપરેા. તેની ઉત્તમ બનાવટ માટે છેલાં માઇસેરનાં પ્રદર્શનમાંથી સેાનાના ચાંદ તેમજ અલાહબાદના પ્રદર્શનમાંથી સર્ટીફીકેટ ઍક મેરીટ આપવામાં આવેલા છે તેમજ હજારેય અભિપ્રાયા મળેલા છે. કીમત ખાટલી ૧ ના રૂ. ૧-૦-૦૦ ૩ બાટલીના રૂ કુક્ત મંગાવવાનું ઠેકાણું:૨–૧૦–૦. સ્ટેજ જુદું, ધી એગ્લા ઇન્ડિયન ડ્રગ એન્ડ કેમીકલ કુપની નં. ૧૫૫, જુમ્મા મસજી—સુમઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 1 Page #34 -------------------------------------------------------------------------- ________________ 2lc Plus hebate pe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com