Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 11
________________ श्रेणिकचरितम्. ભાવાર્થ જ્યાં કુંભસ્થલવડે જાણે ઊપધ્માનીય' અક્ષર વાલી હેાય એવી ગજેક્ની ઘટાને રણમાં ધારણ કરતા રાજા પ્રયાણ કરતાં જયલક્ષ્મીનુ સ્થાન અનુસ્વાર્ રૂપ કરતા હતા. દુ વિશેષા—અહીં ઉપધ્માનીય ( ૪ ) અને અનુસ્વાર સજ્ઞાદરાવીછે. ૬ धनं तच्छति स्फातिं यदत्रोपार्जितं जनैः । कश्वनत्यार्यमर्यादा कल्पलत्युद्यमोऽत्र नुः ॥ ભાવાર્થ અહિ' લેાકાએ ઊપાર્જન કરેલુ દ્રવ્ય વિસ્તાર પામતું હતું. આય મર્યાદા દૃઢ થતી હતી અને પુરૂષના ઊદ્યમ ક૯પલતાની જેમ આચરણ કરતા હતા. ये गुणास्त्र सर्वेऽपि यजतेऽत्र जिनं जनाः । कस्को नाम न भूम्नात्र वैयाकरण उच्चकैः ॥ ८ ॥ ભાવાર્થ જેગુણ હેયતે સર્વે અહિં હતા. અહિંના લેાકેા જિનને પૂજતા હતા. અહીં બાહુલ્યપણે ઊંચુ વ્યાકરણ જાણનાર કાણ નહતુ ? અથાત્ મવે વ્યાકરણ જાણનારા હતા. ૮ વિશેષાë×વિ, પગંતે×ચત્ર,×ષ્ઠ:, મૂમ્ના×ત્ર—એ સર્વરૂપમાં સંધિ હશાવેલ છે. कः पंचालाजनपदो वरणानगरं च किम् । कानि वा स्युः खल तिकवनान्यस्य श्रियां पुरः ॥ ए॥ ભાવાર્થ—— એ નગરની શાભા ચ્યાગલ પચાલદેશ, વરણાનગર અને ખેતિક વન કાણ માત્રછે! ૯ ૧ ઊપધ્માનીય અક્ષરની આકૃતિ હાથીના કુંભસ્થલ જેવી હોયછે. • અનુસ્વારનું ચિન્હ સ્થાનના જેવુ જ હાયછે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 256