________________
અમેરીકન અકસીર ઈલાજ..
પ્રા જેમ્સની વીજળીક શક્તીની
·
ગોળીઓ.
એ ગોળીઓ સ્વપ્નામાં અને પીસાખમાં જતી ધાતુને બંધ કરી રારીરને શકતી આપે છે. જ્ઞાનતંતુની નબળાઈ, ધાતુનું પાતળાપણું, અજીરણ, ખારાક ન પચવા, હાથપગનું દુ:ખવું, મગજે ચકરી આવવી, યાદદાસ્ત રાતી ગુમ થવી, જવાનીમાં બુઢાપાની હાલત, મનની ચીંતા, ઉદાસી, કૈાઇ પણ કામપર ચિત્ત ન લાગવું, ખાવાપર અરૂચી, છાતીના ધબકારા, હરસ, દમ, આંખે અંધારાં આવવાં, ચેહેરાની ફીકારા, જવાન વીધાર્થીઓનું અભ્યાસના એન્તને લીધે નબળું પડી ગયલું મગજ, તેમજ વકીલે!, ખારી અને કલાકો, સ્કુલ માસ્તરા અને બીન કે જેમને રાત દીવસ મગજ કસવું પડે છે તેમને એ ગાળીએ વીજળીક ઈલાજથી ઘેાડીક મુદ્દતમાં અજખ જેવા ગુણ કરે છે તેમજ જે સ્ત્રીને હમહાર માસીક બીમારીથી શરીર લેવાઇ જાય છે અને હીસ્ટીરીઆ, કમરના દુ:ખારે, પ્રદર, ભુખ મરી જવી, વગેરે રાગા થાય છે તે ઉપર આ ગાળી ઘણીજ ફાયદાકારક છે.
આ દવા લેવાને પહેલે દીવસેજ તેની અજબ દુઃખ દફે કરનારી અસર જણાઇ આવે છે. જ્ઞાનતંતુ અને બુદ્ધિમાં અસાધારણ વધારો થાય છે તથા તે હીંમત ન્તર અને સુખ ઉત્પન્ન કરે છે. જીવનરાક્તીની ખુવારી તથા પ્રવાહરૂપે નીકળી જવું એ એક જાદુની માફક બંધ થાય છે, ગાલ લાલ થાય છે, હોઠ ગુલાખી રંગના થાય છે, આંખ ચળકતી અને તેજસ્વી બને છે, મન ચંચળ અને ચાખુ' થાય છે, ભુખ સારી પેઠે લાગે છે અને અન્ન પચાન સપુર્ણ થાય છે અને જીર્ણ,ધસાઈ ગયલી અને નાઉમેદ હાલત સપુર્ણ રીતે ઉમેદવ‘તથાય છે, કીંમત ૨૫ ગાળીની શીશીના રૂ. ૧-૪-૦, તથા ૪૦ ગાળાની શીશીના રૂ. ૨. વી॰ પી૦ ના એકથી ત્રણ શીશીએ સુધીના રૂ ૨ વધુ. ધી એગ્લા ઇન્ડિયન ડ્રગ એન્ડ કેમીકલ ફા ન ૧૫૫ જીસામાં મુબઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com