________________
ઉપદ્યાત આ ઉપરથી જોઈ શકાય છે કે ધનપાલને સુન્દરી નામની કનિષ્ઠ બેન હતી અને તેઓ ધારા નગરીમાં રહેતા હતા.
આ કવીશ્વરની નિવાસ-ભૂમિ ધારા હતી એમ ઉપદેશ–પ્રાસાદ (ભા. ૧, વ્યા ૨૩) ઉપરથી પણ જોઈ શકાય છે; કિન્તુ તેમાં વળી એરજ રંગ જણાય છે અને તે એ છે કે ત્યાં તો શેભન મુનિજીના પિતાજીનું નામ “લક્ષ્મીધર' હોવાનો ઉલ્લેખ છે. આથી કરીને તે શ્રીશેભન મુનિના પિતાશ્રીનું નામ સર્વદેવ હવા વિષે પણ કંઈક શંકા ઉદ્દભવે છે. આવી પરિસ્થિતિમાં આ કવિરાજના સંબંધમાં સમ્યકત્વ-સપ્તતિના ટીકાકાર શ્રીસંઘતિલકાચાર્ય શું કહે છે તે તરફ ઉડતી નજર ફકીએ. આ ટકામાં તે એ ઉલ્લેખ છે કે માલવ' દેશમાં ઉજ્જયની નગરીમાં ભેજ રાજા રાજ્ય કરતા હતા, ત્યારે તે નગરીમાં -કર્મમાં તત્પર એવો સેમચન્દ્ર નામને બ્રાહ્મણ રહેતો હતો અને તેને સમશ્રી નામની પત્ની હતી તેમજ તે દમ્પતી ધનપાલ અને શેભન નામના બે પુત્રોથી વિશેષતઃ શોભતા હતા.
૧ ભણવું, ભણાવવું, યજ્ઞ કર તેમજ કરાવો અને દાન દેવું તેમજ લેવું એ કર્મ છે. આ વાતની નીચેને બ્લેક પણ સાક્ષી પૂરે છે –
“અધ્યાપનનશ્ચયન, ચા ચાગને તથા
दानं प्रतिग्रहश्चैव, षट् कर्माण्यग्रजन्मनः ॥१॥" ૨ સરખા સમ્યક્ત્વ-સપ્તતિની વૃત્તિ (પત્રાંક ૭૪-૭૫)–
मालवमण्डलविलयाविसालभालयलतिलयसरिसत्थि । उज्जेणी वरनयरी सुरवरनयरीव्व सारसिरी ॥१॥ [मालवमण्डलवनिताविशालभालतलतिलकसदृशाऽस्ति । उज्जयिनी वरनगरी सुरवरनगरीव सारश्रीः॥१॥]
तत्थ समत्थिमविन्भमपम(मि)लियबलिराय जायजसपसरो। सिरिभोयरायराया, पुरिसुत्तमसत्तमो हुत्था ॥३॥ [તત્ર સમસ્તવમશ્રિતટરાગનાત રાખવા श्रीभोजराजराजः पुरुषोत्तमसत्तम आसीत् ॥३॥]
तस्सासि वेयवेई, छक्कम्मपरो परीवयारकई। विउससहपत्तलीहो, दीहगुणो सोमचंददिओ॥५॥ [ तस्यासीद् वेदवेदी षट्कर्मपरः परोपकारकविः। विद्वत्समप्राप्तरेखो दीर्घगुणः सोमचन्द्रद्विजः ॥ ५॥]