Book Title: Shrenik Charitam Author(s): Jinprabhsuri Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 9
________________ श्री जिनप्रभसूरि विरचितं श्री श्रेणिकचरितम् અનુત્તુ. सिद्धो वर्णसमाम्नायः सर्वस्योपचिकीर्षता । येनादौ जगदे ब्राह्म्यै स नंद्यान्नाजिनंदनः ॥ १ ॥ ભાવા સર્વના ઊપકાર કરવાની ઇચ્છા વાલા જે પ્રભુએ બ્રાહ્મીને વર્ણાનાસમાન્તાય (મર્યાદા) સિદ્ધ કરી કહેલે છે, એવા નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવંત જ્ઞાનસમૃદ્ધિ સાથે આનઢ પાસેા.૧ વિશેષા અહીં “ સિદ્ધો વગૅસમાનાથ: ' એ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણનુ સૂત્ર દશાવ્યુ' છે, અને જેમાં વર્ણાની મર્યાદા સિદ્ધ કરવાનું કંધન સૂચવ્યુ છે. देशोऽस्ति मगधानिख्यो यत्र मंजुस्वरा नराः । समानश्री सवर्णास्त्रीयुक्ता हस्वेतराशयाः ॥ २ ॥ ભાવાય મગધ નામે એક દેશછે, જેમાં સુંદર સ્વરવાલા, સમાન લક્ષ્મી વાલા, સમાન વર્ણની સ્ત્રીઓએ યુક્ત અને માર્યા દિલના પુરૂષા રહેતા હતા. ૨ વિશેષાર્થ— અહી સ્વ, સમાન, સવળે. અને ફ્ન્ન એ શબ્દા ઉપરથી વ્યાકરણ પક્ષે સ્વરોની સમાનસંજ્ઞા, સવર્ણસંજ્ઞા અને હસ્વસંજ્ઞા દર્શાવી છે. दीर्घदर्शी गुरौ नांमी तत्र संध्यक्षरोऽभवत् । ૧ મૈં શિવાયના બધા સ્વરોને વ્યાકરણમાં નામાં કહેછે. તે ઉપર સારસ્વતમાં ‘‘વા મિનઃ '' એવું સૂત્ર છે. તે “ છુ હું ો ૌ' એ ચાર સ્વરાને સધ્યક્ષર કહે છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 256