________________
૧૦
ગમ્મતા ઉડાવવી, તીર્થોમાં જઇ મોટાઈની ખાતર, ચશની ખાતર, વિવેકની દૃષ્ટિ વિના પૈસાનો વ્યય કરવે! એ સઘળુ કુતૂહલ સરખુ જ લાગે છે. સઘપતિએ તીર્થે જવાની-યાત્રા કરવાની શુભેચ્છા સંપન્ન થઈ તા પોતાના દ્રવ્યથી યાત્રા કરવાને દ્રષ્યથી અશક્ત તિતિ અધિકારીને સાથે લેવા એજ સધ કાઢવાના અને પેાતાને મળેલા પૈસાને સશ્ર્ચય કરવાના લિતાર્થ છે. ઐતિહાસિક દ્રષ્ટિથી જોતાં એમ માલૂમ પડે છે. કે આવા સંઘે કાઢવાની શાસ્ત્રાએ અગર જે વખતમાં ખાસ ભાર મૂકીને ભલામણ કરી છે તે તે કાળને લઈ નેજ ચેાગ્ય છે. એક વખત એવા પણ હતા કે દૂર દેશથી દ્રવ્યવાન કિવા સાધારણ માણસ યાત્રા કરવા જાય તેા તેને ચાર લુંટારા ઇત્યાદ્ઘિની માર્ગમાં માટી ભીતિ રહેતી હતી. તેવા કાળમાં એકલાં ઢોકલાં યાત્રાએ નિકળવા હિંમત કરવી તે પૂરા વિચારવાળું તેમજ મૂશ્કેલીભરેલું હતું. આવા સ ંજોગોની વચમાં કાઈ યોગ્ય શ્રીમાન સ ંઘ કાઢતા તે તેની જોડે અનેક યાત્રાળુઓ નીકળતા. નોકર, ચાકર, ચાકિયાત, પહેરા ઇત્યાદ્ઘિની તે સંઘપતિના ખરચે . યાત્રાળુઓને સગવડ મળતી અને તેથી કિફાયતે–થાડા ખરચે સામાન્યા—ગરીએ। યાત્રાને અપૂર્વ લાભ લઈ શકતા, તદુપરાંત તદ્ન ગરીબાને માટે ખાવા પીવા ઈત્યાદિ ખર્ચખુ’ટણની સંધપતિના પદરથી જોગવાઈ પણ
થતી હતી. હરીની
અન્ય દર્શનીઓમાં બીજી રીતે ચાત્રા કરવાના પ્રકાર પણ ઉપલા કારણથીજ ચાલતે હતા, તે વર્ષે અળવાશે પગે તેમનાં અડસઠે તીથી
કાવડ થઈ ભિક્ષુકના કરતાં હતા તેઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com