Book Title: Tattvarthadhigam Sutram Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri Publisher: Dhurandharsuri Samadhi Mandir View full book textPage 7
________________ અર્પણ ‘જ્ઞિાસુ અને મુમુક્ષુગણને” જૈન જૈનેતર કોઈ એકજ પુસ્તકમાંથી જૈન ધર્મ સંબંધી માહિતી મેળવવા ઇચ્છે તો તેની ઇચ્છા સંતોષવા માટે જૈનવાડ્મયમાં આ એકજ પુસ્તક છે. ગ્રંથ સંકલનામાં સૂત્રકા૨ની જે વિશિષ્તા છે તે તેમની પ્રતિભાની સૂચક છે. તેની આદિ અને અંતની કારિકા પણ ભાવમય છે. સૂત્રકારે એકપણ દાર્શનિક વિષય ચર્ચવો બાકી ૨ાખ્યો નથી તેટલા તે સૂક્ષ્મ સંગ્રાહક છે. રુચિસંપન્ન જિજ્ઞાસુ આમાંથી ક્ષીરની૨ન્યાયે સા૨ લઈ તેને જીવનમાં ઉતા૨શે તો તેનું આત્મકલ્યાણ થયા વિના રહેશે નહિ. લિ. વિવેચક ૩Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 330