________________
યુક્તિવાદ છે. સાક્ષર વિષયનુ ધારે તે રીતે મંડન કરી શકે-આપણે તેમજ માનીએ છીએ, તથાપિ એટલું તેા ચાક્કસ નિહાળવામાં આવે છે કે તીર્થવાસીઆમાં યાત્રીઓ પાસેથી દ્રવ્ય કઢાવવા વગેરેની કેટલીક લાભપ્રવૃત્તિ રહે છે. કેટલીક શુભપ્રવૃત્તિની મંદતા અને તેને બદલે અશ્રદ્ધા, દભ, અનાચાર, ઠગાઇ ઈત્યાદિ દોષા નિહાળવામાં આવે છે. તીર્થમુંડીઆના ઉપાલભ પેાતા ઉપર આણવાનું કારણ એ તીર્થવાસીઓની અનિવાર્ય લાભવૃત્તિજ જણાય છે. બહુધા તીર્થવાસીઓની સ્થીતિ દુર્બળ-દુઃખી દેખાવાનું કારણ તેમના લેાલ, અશ્રદ્ધા, અનાચાર, યાત્રાળુઓ પાસેથી પૈસા કઢાવવા સાચું જુઠ્ઠું ખેલવું, ઇત્યાદિ પાપકૃતિજ હોય એમ
સમજાય છે.
તીર્થીમાં તીર્થોધ્યક્ષા વા વહિવટ કરનાર સત્તાવાળાઓએ જે યાત્રાળુઓ પાસેથી કર ઇત્યાદિ નિમિત્તે પૈસા લેવાની પરપરા કરી મૂકી છે તે અનુચિત સમાય છે. યાત્રાળુઓની શક્તિ અને શ્રદ્ધાના પ્રમાણમાં એ કર ઈત્યાદિ નિયમ લાગુ પડવા જોઈએ એમ સમજાય છે.
અગાઉ જણાવી ગયા પ્રમાણે અંતરંગ ભાવનાપૂર્વક યાત્રાએ-તીર્થે જવું એજ તીર્થે જવાના ખરા હેતુ છે. મોટાઈની ખાતર, યશની ખાતર, મોટા મોટા સધા કાઢવા અને તેમાં નાના કિવા મોટા અધિકારી કવા અનષિરી સર્વેને લેવા સ્થળે સ્થળે દેરા તંબુઓ નાખવા, ગામ ગામના આમત્રા સ્વીકારી જમવું રમવું, સાથે નૃત્ય ગાયનનાં સાધન રાખી નાચમુજરાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com