Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 20
________________ ગુરૂસહ પગચારી ગુરૂને સાથે લઈ તીર્થે નીકળવું જોઈએ? ગુરૂથી પ્રત્યેક તીર્થના માહાસ્યનું જ્ઞાન તેમજ બીજું પણ ક્ષણ ક્ષણ પ્રત્યે વિધિ નિષેધનું જ્ઞાન મળવાની સાથે નિત્યપ્રતિ તેઓ દ્વારા વ્યાખ્યાન શ્રવણ ઈત્યાદિને લાભ મળતો રહે છે. મને બુદ્ધિ ઉપર સદુપદેશના ઉપચારથી નિર્મળતાની ભાવના સતત બની રહે છે, અર્થાત ઉપદેષ્ટા સંઘુરૂની સાથે સહગમનથી ઉચિત માર્ગમાં જ પ્રવૃત્તિને આદર બન્યું રહે છે. દુકામાં તીર્થક્ષેત્રે નીકળી જેટલી બને તેટલી તપશ્ચર્યા, ઉપવાસ, અનશન ઇત્યાદિ તિતિક્ષા ઉઠાવવાની છે. ગૃહિને–સંસારીઓને વ્યવહારમાં ઘરને આંગણે તે ઓછે અવકાશ કિવા અનુકૂળતા હોય છે, તેઓને સંગે–પ્રસંગે તીર્થમાં આગમનથી એળસેળે તેવી તક મળે છે અને તેથી “રાજા દાને અને પ્રજા સ્નાને એ કહેવતની માફક ભવિઓ સહેજ કલ્યાણને સાધી શકે છે. તીર્થ એ શબ્દમાં સ્થાવર તેમજ જંગમ ઉભયતીર્થને સમાવેશ થાય છે. આપણું કથન આ સ્થાને સ્થાવર તીર્થોને માટે છે. પ્રત્યેક સ્થાવર તીર્થો અને તેનાં માહાપે આપણ શાસ્ત્રમાં અનેક કથાયા છે, તેથી આપણે તે વિષયને અહીં નહિ ચર્ચતાં તીર્થ અને તેનું મહાભ્ય વર્ણન સામાન્ય રીતે વર્ણવવા ઉદ્યોગે સેવ્યે છે. તાત્પર્ય કે નિસળાં, નિરાળાં તીર્થો અને તેના માહાપે ચર્ચવાને આ વિષય નથી. તીર્થને અર્થ સારે કાંઠો એ પણ થાય છે. પ્રાયશઃ નદી કિવા જળસ્થાનની પેલી બાજુ જવું હોય કિવા આવવું હોય તે તેના મુકરર બાંધેલા આરાથી, કાંઠેથી જવાય ગવાય છે. તે કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34