SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ છે લા જુવાનીબરબાદ થતી જીદગીને સુધારી છે સુખી કરનાર છે કા મ શાસ્ત્ર. જુવાનીમાં થતી ભયંકર ભૂલનાં માઠાં પરિ. આ ણામને આબેહુબ ચિતાર આપી આરોગ્ય અને ઉન્ન- ર તિને ખરે રસ્તો બતાવનાર આ પુસ્તકની જૂદી જૂદી છે દશ ભાષાઓમાં મળી આજ સુધી લગભગ સાત 1 લાખ નકલે વહેંચવામાં આવી છે. છે. જે તે તમારા વાંચવામાં ન આવેલ હોય તે નીચે જણાવેલ સરનામે આજે જ પત્ર લખી તે મંગાવી . જેમાં તેની કિંમત લેવામાં નથી આવતી તેમ તેનું પેસ્ટેજ પણ લેવામાં નથી આવતું. વિઘશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી, જામનગર-કાઠિયાવાડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035288
Book TitleTirthyatra Digdarshan
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherJain Patra Office
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy