Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 23
________________ વિપુવ્યાધિ કંટકની છતાં ગુલ આબ તરૂ ગુલાબ દે, , , : સંકટ છતાં ન સુવાસ તજીએ એમ શીખામણ વદે, નકી. પ્રફુલ્લ કમળો તજી ષપદ જાય નહિ ચંપક કને, તજવી કરી મિત્રી કહે અમને ન શોભે અધમને. નકી કેક કપોતજ કોકીલા શુક સારિકા સારસ અને . કલરવિત કૂછત થઈ વધારે પથિકના આગમનને. સુંદર લહરથી ત્રિવિધ સમીર અહા શે સુખમય સંચરી, દુઃખનું ભુલાવી ભાનને આનંદ મનમાં દે ભરી. નકી. આધિ ઉપાધિ ભૂલવા વળી સર્વ દુઃખના ભાનને, આથી ઉચિત જન ક્યાં જુઓ વિશ્રામ સ્થળ કે સ્થાનને. નકી. વિભવથી આનંદ કંદ ભરી ભરી નેણ આ નગરાજની, નિરખ્યાંજ કરીએ ભૂખ તરસ વિસારી કીંમત કાજની. નકી. જ્યાં પરમ પાવન તીર્થ શાંત ગુહાઓ વાસ એકાંતને, ચારિત્રવિજય ન મૂકવાં પલભર ગમે સર્વે મને. નકી. - ભાવાર્થ–આ પહાડ નહિ પણ પાડ-ઉપકારની પ્રતિમાજ જણાય છે. કારણ કે બીજાના ઉપકારના અર્થે પિતાના વિભવને ધરી રહ્યો છે. જેના ઉપર નિર્મળ જળના ધોધ સુંદર નિઝર ઝરણાંઓ વેગથી ખળખળ અવાજ કરતાં વહી રહ્યાં છે, જેમાંથી પોતાના ઉપગને અર્થે જળ બીજા નદનદીઓ લહે છે–મેળવે છે. પિતાના ઉદરમાં અઢારભાર વનસ્પતિને ઉગાવ પિતાના ઉપયોગને માટે નહિ પણ તેણે બધાને આપી દીધી છે. જેના ઉપર જમરૂખ, દાડમી, આંબાઓસ્વાદ અને સુરસ કળાથી ફળી રહ્યાં છે, તે પથિકને પિતાના ફળની પ્રસાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34