Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 18
________________ O એની એજ રહી; તીર્થે જઈ આવ્યા બાદ લપટતા, દુરાચાર, ચારી, વ્યશિચાર જેવાં ને તેવાંજ રહ્યાં; તીર્થ કરીને આવ્યા બાદ વિશ્વાસઘાત, છલદ્દભ, બદદાનત ન બદલાય; તીર્થ કરી આવ્યા બાદ પરનિંદા, પારકાનાં છિદ્રો જેવાં, પરધન, પરાઈ દ્વાર તરફ પાપઢષ્ટિની ભૂરી એખ ન ટળી તેા તેવાઓએ તીર્થે જઈ આવ્યાનુ સાર્થક્ય શું કર્યું ? કશુંજ કર્યું નથી. અથવા તે શું તે પહાડપર ચડવા અને ઉતરવાના શ્રમમાંજ એના સાર્થક્યને સમજી ઘેર આવ્યા છે? તેવા શ્રમ, તેથી પણ વધીને શ્રમ તે ઘરને આંગણે બેઠાં પણ ઉઠાવી શકાય તેમ છે. અથવા તેા શું તેવાએ ત્યાં જઈ ખરચેલા પૈસાથી તે તે દુર્ગુણાને મૂલવી ખરીદી આવ્યા છે? ઈજારેઅથવા પટ્ટે લખાવી લાવ્યા છે? પોતાના પાપોની માફ઼ી મેળવી આવ્યા છે ? અરેરે પામર ! ભવિઓ ! કર્મની– પાપાની સજારૂપ આ ભવ યાતના તા મળી છે એથી વધીને અનંત ભવની યાતનામાં પડવાના ઉદ્યમ શા સારૂ સેવીએ છીએ ? તીર્થ એ પ્રભુનું ઘર છે એ પ્રભુને ઘેર જઇને પણ પાપાને ખાઈ આવતા નથી તેા પછી પાપાને ખાવાનુ બીજી ક્યુ સ્થળ છે ! અથવા શું તીર્થોને ફ્રાસલાવીએ છીએ ! નહિજ. એથી આદ્ભવચકજ મનાય છે. કૃપણ જેમ ધનની પોટલીને જેવીને તેવી જાળવી ઘેર લાવે તેમ પાપાની પાટલી અવિચ્છિન્ન આબાદ ઘરે કાં પાછી લાવા છે ! તેને પાછી લઈને કાં હીંયા આવા છે ? અને તેા પછી તીર્થે જવાના પુણ્ય મેળવવાના અભિલાષા કરી તે તે પવિત્ર નામાને કાં કલકત કરી છે? આવી યાત્રા કરી કવા ન કરી ઉભય સરખુ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34