________________
૨૬
દૃષ્ટિ નહિ રાખતાં તેના જીર્ણોદ્ધાર કવા યાત્રાળુઓની સગવડની ખાતર કાઈ સ્થાન-ધર્મશાળા અંધાવવા વિગેરેમાં ચિત રીતે ખર્ચવા ઘટે છે, તેમજ ધનિકાએ પાતે આપેલે પૈસે ખરાખર તે કાર્યમાં ખરચાય છે કે નહિ તે તપાસવાનું છે. જમા થયેલા પૈસા શુભ કાર્યમાં ખરચાય નહિ તેમજ તે સારૂ પૈસા આપવાની શ્રીમાનાની ઉમેદ બર આવે નહિ તે તે શા કામનું છે. સંચય કરવાના તેવા ઘટતે ઉપયાગ કર્યા વિના હેતુ પણ શું છે? મનતાં સુધી ધનિકાએ તેવા કાર્યોંમાં જે કાંઇ પૈસા વાપરવા હાય તે પેાતાના હાથે પેાતાની દેખરેખ તળે વાપરવા એ વધારે ઠીક છે.
તીર્થોમાં એક બીજા ફીરકાવાળાઓએ સપસપીને હળીમળીને વર્તવુ જોઇએ. તીર્થ સહુનાં તારક છે તે સહુનુ છે. તેમાં નિઃસ્વાર્થ નિષ્કારણુ કલહ નહિ કરવા જોઈએ. એમ કરવાથી તેમને તે તીર્થ છતાં અતીર્થરૂપ બને છે.
તીર્થાંમાં મહેસ્રવા, પુજાએ ઈત્યાદિ પ્રસંગે સ્ત્રી પુરૂષાને માટે અલગ અલગ કાંઈક ગેાઠવણ રહે તે વધારે સારૂં' જણાય છે. સમૂહમાં ભીડમાં ધક્કા-મૂકમાં સ્ત્રી પુરૂષના શરીરે અથડાય કિવા પુરૂષ સ્ત્રી સાથે અથડાય આમ બનવું એ અનુચિત વ્યવહાર છે, તેથી કેટલીકવાર જુવાન સ્ત્રી પુરૂષોને ચિત્તમાં વિકાર ઇત્યાદિ અવ્યવસ્થા ઉપજતાં માનસિક પવિત્રતાના તેવા ઉત્તમ થાભંગ થવાના અવકાશ રહે છે અને વૃત્તિમાં કલુષિત ભાવ પેદા થતાં તીર્થની આશાતના થાય છે. ઉપરાત ચેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com