Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 24
________________ આપી જાણે અમારાં મહદ્ભાગ્ય કે અતિથી સત્કાર કરવાને તમે મળ્યા એવા વિનયને સૂચવી રહેતાં દેખાય છે. કયાંહી ડિલ અને દાઉદી, ક્યાંહી મધુ અને માધવી, જેમ સાધુ અને સાંધવી પિતાના સુમનસ–સારા મનની સુવાસથી અર્થાત્ સુવ્યાપારથી યત્રકુત્રચિત સહુને તપતાં-સૂતેષ ઉપજાવતાં ડાલી રહે છે, એટલે કે જ્યાં વિચરે છે ત્યાં સુવાસ ફેલાવે છે, તેમ સુમનસ સુપુપેની સુગંધી ફેલાવતાં ડેલી રહ્યાં છે. કયાંહી વૃક્ષથી વેલી વીંટળાઈ આનંદ ઉપજાવી રહી છે. જેનારની આંખે વ્યવહારમાં આદર્શ શ્રાવક શ્રાવિકાના દર્શનમાં રજુ થાય છે. શરીરે કાંટાની વ્યાધિ છતાં ગુલ-ફૂલ અને આબ-સુગંધ ગુલાબના વૃક્ષ આપી રહ્યાં છે તે જાણે સંકટ પડતા છતાં પણ પોતાની સુવાસ કેમ છેડએ? અર્થાત નહીં છોડીએ, એવું શિક્ષણ આપતાં સમજાય છે. પ્રોપુલલ કમળને મૂકી પદ ભ્રમર ચંપાની નિકટમાં પણ તે નથી તે જાણે એમ સૂચવે છે કે મિત્રી કરીને તજવી તે અમને નહિ પણ અધમને શોભે છે અર્થાત્ તે સજ્જન નહિ પણ દર્જનનું-અધમનું લક્ષણ છે. કેકી, કપોત, કેકીલા, શુક, સારિકા અને સારો કલરવકુંજન ગાનથી જાણે પથિકના આગમનને વધાવતાં હોય નહિ શું એ અનુભવ મળે છે. સુંદર લહરીથી ત્રિવિધ વાયુ સંચરી દુઃખનું ભાન છે મનને આનદમાં મસ્ત બનાવી દે છે. આધિ ઉપાધિ અને દુખ માત્રનું ભાન ભૂલવા માટે આથી પછી પર્વતથી ઉચિત વિશામ સ્થળનું બીજે કયાં નિહાળવાને હતું એમ થઈ આવે છે. નગરાજનીઝનમાં મૂળ રૂપ એ બધી વિભવશ્રી જાણે ભૂખ્યા અને વિરાટ કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ન ગાનથી નહિ શું વિવિધ જ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34