________________
અને કાને છેડી નેત્રોએ નિહાળ્યાજ કરીએ એવી તલ્લીન બની જવાય છે. જ્યાં પરમપાવન તીર્થો ભજન અને ધ્યાનને માટે એકાંતે વસવા ગુફાઓ એ સઘળું જોઈ એ સ્થળ ચારિત્ર વિજયને પળભર પણ મૂકી ખસવાનું મન થતું નથી. અસ્તુ
| શિખરિણિ વૃત્ત. કહે છે હાડોને અચલ સઘળાઓ મુખ બધે, વળી મુક્તિને યે અચલપદ શાસ્ત્રો પણ વદે. સમાને શોભે છે સતત મUત્રી (મૈત્રી) ના વિસરીએ, બની તેના સંગી અચલપદ મુક્તિનું વરીએ. વળી જાણ પ્રથ્વી નિલય વસવા ગ્ય મનથી, સદા સંસારીને અમ નિવસવું યોગ્ય જ નથી; મુનિઓ તેઓના પરિચયથી એકાંત અળગા, જુવે છે પિતાને ઉચિત વસવા હાડજ જગા. વજા દેરાઓની નભચુમિત ચારૂ શિખરની, કહે ડેલીડેલી ભૂમિતલ નિવાસી જન ભણું અહી ઉંચે આ ઉરધ ગતિ જે માન ચહે, નહિ તે ડોલતાં નકી રહશો આ લક્ષણ લહા. ૩
ભાવાર્થ–પહાડને સહુ અચળ કહે છે, મુક્તિને પણ અચળપદ કહેવામાં આવે છે. સમાને મૈત્રી રહે એ સ્વાભાવિક છે. આપણે પણ પહાડના સંગી બની મુક્તિનું અચળપદ વરવું-ત્રી કરવી. વળી પૃથ્વી સંસારીને વસવા શક્ય છે, અમારે
ત્યાં વસવું યોગ્ય નથી એમ માની મુનિ જને. પિતાને. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com