Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 8
________________ નથી, પ્રેમ નથી, આસ્થા નથી, આદર કિવા ઉપગ નથી. ટૂંકામાં કહીએ તે ઉપગનું સ્વરૂપજ તેઓ સમજ્યા હતા નથી. તેમને ઉપયોગ ઈચ્છા જ રહે છે. ઈચ્છાને ઉપયોગમાં વિલાવી દેતા નથી અર્થાત્ ખાવાની ઇચ્છા થઈ તે વખતે માત્ર ભજનને જ ઉપયોગ તેઓ ભાળે છે પણ ક્ષણેક પશ્ચાત્ જમી રહ્યા પછી પાણી પણ પીવાને જોઈશે તે વાત તેઓ વિસરી જાય છે. આથી વસ્તુની તે તેઓ પણ અવજ્ઞા કરતા નથી. વાસ્તવ કઈ વસ્તુની અવજ્ઞાને પણ અવકાશ નથી પણ તેવા અને તે તે વસ્તુના પરિચયને પોતાના લાભના વિયષમાં દુરૂપયેગ કરે છે, અર્થાત્ પ્રાપ્તને યથાવત્ લાભ તેઓ લઈ શકતા નથી. તીર્થના સંબંધમાં પણ આવાને માટે ઉપરોક્ત કથન છે. પ્રાજ્ઞ-મર્મજ્ઞ તે મનુષ્ય તરીકેના જીવનને કેટલી વાત–બાબતે અવશ્ય ઉપયોગી છે તે પ્રથમથીજ મુકરર કરે છે અને તે નિર્ધારેલા કેન્દ્રમાં એક વખતેજ સહુમાં દષ્ટિ કરતે રહે છે. એકની પ્રબળતામાં બીજાને લેપતે નથી, સહમાં ઉપયોગની વાસ્તવ સ્વરૂપને તે ભૂલતું નથી. સમષ્ટિ તરીકેની તેની ઉપગની દષ્ટિમાં પિતે નિર્ધારેલી વસ્તુ માટેની એક પણ જાની બહુ પરિચિત જેતે નથી પણ તેને નિત્ય નૂતન રૂપે પ્રેમથી નિહાળી પરિચય મજાને અને વિવેકથી કેળવે છે. આવા સમજુઓ માટે તેવી અવજ્ઞાને અવકાશ છેજ નહિ અને તેથી તેમને માટે આ કથન નથી, એટલું જણાવી “તારા જ પાપ' એ સુભાષિતના પુનઃ વિવેચન ઉપર આવીએ. ઉક્ત સુભાષિત કેમ જાણે કઈ યાત્રાળુએ તીર્થવાસીની અશ્રદ્ધા, અનાસ્થા, ઈત્યાતિ કલુષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34