Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 12
________________ આવા ભીખારી હાલે જઈ ચોરો તેમના તરફ લક્ષ કરતા નહિ. હાલમાં રેલ્વેએ થઈ છે, સ્થળે સ્થળે ચોકી પહેરાઓના જાપતા વિગેરેની સગવડ પણ લેવામાં આવે છે. આગળના ભયને હમણાં સમૂળગે નાશ થાય છે, છતાં અજ્ઞાની અને માત્ર યશનાજ ભૂખ્યાઓ સેંકડે માણસોને રેલ્વેમાં બેસાડી ખાવાપીવાનું સંઘળાનું ખર્ચ માથે ઉપાડી લઈ સંઘ કાઢવા મંડયા છે તે કોઈ રીતે ઉચિત દેખાતું નથી. આમ કરવાથી રેલવે ફીના અને ખાવા ખવરાવવાના જે પૈસા થાય છે તેટલા પૈસા તીર્થક્ષેત્રમાં વપરાતા નથી. આવી પદ્ધતિ જૈનશાસ્ત્રથી વિરુદ્ધ છે. તેથી સંઘ કાઢવાને શાસ્ત્રોક્ત ઉદેશ મુલ સચવાત નથી. સંઘ કાઢવાને ઉદેશ એ છે કે પોતાની મુસાફરીમાં–માર્ગમાં સ્વધર્મીઓ સાથે મિલાપ થાય; પરસ્પર પરિચય, ઓળખાણ તેમજ ગુણોને લાભ થાય; ગામેગામના દેરાસરનાં તેમજ ત્યાં રહેલા મુનિઓનાં દર્શનની તક મળે, સ્થાન સ્થાન પ્રતિ સ્વધમીઓની સારી નરસી રસ્થીતિ તપાસવાની તક મળે છે જેથી તેને ઉચિત–ઘટતે ઉપાય થઈ શકે. સંઘપતિએ પિતાને માર્ગમાં જોવામાં આવેલ સ્વધર્મીઓની સ્થિતિ વગેરેને આવશ્યક મુખ્ય મુખ્ય હેવાલ પિતાની નોંધપોથીમાં ટાંક લે જોઈએ અને યાત્રાથી ઘેર આવ્યા પછી પિતાની મુસાફરીમાં જોવામાં આવેલા પિતાના ગરીબ ભાઈઓની સ્થિતિ તરફ લક્ષ કરી યથાશક્ય મદદ આપવા અપાવવા જોગવાઈઓ કરવી જોઈએ. સંઘપતિના દરજજાના ભામાં–માનમાં સ્થાન સ્થાન પ્રત્યે બિરારા સ્વધમઓ તેઓના બળદ-ઘોડાઓ બની. તેમના વાતને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ચિત-ઘટતે ઉપાય સ્થિતિ વગેરે મા અને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34