Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 7
________________ આ પુસ્તકનું સ`પાદનકાર્ય પૂર્વ પન્યાસ-પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે કાળજીપૂર્વક કરી આપ્યું છે. તેમ જ પ્રુફ્ સ ંશેાધન પુસ્તક પ્રકાશન સ`બંધી કાર્યાં પૂજ્યશ્રીના અંતેવાસી પૂ॰ મુનિવય પુણ્યવિજયજી મહારાજે કરી આપ્યાં છે. અને પ્રેસ કાપી પૂર્વ સુનિરાજ વીરસેનવિજયજી મહારાજે કરી આપી છે. આ સમયે ઉક્ત મહાત્માઓને યાદ કરીને સપ્રેમ વદના કરીએ છીએ. તેમ જ પુસ્તક પ્રકાશનમાં જે સંદ્યાએ આર્થિક મદદ કરી સૂત્રભક્તિના લાભ ઉઠાવ્યેા છે. એવી જ રીતે, સદૈવ સૂત્રભક્તિ કરતા રહે એવી શુભાશા સેવીયે છીએ. પ્રાંત વાચકવર્ગને એટલું જ નિવેદન કરવાનું કે, આ પુસ્તકના પહેલા ભાગ અને બીજા ભાગનુ શુદ્ધિ-દન પુસ્તકના અંતે આપ્યું છે. તેા પ્રથમ શુદ્ધિએ સુધારીને પછીથી જ સૂત્ર પાઠ કરે એવી મંગલેછા સેવી વિરમુ* છું. : પ્રકાશક : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 282