________________
•
ખૂશબાદાર અત્તરા કયાંથી ખરીદશે ?
આજકાલ અત્તરી ઘણી ( હલકા ઉંચી ) જાતના વેચાય છે અને ધણી વખત અત્તરી ખરીદ્યુતી વખત વેચનારાઓની મુનસી ઉપર રહેવું પડે છે અને તેથી કરીને બાળા માણસા અથવા અત્તરા સબવી જેને સમજ નહી હૈય તે હલકા માલની વધારે કીમત આપાને ઠગાય છે તેટલા માટે તમા એક વખત નીચે જણાવેલા મધુર પમરાટવાળા અત્તા વાપરી જેથી ગાવા ધાસ્તી રહે નહીં. “ કામીનીઆ ” (રજીસ્ટર્ડ) આ મધુર અત્તર કેવડાનું બનેલું છે અને ધણું મનપસદ છે. કીંમત ૧ કામની શીશીના રૂ. ૧-૮-૦. ગુલસન (રજીસ્ટ) સફેદ અને રાતા ગુલાબના ફુલોના મીશ્રણનુ અત્તર છે. ઘણીજ મીઠી વાસ છે. કી. ૧ દ્રામના રૂ. ૧-૮-૦. “ ટ્વીલ-બહાર ” (રજીસ્ટર્ડ) જાઇ, ચમેલી, જીઈના ફુલોના મીશ્રણનું અત્તર છે. ઘણીજ મીઠી વાસ છે. કીં. ૧ દ્રામના રૂ. ૧-૮-૦. સ્પ્રીંગ જવેલ ” (રજીસ્ટર્ડ) વસંત ઋતુમાં ખીલતા ચંપાના જુલાના મીશ્રણનું અત્તર છે. અત્યંત મધુર અને મેાહક છે. કી. ૧ ડ્રામની શીશીના રૂ. ૧-૮-૦.
.
sr
.
કામીની મુર્ગી ' સુરગી અથવા ખાવાલીન ઝુલાનું અત્તર. કીં. ૧ ક્રામની શીશીના રૂ. ૧-૪-૦,
""
કામીનીઆ માલતી નાગ ચંપાના ફુલોનું અત્તર. કીં. ૧ દ્રામની શીશીના રૂ. ૧–૦-૦.
—એક દ્રામ એટલે ન તા.
.
"
.
11
તા॰
ઉપરના અત્તરા કાચની સળીવાળી બાટલીમાં સુંદર લાકડાની ખાવી સાથે આવે છે. કાચની સળીથી રૂમાલમાં નખાય છે અથવા કાપુસમાં નાંખી કાયા તરીકે વપરાય છે; માટે ખરીદતી વખતે સીક્ષણ ધ બાટલી બરાબર નામ વાંચીને ખરીદવી.
ધી એ...Àા ઇંડીયન ડ્રગ એન્ડ કેમીકલ કંપની, નં. ૧૫૫, જુમા મસીદ સુબઈ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com