________________
૧૬
માટે નાકર ચાકરી, સ્ત્રી કરાં સાથે રહે તે વિષય દુર્લક્ષ કરવા જેવા છે. તીર્થે ગયા પહેલાંની આપણી મનની સ્થીતિમાં ત્યાં જઇ આવ્યા પછી અવશ્ય ફેરફાર થવા જોઈ એ, શુભ સ’સ્કારના શુભપ્રવૃત્તિમાં ભાવનાના ઉદય થવા જોઇએ, તીર્થ ક્ષેત્રે આપણાં પાપાને આળી આપણને પવિત્ર કરે છે તેથી પુનઃ પુનઃ પાપા કરી પત્રિ થવા તીર્થ ક્ષેત્રમાં દોડચા જઈએ તેવું યાત્રા કરવાનું રહસ્ય નથી. તેમ કરવાથી તરી જવાનું મનાતું હોય તે તે એક જાતના શ્રમ છે. પૂર્વકૃત પાપના પશ્ચાત્તાપપૂર્વક રહી નવેસરથી નહિ કરવાનાજ તેના આશય છે. તીર્થ ક્ષેત્રામાં જઇ લીધેલા નેમા નિર્વાહવા જોઇએ, મૂકી દેવા જોઇએ નહિ. કેટલાકો કદ મૂલાદિ અભક્ષ નહિ ખાવા વિગેરે અનેક નેમ ત્યાં અંગીકાર કરી પાછળથી તે તે ખાવા સ્વાદેન્દ્રિયને વશ વરતી પ્રવૃત્તિ કરે છે. આવા કરેલાં પચ્ચખાણ શું કામના છે. આમ કરવાથી તે મૂળ તેમ કરવું તેજ પાપ છે. તેમાં વળી પચ્ચખાણુને લઈ તેને ફ્રોક કરવાથી તેા ઉભય કર્મના–પાપના ભાગી થવાય છે. આમ કરવું એ તેા જેમ “ મિચ્છામિ દુક્કડં ” ઘેર ઘેર સાધારણ થઈ પડયું છે તેવી એ પણ પ્રવૃત્તિ મનાય. ધંધામાં વેપારમાં ફૂડ કપટ કરવું, ધર્મના સાગન ખાવા, વ્યાજ ખાવાં, એકના ખમણા દામ કરી ગરીબેને દૂભવાં અને વિધિ અનીતિના મેળવેલા પૈસાથી તીર્થોમાં હડીઆ કરવાથી તીર્થ તારતું હોય એમ માનવાનું નથી. અનેક વાર તીર્થયાત્રા કર્યા છતાં અનીતિ ન ગઈ અને એજ રહી તે તે ઉદ્યમ આવર્તન પુનરાવર્તનની જેમ વૃથા કાયકલેશનેજ સૂચવનારો છે. તીર્થે જઈ આવ્યા-ખાદ તુચ્છ બુદ્ધિ
tr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com