________________
સુંદર બાલ.
એ દરેક સ્ત્રીની મગરૂરી અને આનંદ હોવા જોઇએ, પણ કેટલી સ્ત્રીઓના બાલ સુદર છે ? ખાલ ખરેખર સુંદર હાવાને માટે માલ નરમ રેશમ જેવા, ચળકતા, વળે એવા નમ અને પુષ્કળ હેાવા જોઇએ. કામીનીઆ આઈલ ( રજીસ્ટર્ડ )
આ લાંબા
વાપરવાથી અને સંભાળપુર્વક ધ્યાન આપ્યાથી વખતથી શેાધવામાં આવેલી અને ઘણી કીમતી ગાયણી ખાક્ષની સ્થીતી સહેલાઇથી અને ઝડપથી લાવી શકાય છે.
કામીનીઆ આઈલ એ વાળને સુંદર બનાવનારાં સઘળાં તેમાં પહેલું છે, તેથી જો કે માથાના વ્યાધી હોય કે ન હેાય તાપણુ સર્વેએ એ તેલને ઉપયાગ કરવા જોઇએ. એ બાલને એવા નરમ બનાવે છે કે બાલ સહેલાઈથી હાલના જમાનાની કોઈ પણ પ્રખ્યાત ફેશનમાં ગાઠવી શકાય છે.
તે એકલું તેલજ નથી પણ તે એક એવું તેલ છે કે જેમાં ગુણકારી અને કીમતી વસાણાં નાંખેલાં છે. આ તેલ સુગંધમાં ઘણું મધુર છે અને માથાને ઠંડુ રાખે છે તેથી વિદ્યાર્થી અને મગજ સંબંધી કામ કરનારાએ અને જેઓને માથામાં ચાલુ દુઃખારા રહેતા હાય તેને માટે ખેમૂલ્ય તેલ છે. તમા બીજા તેલેા વાપરવા કરતાં હંમેશ સર્વોત્તમ કામીનીઆ આઈલ વાપરેા. તેની ઉત્તમ બનાવટ માટે છેલાં માઇસેરનાં પ્રદર્શનમાંથી સેાનાના ચાંદ તેમજ અલાહબાદના પ્રદર્શનમાંથી સર્ટીફીકેટ ઍક મેરીટ આપવામાં આવેલા છે તેમજ હજારેય અભિપ્રાયા મળેલા છે. કીમત ખાટલી ૧ ના રૂ. ૧-૦-૦૦ ૩ બાટલીના રૂ કુક્ત મંગાવવાનું ઠેકાણું:૨–૧૦–૦. સ્ટેજ જુદું, ધી એગ્લા ઇન્ડિયન ડ્રગ એન્ડ કેમીકલ કુપની નં. ૧૫૫, જુમ્મા મસજી—સુમઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
1