________________
તીર્થયાત્રા વિોન.
તિતિષે જે તરવાની ઈચ્છાવાળા તેની તરવાની અભિલાષા–મનારથ જેના વડે સિદ્ધ થઈ શકે છે તેનુ નામ તીર્થ કહેવાય છે. સમુદ્રમાં નાકદ્વારા મુસાફો-પાંથા જેમ તરી પેાતાના લક્ષ્યસ્થાને પહોંચે છે તેમ તીર્થરૂપ નાકાથી વિજના ભવસમુદ્રમાંથી આત્માને કર્મના ચેાગે આવી મળેલી દેહ ઈત્યાદિ યાતનામાંથી તારી લક્ષ્ય જે મુક્તિ તેના સ્થાને લઈ જઈ શકે છે. તીર્થ એ તારક નાકા છે, વિએ તેના મુસાફ઼ે છે. તીર્થાંમાં ઉદ્ભરેલા–માક્ષે ગયેલા મહાનુભાવાનાં ચરિત્રા તેમના સુકાની છે. યાત્રાળુએ તીર્થે જવાના આ તરવાના મૂળ ઉદ્દેશ છે.
આ પ્રમાણે તરવાની, આત્મિક કલ્યાણને મેળવવાની મન, કર્મ અને વાણીથી જાણેકવા અજાણે થઇ ગયેલા પાપની નિવૃત્તિની સખળ અંતરંગ ભાવના પૂર્વક તીર્થે જવાથી જ તે આપણી તરવાની આત્મિક કલ્યાણ મેળવવાની અભિલાષા ફળીભૂત થાય છે. તીર્થ પણ તેવા હૃદયના ખરા તિતિષુઓને જ તારે છે એમ ન હોય તે તીર્થમાં વસતા પ્રત્યેક તરી જવા ઉદ્ધરી જવા જોઇએ, પણ તેમ નથી.
તીર્થમાં વસતા પ્રત્યેકે કેાઇ મહાન પુણ્યના ઉદયે આપણા અત્રે નિવાસ થયા છે એમ માની સતત કિંચિત પણ ઋષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com