________________
અમુક તીર્થોમાં કાણું તીર્થંકર મ ગયા છે, કે તપ તપ્યા છે, કણ કણ દેવે મુનિ મહાત્માઓ થઈ ગયા છે, નિવસ્યા છે, જ્યા માહાસ્યથી એ ભૂમી તીર્થરૂપ પાવન ગણાય છે? તે તે સઘળું આપણા જાણવામાં હોય છે તે તે તે સ્થાનમાં નિવસેલા–મોક્ષે ગયેલા મહાનુભાના ચારિત્ર્ય ઈત્યાદિનું મરણ ચિંતન, શુભ ભાવના ઈત્યાદિ થતાં તે દ્વારા આપણી મલિનવાસના ટળવાથી આત્મા નિષ્કષાય બને છે અને તીર્યને ખરે હિતુ જે તરવાની ઈચ્છા તે આપણે સાધી શકીએ છીએ.
પ્રસંગને લઈને લખવું પડે છે કે અંતરિક્ષછ મક્ષિકએ હાલ શ્વેતાંબરી અને દિગંબરીનું મિશ્રિત તીર્થ થઈ પડયું છે. મણિજી અંતરિક્ષ શાથી, તેની ઉત્પત્તિ શી રીતે? તે જાણનારા તે ઉભય પક્ષમાં ઘણા થોડાજ હશે પણ અમારૂ તીર્થ કરી લી મરવા તૈયાર થાય છે. આ અજ્ઞાનતા નહિ તે બીજું શું છે? ખરી રીતે શ્વેતાંબરીનાં નાનાં મોટાં જે જે તી છે તે દરેક તીર્થોને મૂળથી એટલે મળી શકે તેટલે હાલના જમાનાને અનુસરતી રીતે કે જે રીતને અન્ય વિદ્વાને પણ સ્વીકારે તેવી રીતને ઇતિહાસ લખાવી જાહેરમાં મૂકવાની જરૂર છે. પૂર્વે તીર્થો લખાતા હતા પણ તે પદ્ધતિ હાલમાં પૂર્ણ રીતે ઉપયોગી લાગતી નથી તેમાં સુધારાની અગત્ય છે.
સિદ્ધાચળજી ઉપર કેટલાક નવાણુ યાત્રા કરે છે, તેઓ એકેક દીવસમાં બે ત્રણ ત્રણને વારે વહે છે. આથી દર્શનની ભાવના પૂર્ણ રીતે થઈ શકી ન9. પૂર્ણ વિધિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com